Back
सूरत के मंडवी में नए टोल बूथ पर ग्रामीणों का भारी विरोध
SVSANDEEP VASAVA
Mar 18, 2026 17:15:13
Surat, Gujarat
નોધ :- સ્ટોરી એન્ટ્રી
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન :- અરેઠ-ંડવી (સુરત)
સ્લગ :-1803ZK_SRT_TOLL_ANDOLAN_1
ફીડ :- બાઇટ, વીડિયો, ફોટા FTP فول્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C فول્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત જિલ્લા ના કીમ-માંડવી સ્ટેટ હાઈવે નંબર 65 પર ઝાબ અને ઝરપણ ગ્રામ વચ્ચે નવા શરૂ કરાયેલા ટોલબુથ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વિકાસ માટે જમીન આપ્યા બાદ હવે પોતાના જ વિસ્તારમાં અવરજવર કરવા માટે ટોલ ચૂકવવો એ અન્યાય સમાન છે. સ્થાનિકોને ટોલ મુક્તિ નહિ મળે તો આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે.
વિઓ...
સ્થાનિક અગયોના જણાવ્યા મુજબ, માંડવી-કીમ રસ્તાની ખરાબ હાલતને ધ્યાને રાખી ગુજરાત સરકારના બજેટમાંથી રૂ. 200 કરોડની માતબર રકમ ફાટવવામાં આવી હતી. 46 કિલોમીટરના આ અંતરમાં ગયા તારીખથી બે ટોલનાકા કાર્યરત કરી દેવાયા છે. ગ્રામજનાનો આરોપ છે કે રસ્તો હજુ સંપૂર્ણ રીતે તૈયાર થયો નથી. ગામના બસ સ્ટેશનો બનાવવાના બાકી છે અને સેફ્ટી ઓડિટ પણ યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી. તેમ છતાં ઉતાવળે ટોલ વસૂલાત શરૂ કરી દેવાતા લોકોમાં આક્રોશ છે. ખેતીકારો અને સ્થાનિકોને ખેડૂત અને અન્ય કામકાજ માટે દિવસમાં અનેકવાર અહીંથી પસાર થવું પડે છે, જેમાં વારંવાર ટોલ ચૂકવવો આર્થિક રીતે બોજ સમાન બની રહ્યો છે.
બાઇટ :- જામી ગામીત (આદિવાસી આગવેાયત - માંડવી)
વિઓ...
વદેશિયા ગ્રામ પંચાયતના સરપંચ મિત્તલ ચૌધરીએ જણાવ્યું હતું કે, "અમે જ જમીન આપી, અમારા ટેક્સના પૈસાથી જ રસ્તો બન્યો, તો હવે આ ડબલ ટેક્સ શેના માટે ? તંત્ર દ્વારા જ્યાં સુધી સેફ્ટી ઓડિટ અને પૂર્ણતાનું પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવી જોઈએ." સ્થાનિકોમાં ચીમકી ઉચારી છે कि જો ગામના વાહનોને ટોલમુક્તિ આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.
બાઇટ :- મિત્તલ ચૌધરી (સરપંચ - વદેશીયા ગામ)
વિઓ...
પરિસ્થિતિને જોતા માંડવી અને અરેઠ પોલીસનો કાફલો ઘટનાસ્થળે વખોડી દેવામાં આવ્યો હતો. પાંચ કલાક થી વિરોધ પ્રદર્શન યથાવત રહ્યો હતો. અધિકારી મિડિયા ના સવાલ થી ભાગતા નજરે પડ્યા. અગાઉ થી જાળ કરવા છતાં અધિકારીઓ ૫ કલાકે પહોંચ્યા હતા. ગાંધીનગર GSRDC વિભાગ ના અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા. છેલ્લાં પાંચ કલાક થી પોલીસ તેમજ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો અધિકારીની રાહ જોઈ રહ્યાં હતાં. અને અધિકારી ને પ્રશ્ન પૂછવા જતા જવાબ આપવા વગર ભાગ્યા. સવાર થી અધિકારી ખો આપી રહ્યા હતા. '5 કલાક ની રાહ બાદ અધિકારીએ કહ્યું મારા થી નહિ થાય' વિરોધકર્તા ઓએ અધિકારીનો હુળિયો બોલાવ્યો. સ્થાનિક લોકો ને જો ટોલમુક્તિ નહિ મળે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ આંદોલન ની ચીમકી ઊંચારી છે.
બાઇટ :- નિખિલ ચાપાનેરીયા (આસિસ્ટન્ટ ઈજનેર - GSRDC)
વોક થ્રુ :- સંદીપ વસાવા (માંડવી -સુરત)
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 16:30:451024
Report
AKAshok Kumar
FollowMar 18, 2026 16:15:331016
Report
PTPremal Trivedi
FollowMar 18, 2026 16:15:161079
Report
URUday Ranjan
FollowMar 18, 2026 15:34:24994
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:46:13995
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 13:16:35995
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 12:50:231065
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:18:451056
Report
GDGaurav Dave
FollowMar 18, 2026 12:14:341100
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 12:13:481097
Report
DRDarshal Raval
FollowMar 18, 2026 11:46:111075
Report
CPCHETAN PATEL
FollowMar 18, 2026 11:45:31924
Report
AKArpan Kaydawala
FollowMar 18, 2026 10:18:311019
Report
PDPRASHANT DHIVRE
FollowMar 18, 2026 10:18:22911
Report