Back
क्राइम ब्रांच ने मोबाइल चोरी नेटवर्क का पर्दाफाश किया; महिला समेत 4 आरोपी गिरफ्तार, 105 मोबाइल जब्त
URUday Ranjan
Mar 18, 2026 15:34:24
Ahmedabad, Gujarat
એંકર મોબાઈલ ચોરી સિનિડે ટકા નેટવર્ક નો પર્દાફાશ થયો.. ક્રાઈમ બ્રાન્ચ મહિલા સહિત 4 આરોપી ધરપકડ.. ચોરીનો મોબાઈલ અન્ય રાજ્યોમાં વેચી સાયબર ફોર્ડ માટે ઉપયોગ કરતા હતા.. ચોરીના 105 મોબાઇલ જપ્ત કરી નેટવર્ક સાથે સંડોવાયેલા અન્ય આરોપી શોધખોળ શરૂ કરી છે.. કોણ છે આ આરોપી અને કેવી રીતે ચાલતું મોબાઈલ ચોરીનું નેટવર્ક જોઈએ આ અહેવાલમાં.. વીએ-2/crime branch ની ગિરફતમાં રહેલ આરોપી રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી ચારેય મોબાઈલ ચોરી સિનિડે નેટવર્ક છે... ચારેય આરોપી ભેગા મળીને ચોરીના મોબાઈલ નું નેટવર્ક ચલાવતા હતા... ચોરીના મોબાઇલ અલગ અલગ રાજ્યોમાં વેચી દેતા હતા... આરોપી મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે મુખ્ય આરોપી રણજીતસિંહ તોમર દ્વારા ચોરીના ટોળકી પાસેથી ખરીદતો હતો.. જે મોબાઈલ પાર્સલ યુપી મેરઠ પાસે આવેલ મવાના ગામમાં વેચતા હતા.. જે મોબાઈલ સાઇડર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે... જોકે ક્રાઈમ-brancheે માહિતી આધારે ચારેય આરોપીને ધરપકડ કરી 105 મોબાઇલ એક મોટું પાર્સل પકડ્યું છે... જે પૈકી 16 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.. બાઈટ - ભરત પટેલ , એસીપી , ક્રાઈમ બ્રાન્ચ વીઑ-2 પછાપણિયાની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022 થી અત્યાર સુધી 400 જેટલા ચોરીના મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે... આ 400 ફોન પૈકી અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 2023 માં 50 જેટલા ફોન રીકવર થયા હતા, 40 ફોન OLX પર વેચ્યા હતા, 60 ફોન અગાઉ આશુસિંગ ને મવાના ખાતે આપ્યા હતા અને અન્ય બાકીના ફોન સ્પેરપાર્ટ અલગ કરી વેચી દીધા હતા.. છી however આ ચોરીના મોબાઈલ નેટવર્કમાં હજી અનેક લોકો સંડોવાયેલા હોઈ શકે છે.. બાઈટ - ભરત પટેલ , એસીપુર/crime-branch વીઓ-3 હાલ ક્રાઈમ-branchે મહિલા સહિત ચાર આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી અને વધુ તપાસ શરૂ કરી છે... મુખ્ય આરોપી અન્ય કેટલા ચોરીના મોબાઈલ લઈને વેચાણ નેટવર્ક ચલાવ્યું છે որը દિશામાં વધુ તપાસ શરૂ કરી છે
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 16:30:450
Report
AKAshok Kumar
FollowMar 18, 2026 16:15:33187
Report
PTPremal Trivedi
FollowMar 18, 2026 16:15:1686
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:46:13995
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:16:35995
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 12:50:231065
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:18:451056
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:14:341100
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 12:13:481097
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:111075
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:31924
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 10:18:22911
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 10:18:081088
Report