Back
वनबंधु कल्याण योजना से दुर्गम क्षेत्रों में शिक्षा, स्वास्थ्य और रोजगार में नया जीवन
NJNILESH JOSHI
Feb 12, 2026 12:36:06
Vapi, Gujarat
એન્કર
ફોન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એરિયાળ વિસ્તારમાં આ યોજનાનો ભરપૂર લાભ મળી રહ્યો છે જેમાં મુખ્ય રૂપે સ્વાસ્થ્ય રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સરેરાશ 150 ઇંચ થી વધારે વરસાદ વરસતો હોય પણ પાણી ના સંગ્રહ ના થતો હતો ત્યાં અમે હવે નાના ચોક ડેમ બનાવ્યા છે. તદ ઉપરાંત મધુબન ડેમ ની સિંચાઈ યોજના ના અંતર્ગત નહેર દ્વારા પણ ખેતી માટે સરકારે સોલાર પેનલ દ્વારા કૂવામાંથી પાણી કાઢી ને ખેતી કરી સ્કાય તેની પણ યોજના નો લાભ લઈ રહ્યા છે. અંતરિયાળ ગામોમાં લોકો રોજગાર માટે સરકાર તરફથી ખેતી માટે જમીન અને પાણી ના કૂવા તથા ચેક ડેમ બનાવી આપવામાં આવ્યા જે થી અહીં ના આદિવાસી ઓ ને ખેતી કરી ને રોજગાર તક મળી રહી છે તેમ આ લોકો હવે extensions મેળવેલા છે. આ સિવાય સ્વાસ્થ્ય માટે પણ વનબંધુ કલ્યાણ યોજના માં ખૂબ પ્રગતિ જોવા મળી રહી છે. પહેલા લોકો ને સારવાર માટે દૂર દૂર સુધી jaana पडતું હતું જયારે વનબંધુ કલ્યાણ યોજના નો અમલ માં આવી ત્યાર ત્યાર પછીથી અહીં લોકો ને કપરાડા ની આસપાસ આધુનિક સારવાર મળી રહી છે. ગर्भવતી મહિલા માટે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તમામ પ્રકાર ની સુવિધા ઘર બેઠા મળે છે ઓપરેશન હોય કે બીજી કોઈ બીમારી તે નુ નજીક ના સ્વાસ્થ કેન્દ્ર માં સારવાર મળી જતા હવે પહેલવણીઓ ના તમામ મુશ્કેલી નુ સામાધાન ગામ માં જ મળી રહે છે.
વનબંધુ કલ્યાણ યોજના માં શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ હવે કપરાડા જે વા વિસ્તાર માં જોવા મળી રહી છે પ્રાથમિક શાળ થી લઈ હવે સાયન્સ કોલેજ હોય કે ઇન્જનિયર નુ ભણતર પણ હવે આદિવાસી ના બાળકો ને મળી રહી છે. આદિવાસી ના સંતાનો ને પણ ઈન્જિનિયર ડોક્ટર પાયલોટ બનવા ની તક મળી રહી છે. આમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લોકો ને તમામ પ્રકાર નો લાભ મળી રહ્યો છે.
નિલેશ જોશી જી મીડિયા કપરાડા
બાઈટ : હીરા બેન મહલા vky યોજના ના લાભાર્થી
બાઈટ : શંકર ભોંયા vky યોજના ના લાભાર્થી
બાઈટ : સંદીપ ચાવડા vky યોજના ના લાભાર્થી
બાઈટ : સુમન બેન vky યોજના ના લાભાર્થી
બાઈટ : એસ.એમ.પટેલ કાર્યપાલ એન્જિનિયર મધુબન ડેમ પાણી પુરવઠા વિભાગ.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:52:140
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:51:500
Report
NDNavneet Dalwadi
FollowFeb 12, 2026 13:08:280
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 10:35:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:34:300
Report
LJLakhani Jaydeep
FollowFeb 12, 2026 10:16:500
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:16:120
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 10:00:150
Report