Back
सूरत के कपोड्रा सर्किल के पास LPG सिलिंडर ब्लास्ट: 11 बचाए गए, 2 मौत
CPCHETAN PATEL
Mar 19, 2026 04:46:06
Surat, Gujarat
સુરત બ્રેક
કાપોદ્રા રચના સર્કલ પાસેની ઘટના
ખાતા નંબર 46 અને 47માં આગ લાગી
આગ લાગતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો
4 ફાયર ગેટ ની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી
આગમાં એલપીજી સિલિન્ડર માં બ્લાસ્ટ થયો હતો
ફાયરની ટીમે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી 3 માળે બંધ પતરાનો શેડ તોડી નાખ્યો હતો
ફાયર ની ટીમે અંદર ફસાયેલા કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું
11 વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા
2 વ્યક્તિઓના બ્લાસ્ટ ના કારણે મોત નિપજ્યા
જ્યારે 9 ને નાની મોટી ઇજા પહોંચી
ફાયર ફાઈટીંગ દરમિયાન 8 એલપીજી સિલિન્ડર મળી આવ્યા
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
સૉર્ટ સર્કલ ના કારણે આગ લાગી હતી
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:46:14970
Report
CPCHETAN PATEL
FollowMar 19, 2026 04:45:56936
Report
MMMitesh Mali
FollowMar 18, 2026 18:32:371083
Report
RTRAJENDRA THACKER
FollowMar 18, 2026 18:32:211012
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:32:07972
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:501095
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:401054
Report
DMDURGESH MEHTA
FollowMar 18, 2026 18:31:301095
Report
SVSANDEEP VASAVA
FollowMar 18, 2026 17:15:131044
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 16:30:451024
Report
AKAshok Kumar
FollowMar 18, 2026 16:15:331016
Report
PTPremal Trivedi
FollowMar 18, 2026 16:15:161079
Report
URUday Ranjan
FollowMar 18, 2026 15:34:24994
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:46:13995
Report