Back
अमित चावड़ा के आरोप पर अनिल पटेल का बयान, चुनाव आयोग ड्राफ्ट सूची पर कार्रवाई
DMDURGESH MEHTA
Feb 12, 2026 18:17:08
Gandhinagar, Gujarat
SIR અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ અંગે સામાન્ય બાજપના પ્રદેશ પ્રવક્તા ડો. અનિલ પટેલનું નિવેદન
SIR આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે.
મતદાન યાદીના શુદ્ધિકરણ માટે તમામ પક્ષો રજૂઆત કરતા હોય છે.
ચૂંટણી પંચે કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી.
હાલ ચૂંટણી પંચ દ્વારા ફ્રોમ નબર સાત વિશેની પ્રકિય ચાલી રહી છે.
પરંતુ કોંગ્રેસ ફોર્મ નબર સાત અંગે જાણકારી મેળવવી જરૂરી છે.
ફોર્મ નબર સાત ક્યારે અને કોણ ભરી શકે તે પણ જાણકારી મેળવવી જરૂરી છે.
ચૂંટણી પંચ અરજીઓ થાય અને એપ્લિકેશન વેરીફીકેશન થાય
હાલ ફોર્મ આવ્યા હશે. પરતો ચૂંટણી પંચ વેલીદ ફોર્મ અંગે ચકાસણી કરશે
ક્યાંંક મુકિત નામ હોય તો પણ તે અંગે ચૂંટણી પંચ વેરીફીકેશન કરશે.
ચૂંટણી પંચ ડ્રાફ્ટ યાદી આવે પછી વિરોધ કરવો જોઈએ
ચૂંટણી પંચની 17 ફેબ્રુઆરીએ ડ્રાફ્ટ યાદી જાહેર કરશે.
પરંતુ આવનાર ચૂંટણીમાં હાર કોંગ્રેસ ભાલી ગઈ છે.
ચર્ચામાં રહેવા માટે અને જનતા જવાના મુદ્દા નથી એટલે આવા પ્રયાસો કોંગ્રેસ કરે છે.
બાઈનટ
ડૉ. અનિલ પટેલ પ્રદેશ પ્રવક્તા ભાજપ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 12, 2026 18:15:310
Report
PDPRASHANT DHIVRE
FollowFeb 12, 2026 18:15:180
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 12, 2026 15:16:480
Report
BPBurhan pathan
FollowFeb 12, 2026 15:16:130
Report
DPDhaval Parekh
FollowFeb 12, 2026 15:01:060
Report
NBNARESH BHALIYA
FollowFeb 12, 2026 14:31:190
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:52:140
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:51:500
Report
NDNavneet Dalwadi
FollowFeb 12, 2026 13:08:280
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report