Back
चान्समा के फार्महाउस पर हमला: 18 आरोपी गिरफ्तार, पुलिस ने सरघस निकालकर कानून सिखाया
PTPremal Trivedi
Mar 18, 2026 16:15:16
Patan, Gujarat
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનાં ઝિલીયા ગામે ભાવેશ દેસાઇના ફાર્મ હાઉસ ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે રવિવારે મધ્યરાત્રિએ વિવિધ ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે ઘસી આવેલા ૧૫ થી ૨૦ શખ્સોના ટોળાએ પથ્થરમારો કરી હિંસક હુમલો કરતા સનસનાટી મચી છે. આ હુમલામાં સુરક્ષા માટે આવેલ ચાણસ્મા પોલીસની બોલેરો કાર, ૧૧૨ વાન ઉપર પણ પથ્થરમારો કરતા ૧૧૨ વાનના કાચ તૂટ્યા હતા. હુમલાખોરોનો આતંક જોય પોલીસની ગાડી વધુ પોલીસફોર્સ લેવા પરત ચાણીમાં આવી હતી. તે દરમ્યાન હુમલાખોરોએ ફાર્મહાઉસના ગેટના ભાગે ભારે તોડફોડ કરી હતી. અલગ અલગ ટીમો બનાવી ૧૮ જેટલા આરોપીઓને ઝડપી લઈને તેમને જાહેરમાં સરઘસ કાઢીને કાયદાના પાઠ ભણવાયા હતા. વીરો: ઝીલીયા ગામે ફાર્મહાઉસ ઉપર હુમલાની આ ઘટના મામલે રોનકકુમાર દિનુભાઇ દેસાઇએ ચાણસ્મા પોલીસમથકે સામે ફરીયાદ નોંધાવી હતી જેમાં ફાર્મહાઉસના સી.સી.ટી.વી. કેમેરાની કોતેજો ચેક કરતા ફાર્મહાઉસના ગેટ પાસે પોલીસની બોલેરો ગાડી ઉભી હતી. તે સમયે આઠેક જેટલી ગાડીઓમાં પંદરથી વિસ જેટલા લોકો હાથમાં ધારીયા, તલવાર, લાકડીઓ જેવા હથિયારો લઈને નીચે ઉતરે છે અને પથ્થરમારો કરીને ગેટની તોડફોડ કરી ભાવેશ દેસાઈના નામની બુમો પાડી જાનથી મારી નાખવા ધમકી આપી શકાયિત સંભળાય છે. જેમાં જીતુબા, જહુબા, દલપુજી તેમજ અન્ય ૧૫ થી ૨૦ અજાણ્યા હુમલાખોરો હતા. પોલીસએ ગુનો નોંધીને આરોપી પકડવા માટે સબ સોરો ગતિમાન કરવામાં આવ્યા હતા. બાદમાં આણસાર ૧૮ આક્ષુઓને ઝડપી પાડી જાહેરમાં સરઘસ કાઢી ત્યારબાદ જે સ્થળે ઘટનાસ્થળે થયું હતું ત્યાં ભાવેશ દેસાઈના ફાર્મહાઉસે આરોપીઓને લાવી તેમણે પણ સરઘસ કાઢીંત નોંધાયા હતા.ដંડામાં આવા અસામાજિક તત્વોનો ડર દૂર થાય તે માટે પોલીસે જાહેરમાં આરોપીઓને ડંડા વાળી કરી કાયદાના પાઠ ભણવાયા. જ હોવાથી આ ગુનામાં સડોવાયેલા દલપુજી અને જીતુભા પકડથી દૂર હોવાથી પોલીસે પકડવા માટે ચક્ર ગતિમાન કર્યા હતા.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SVSANDEEP VASAVA
FollowMar 18, 2026 17:15:130
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 16:30:451017
Report
AKAshok Kumar
FollowMar 18, 2026 16:15:33932
Report
URUday Ranjan
FollowMar 18, 2026 15:34:24994
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:46:13995
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:16:35995
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 12:50:231065
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:18:451056
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:14:341100
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 12:13:481097
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:111075
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:31924
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 10:18:22911
Report