Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Gandhinagar382006
नगर निगम ने पालतू कुत्तों के पंजीकरण की समयसीमा 15 अप्रैल 2026 तक बढ़ाई
DMDURGESH MEHTA
Mar 18, 2026 18:32:07
Gandhinagar, Gujarat
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પાલતું શ્ર્વાન (પેટ ડોગ) રજીસ્ટ્રેશન મામલો મહાનગરપાલિકા દ્વારા રજીસ્ટ્રેશન માટેની સમય મર્યાદા વધારવામાં આવી 15-04-2026 સુધી પેટ ડોગના માલિકો રજીસ્ટ્રેશન કરી શકશે મહાનગરપાલિકા દ્વારા પહેલા રજીસ્ટ્રેશન માટે 90 દિવસની મુદત આપવામાં આવી હતી પહેલા 15-12-2025 થી 16-3-2026 સુધી સમયગાળો હતો અરજદાર εγκોન્ડ ઓનલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને ભરી શકશે અરજદારે પોતે મહાનગરપાલિકા કચેરી ખાતે જઈને રજીસ્ટેશન કરવું પડશે અરજદરની ટેક્સ બિલ, અરજદારનું સરકારી કોઈપણ ਇੱਕ પુરાવો, લાઈટ બિલ ગેસ બિલ, વેટેનરી ડોક્ટર દ્વારા આપવામાં આવેલું એન્ટી રેબિન વેક્સિનનું સર્ટિફિકેટ, પાલતુ શ્ર્વાનનો ફોટો ,પાલતુ શ્ર્વાનના માલિક નો ફોટો, પાલતુ શ્ર્વાન રાખવાની જગ્યાનો ફોટો આપવો પડશે
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MMMitesh Mali
Mar 18, 2026 18:32:37
Vadodara, Gujarat:પાદરા તાલુકાના ગંભીરા વિસ્તારમાં આવેલ બ્રિજ મામલે મહત્વપૂર્ણ અપડેટ સામેાયું છે. છેલ્લે 7 મહિના થી બંધ રહેલો આ બ્રિજ હવે ફરી શરૂ થવા જઈ રહ્યો છે. તૂટેલા બ્રિજ પર સફળતાપૂર્વક લિંક સ્પાન લગાવવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર દ્વારા બ્રિજના રીપેરીંગની જવાબદારી વિશ્વકર્મા મરીન્સને સોંપવામાં આવી હતી. ફેબ્રિકેટેડ ટેક્નોલોજીની મદદથી તૂટેલું બ્રિજ ફરી જોડવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ રહી છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જરે રાજ્ય સરકાર પાસેથી કોઈ ચાર્જ વસૂલ કર્યા વિના આ મહત્વપૂર્ણ કામગીરી પાર પાડી છે. બ્રિજ ફરી શરૂ થતા વિસ્તારના નોકરિયાત વર્ગ અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. ખાસ કરીને ચાલીને અને ટુ-વ્હીલર દ્વારા લોકો હવે સરળતાથી પસાર થઈ શકશે. ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025ના રોજ આ બ્રિજ તૂટી પડ્યો હતો, જેમાં દુર્ગટનાગ્રસ્ત બની 21 લોકોએ જીવ ગુમાવ્યો હતો. હવે બ્રિજના પુનઃપ્રારંભ સાથે વિસ્તારના જીવનમાં ફરી ગતિ આવશે.
1083
comment0
Report
RTRAJENDRA THACKER
Mar 18, 2026 18:32:21
Sadhara, Gujarat:ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગ લાડકી, ગુજરાતના અદાણી પોર્ટ્સ મુન્દ્રા ખાતે સફળતાપૂર્વક પહોંચી ગયું છે. તે લગભગ 80,886 મेट્રિક ટન (MT) ક્રૂડ ઓઇલ - જે UAE થી પ્રાપ્ત થયું હતું - ફુજૈરાહ બંદર પર લોડ થયું હતું. કુલ લંબાઈ 274.19 મીટર અને બીમમાં 50.04 મીટર, આ ટેન્કરનું ડેડવેઇટ ટનેજ આશરે 164,716 ટન અને કુલ ટਨੇજ લગભગ 84,735 ટન છે. મુન્દ્રા પોર્ટ્સ ખાતે તેનું आगમન, નોંધપાત્ર ક્રૂડ આયાતને સંભાળવામાં સુવિધાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકે છે. આ ડિલિવરી મુખ્ય રિફાઇનરીને આ પ્રદેશમાં પુરવઠા વિક્ષેપો દરમિયાન કામગીરી જાળવવા અને ભારતની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવવા માટે એવા શિપમેન્ટ પર આધાર રાખે છે. મુન્દ્રા પોર્ટ્સએ જહાજનું સલામત બર્થિંગ અને ભારતની મહત્વપૂર્ણ ઊર્જા જીવનરેખાઓનું રક્ષણ કરવા માટે દરિયાઇ સંકલન પૂરું પાડ્યું હતું.
1012
comment0
Report
DMDURGESH MEHTA
Mar 18, 2026 18:31:40
Gandhinagar, Gujarat:મહેશ કશવાલા ધારાસભ્ય ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ના નિવેદન પર ભાજપનો પલટવાર ગુજરાત માં શાળા કોલેજ અને સરકારી કચેરી ને બોમ્બ થી ઉડાવવાની ધમકી વચ્ચે આજે વિધાનસભા ને પણ ધમકી મળી હતી.. કોંગ્રેસ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા કહે છે કે ગુજરાત સલામત નથી હું માનું છું કે આ પ્રકારનું નિવેદન ના આપવું જોઈએ જ્યારે પણ ગુજરાત પર સંકટ આવ્યું ત્યારે ગુજરાત મજબૂત મનોબળ સાથે કામ લીધું છે ગુજરાત નું જન જીવન મજબૂત બન્યું છે આ પ્રકારના નિવેદનો અને ધમકીઓ આપનારે સમર્થન આપ્યું થાય િવૂ જેવા અમને લાગે છે ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાં ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ એજન્સી ને સફળતા પણ મળી હતી માટે આ પ્રકારના નિવેદન ચિંતાજનક છે
1054
comment0
Report
SVSANDEEP VASAVA
Mar 18, 2026 17:15:13
Surat, Gujarat:નોધ :- સ્ટોરી એન્ટ્રી સ્ટ્રીગર :- સંદીપ વસાવા લોકેશન :- અરેઠ-ંડવી (સુરત) સ્લગ :-1803ZK_SRT_TOLL_ANDOLAN_1 ફીડ :- બાઇટ, વીડિયો, ફોટા FTP فول્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C فول્ડર માં ઉતારી છે. એન્કર... સુરત જિલ્લા ના કીમ-માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ઝાબ અને ઝરપણ ગ્રામ વચ્ચે નવા શરૂ કરાયેલા ટોલબુથ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિકાસ માટે જમીન આપ્યા બાદ હવે પોતાના જ વિસ્તારમાં અવરજવર કરવા માટે ટોલ ચૂકવવો એ અન્યાય સમાન છે. સ્થાનિકોને ટોલ મુક્તિ નહિ મળે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. વિઓ... સ્થાનિક અગયોના જણાવ્યા મુજબ, માંડવી-કીમ રસ્તાની ખરાબ હાલતને ધ્યાને રાખી ગુજરાત સરકારના બજેટમાંથી રૂ. 200 કરોડની માતબર રકમ ફાટવવામાં આવી હતી. 46 કિલોમીટરના આ અંતરમાં ગયા તારીખથી બે ટોલનાકા કાર્યરત કરી દેવાયા છે. ગ્રામજનાનો આરોપ છે કે રસ્તો હજુ સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. ગામના બસ સ્ટેશનો બનાવવાના બાકી છે અને સેફ્ટી ઓડિટ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. તેમ છતાં ઉતાવળે ટોલ વસૂલાત શરૂ કરી દેવાતા લોકોમાં આક્રોશ છે. ખેતીકારો અને સ્થાનિકોને ખેડૂત અને અન્ય કામકાજ માટે દિવસમાં અનેકવાર અહીંથી પસાર થવું પડે છે, જેમાં વારંવાર ટોલ ચૂકવવો આર્થિક રીતે બોજ સમાન બની રહ્યો છે. બાઇટ :- જામી ગામીત (આદિવાસી આગવેાયત - માંડવી) વિઓ... વદેશિયા ગ્રામ પંચાયતના સરપંચ મિત્તલ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે જ જમીન આપી, અમારા ટેક્સના પૈસાથી જ રસ્તો બન્યો, તો હવે આ ડબલ ટેક્સ શેના માટે ? તંત્ર દ્વારા જ્યાં સુધી સેફ્ટી ઓડિટ અને પૂર્ણતાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવી જોઈએ." સ્થાનિકોમાં ચીમકી ઉચારી છે कि જો ગામના વાહનોને ટોલમુક્તિ આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે. બાઇટ :- મિત્તલ ચૌધરી (સરપંચ - વદેશીયા ગામ) વિઓ... પરિસ્થિતિને જોતા માંડવી અને અરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે વખોડી દેવામાં આવ્યો હતો. પાંચ કલાક થી વિરોધ પ્રદર્શન યથાવત રહ્યો હતો. અધિકારી મિડિયા ના સવાલ થી ભાગતા નજરે પડ્યા. અગાઉ થી જાળ કરવા છતાં અધિકારીઓ ૫ કલાકે પહોંચ્યા હતા. ગાંધીનગર GSRDC વિભાગ ના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. છેલ્લાં પાંચ કલાક થી પોલીસ તેમજ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અધિકારીની રાહ જોઈ રહ્યાં હતાં. અને અધિકારી ને પ્રશ્ન પૂછવા જતા જવાબ આપવા વગર ભાગ્યા. સવાર થી અધિકારી ખો આપી રહ્યા હતા. '5 કલાક ની રાહ બાદ અધિકારીએ કહ્યું મારા થી નહિ થાય' વિરોધકર્તા ઓએ અધિકારીનો હુળિયો બોલાવ્યો. સ્થાનિક લોકો ને જો ટોલમુક્તિ નહિ મળે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ આંદોલન ની ચીમકી ઊંચારી છે. બાઇટ :- નિખિલ ચાપાનેરીયા (આસિસ્ટન્ટ ઈજનેર - GSRDC) વોક થ્રુ :- સંદીપ વસાવા (માંડવી -સુરત)
1044
comment0
Report
PDPRASHANT DHIVRE
Mar 18, 2026 16:30:45
Surat, Gujarat:સુરતના ગોડાદરા વિસ્તારામાં ગેસના બાટલાની ચોરીની ઘટના સામે આવી છે. ડિલિવરી કર્મચારીની સતર્કતાને કારણે પાળા સારવારના થોડા કલાકોમાં ચોર पकड़ાઈ ગયો. મહિલાલો દ્વારા ગેસના બાટલો ડિલિવરી પર મુકવામાં આવ્યો હતો, ત્યારે અજાણ્યા આ વ્યક્તિએ ટેમ્પીમાંથી ઘરેલું ગેસનું બાટલો ચોરી કરી ફરાર થયો. આસપાસના સીસીટીવી કેમેરા તપાસતાં ચોરનો વર્ણન મળી આવે અને કર્મચારીને હિંમતથી શોધખોળ શરૂ કરી લીધી. ટૂંક સમયમાં ચોરી કરનારને શોધી કાઢવામાં આવ્યો અને ચોરી ગયેલો ગેસનો બાટલો કબજો કરવામાં આવ્યો. સુરતમાં ગેસની અછતના કારણે કાળાબજાર અને ચોરીના બનાવોમાં વધારો થવાનો ભય વ્યાપક 母માં નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ જાગૃત નાગરિકો અને એજન્સી કર્મચારીઓની સતર્કતાએ આવા ગુનાઓ રોકવામાં મહત્વની ભુમિકા ભજવી રહી છે.
1024
comment0
Report
AKAshok Kumar
Mar 18, 2026 16:15:33
Junagadh, Gujarat:ગિરનાર અંબાજી મંદિર મામલે બે અલગ-અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ બન્ને સગીર સહિત કુલ 11 લોકો કાયદાના સકંજામાં પ્રથમ ફરિયાદમાં 2 સગીર સહિત કુલ 6 સામે કાર્યવાહી મંદિર પરિસરમાં ગુનાહિત પ્રવેશ કરી દારૂ-નોનવેજ સાથે મહેફિલનો આરોપ વીડિયો બનાવી અશ્લીલ ગાળો આપવાનો પણ ઉલ્લેખ અભિષેક ચોહાણ, જીગ્નેશ ડાભી, છગન ડાભી, નિખિલ મેઘનાથી સહીત બન્ને સગીર સામે ગુનો બીજી ફરિયાદમાં અનઅધિકૃત રીતે પૂજા કરાવવા અને દાનની રકમમાં ગેરરીતિનો મુદ્દો ગર્ભગૃહમાં દર્શનાર્થીને પ્રવેશ આપી વસૂલાત કરવાનો આક્ષેપ દાનપેટીમાં જતી રકમ અટકાવી ગેરરીતિનો આરોપ દર્શર્નાર્થી પાસેથી લીધેલ રકમ ખિસ્સામાં મુકી આવકમાં ચેડા મંદિર વહીવટ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો પ્રવર્તમાન મામલતદાર અશ્વિન બારૈયા દ્વારા ફરિયાદ નોંધાઈ. ભવનાથ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી
1016
comment0
Report
PTPremal Trivedi
Mar 18, 2026 16:15:16
Patan, Gujarat:પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં ઝિલીયા ગામે ભાવેશ દેસાઇના ફાર્મ હાઉસ ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે મધ્યરાત્રિએ વિવિધ ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે ઘસી આવેલા ૧૫ થી ૨૦ શખ્સોના ટોળાએ પથ્થરમારો કરી હિંસક હુમલો કરતા સનસનાટી મચી છે. આ હુમલામાં સુરક્ષા માટે આવેલ ચાણસ્મા પોલીસની બોલેરો કાર, ૧૧૨ વાન ઉપર પણ પથ્થરમારો કરતા ૧૧૨ વાનના કાચ તૂટ્યા હતા. હુમલાખોરોનો આતંક જોય પોલીસની ગાડી વધુ પોલીસફોર્સ લેવા પરત ચાણીમાં આવી હતી. તે દરમ્યાન હુમલાખોરોએ ફાર્મહાઉસના ગેટના ભાગે ભારે તોડફોડ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી ૧૮ જેટલા આરોપીઓને ઝડપી લઈને તેમને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાના પાઠ ભણવાયા હતા. વીરો: ઝીલીયા ગામે ફાર્મહાઉસ ઉપર હુમલાની આ ઘટના મામલે રોનકકુમાર દિનુભાઇ દેસાઇએ ચાણસ્મા પોલીસમથકે સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં ફાર્મહાઉસના સી.સી.ટી.વી. કેમેરાની કોતેજો ચેક કરતા ફાર્મહાઉસના ગેટ પાસે પોલીસની બોલેરો ગાડી ઉભી હતી. તે સમયે આઠેક જેટલી ગાડીઓમાં પંદરથી વિસ જેટલા લોકો હાથમાં ધારીયા, તલવાર, લાકડીઓ જેવા હથિયારો લઈને નીચે ઉતરે છે અને પથ્થરમારો કરીને ગેટની તોડફોડ કરી ભાવેશ દેસાઈના નામની બુમો પાડી જાનથી મારી નાખવા ધમકી આપી શકાયિત સંભળાય છે. જેમાં જીતુબા, જહુબા, દલપુજી તેમજ અન્ય ૧૫ થી ૨૦ અજાણ્યા હુમલાખોરો હતા. પોલીસએ ગુનો નોંધીને આરોપી પકડવા માટે સબ સોરો ગતિમાન કરવામાં આવ્યા હતા. બાદમાં આણસાર ૧૮ આક્ષુઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી ત્યારબાદ જે સ્થળે ઘટનાસ્થળે થયું હતું ત્યાં ભાવેશ દેસાઈના ફાર્મહાઉસે આરોપીઓને લાવી તેમણે પણ સરઘસ કાઢીંત નોંધાયા હતા.​ដંડામાં આવા અસામાજિક તત્વોનો ડર દૂર થાય તે માટે પોલીસે જાહેરમાં આરોપીઓને ડંડા વાળી કરી કાયદાના પાઠ ભણવાયા. જ હોવાથી આ ગુનામાં સડોવાયેલા દલપુજી અને જીતુભા પકડથી દૂર હોવાથી પોલીસે પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.
1079
comment0
Report
URUday Ranjan
Mar 18, 2026 15:34:24
Ahmedabad, Gujarat:એંકર મોબાઈલ ચોરી સિનિડે ટકા નેટવર્ક નો પર્દાફાશ થયો.. ક્રાઈમ બ્રાન્ચ મહિલા સહિત 4 આરોપી ધરપકડ.. ચોરીનો મોબાઈલ અન્ય રાજ્યોમાં વેચી સાયબર ફોર્ડ માટે ઉપયોગ કરતા હતા.. ચોરીના 105 મોબાઇલ જપ્ત કરી નેટવર્ક સાથે સંડોવાયેલા અન્ય આરોપી શોધખોળ શરૂ કરી છે.. કોણ છે આ આરોપી અને કેવી રીતે ચાલતું મોબાઈલ ચોરીનું નેટવર્ક જોઈએ આ અહેવાલમાં.. વીએ-2/crime branch ની ગિરફતમાં રહેલ આરોપી રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણી ચારેય મોબાઈલ ચોરી સિનિડે નેટવર્ક છે... ચારેય આરોપી ભેગા મળીને ચોરીના મોબાઈલ નું નેટવર્ક ચલાવતા હતા... ચોરીના મોબાઇલ અલગ અલગ રાજ્યોમાં વેચી દેતા હતા... આરોપી મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે મુખ્ય આરોપી રણજીતસિંહ તોમર દ્વારા ચોરીના ટોળકી પાસેથી ખરીદતો હતો.. જે મોબાઈલ પાર્સલ યુપી મેરઠ પાસે આવેલ મવાના ગામમાં વેચતા હતા.. જે મોબાઈલ સાઇડર માટે ઉપયોગમાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે... જોકે ક્રાઈમ-brancheે માહિતી આધારે ચારેય આરોપીને ધરપકડ કરી 105 મોબાઇલ એક મોટું પાર્સل પકડ્યું છે... જે પૈકી 16 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.. બાઈટ - ભરત પટેલ , એસીપી , ક્રાઈમ બ્રાન્ચ વીઑ-2 પછાપણિયાની તપાસમાં સામે આવ્યું કે વર્ષ 2022 થી અત્યાર સુધી 400 જેટલા ચોરીના મોબાઈલ ફોન ખરીદ્યા હોવાનું સામે આવ્યું છે... આ 400 ફોન પૈકી અગાઉ ક્રાઈમ બ્રાન્ચે 2023 માં 50 જેટલા ફોન રીકવર થયા હતા, 40 ફોન OLX પર વેચ્યા હતા, 60 ફોન અગાઉ આશુસિંગ ને મવાના ખાતે આપ્યા હતા અને અન્ય બાકીના ફોન સ્પેરપાર્ટ અલગ કરી વેચી દીધા હતા.. છી however આ ચોરીના મોબાઈલ નેટવર્કમાં હજી અનેક લોકો સંડોવાયેલા હોઈ શકે છે.. બાઈટ - ભરત પટેલ , એસીપુર/crime-branch વીઓ-3 હાલ ક્રાઈમ-branchે મહિલા સહિત ચાર આરોપી ધરપકડ કરી રિમાન્ડ મેળવી અને વધુ તપાસ શરૂ કરી છે... મુખ્ય આરોપી અન્ય કેટલા ચોરીના મોબાઈલ લઈને વેચાણ નેટવર્ક ચલાવ્યું છે որը દિશામાં વધુ તપાસ શરૂ કરી છે
994
comment0
Report
DRDarshal Raval
Mar 18, 2026 13:46:13
Ahmedabad, Gujarat:નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્દાન ટાવર પાસે LIC કર્મચારીની કારમાં તોડફોડ મામલો. નારણપુરા પૉલીઝે 5 આરોપીઓને ધરપકડ કરી. આરોપીઓ દ્વારા ભૂષણ વૈષ્ણવની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસને જોઈને આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે ગુનો નોધી પાંચ આરોપીની ધરપકડ કરી. પકડાયેલા આરોપી સંજય વોરા, ગોવિંદ રાજપૂત, રવિ પાટીલ, ગોવિંદ બાવરી અને રોહન રાવતની ધરપકડ કરી. પાંચની વચ્ચે ત્રણ આરોપી ભૂતકાળમાં પ્રોહિબિશન સહિતના ગુનાઓના રહેલાં કેસમાં નોંધાયા હતા. સંજય વોરા વિરુદ્ધ 15 થી વધુ પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા હતા. ગોવિંદ સામે 2 અને રહોન સામે 3 ગુનાઓ નોંધાયેલા હતા. હાલ પોલીસ તમામની અટકાયત કરી તપાસ તેજ કરી હતી.
995
comment0
Report
DRDarshal Raval
Mar 18, 2026 13:16:35
995
comment0
Report
CPCHETAN PATEL
Mar 18, 2026 12:50:23
Surat, Gujarat:સુરતમાં વધુ એકવાર પ્રેમ લગ્નનો કરુણ અંજામ સામે આવ્યો છે. શહેરના રાંદેર વિસ્તારમાં ચાર મહિના પહેલા બિહારથી રહેવા આવેલા દંપતી વચ્ચે થયેલી વિગતો મુજબ તિકરારે હિંસક સ્વરૂપ પ સાધ્યું હતું. આંતરધર્મીય લગ્ન કરનાર પૂજા નામની યુવતીને તેના પતિ સરફરાઝે શંકાના આધારે મોતને ઘાટ ઉતારી દીધી છે. રાંદેર ಪೊಲೀಸರು આ મામલામાં હત્યા કરનાર પતિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્લેસિકિંગના કારણે મોકા વોકવે પાસે લોહिलુહાણ હાલતમાં યુવતી મળી આવી હતી અને તેને સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ મૃત જાહેર કરાયો હતો. પુજાના લગ્ન બે વર્ષ પહેલા બિહારમાં થયા હતા અને પૂજા પોતાના પ્રેમ નામના ભાઈ સાથે સતત સંવાદમાં હતી જેના કારણે પતિમાં সন্দેહ હતો. ચાર મહિના અગાઉ પતિ-પત્ની વચ્ચે થતી ઝઘડા સામાન્ય બોલાચાળાથી begonnen હતી. પોલીસે હથિયાર કબજે કરવા પંડિત કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
1065
comment0
Report
GDGaurav Dave
Mar 18, 2026 12:18:45
Rajkot, Gujarat:રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા પ્રથમ વખત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ થઈ હતી. SOG દ્વારા શહેરના જે.કે ચોક પાસે ધ્રુવ જોશી નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસstellungen પોલીસે તપાસ દરમિયાન 69.380 ગ્રામ હાઈબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેના કારણે કુલ 2.42 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. કુલ 3.62 લાખના મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે શહેરમાં ચરસ ગાંજાનું વેચાણ કરવાના પડકારો અંગે ગોઠવાયેલ બાતમી આધારે પોલીસ ઝડપીને આ જથ્થો ઝડપ્યો હતો. આમ ફરિયાદી ધ્રુવ જોશી મૂળ મુંબઈના રહેવાસી હોવાનું અને છેલ્લાં દોઢ બે વર્ષથી રાજકોટમાં રહેતાં હોવાનો ખુલાસો થયો છે. આર્જસ શેહર ખાતેના સેક્ટર વિકાસ સહિતની શંકાઓની પૂછપરછ ચાલી રહી છે. વિપરીત જુવરાઈ: નજારો અનેજાહિરાતના આધારે જામીન વિરોધી કાર્યવાહી આગળ વધર્તા રહેશે. આરોપી ધ્રુવ જોશી પર હાઇબ્રિડ ગાંજાની હેરાફेरीનો આરોપ લાગ્યો છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલો આ શખ્સ ધ્રુવ જોશી છે. આ અંગે વધુ તપાસ Princeton મંદિરનગર ખાતે ચાલી રહી છે. વિગત માટે સબૂતબંધો અને તપાસ ચાલી રહી છે.
1056
comment0
Report
Advertisement
Back to top