Back
नवसारी पुलिस ने वृद्ध महिलाओं के चेन स्नैचिंग के दो आरोपी पकड़े
DPDhaval Parekh
Feb 12, 2026 15:01:06
Navsari, Gujarat
એંપરવડ બાય : એસાઈનમેન્ટ સ્લગ : NVS RIDHO CHOR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 02 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં આજના 12 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : બાઈક ચોરી કરી શહેરના શેરી, મોહલ્લાઓમાં ਇੱਕલી ચાલતી વૃદ્ઁઓને ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચીંગ કરી ફરાર થતા રીઢા બદમાશને નવસારી LCB પોલીસને નેશનલ હાઈવે નં. 48 પર ધોળાપીપળા પાસેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના સાથીદારને વોન્ટેડ જાહેર કરી બે જિલ્લા ના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. વી/ઓ : નવસારી જિલ્લામાં ગત જાન્યુઆરી મહિનામાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓમાં વધારો થતાં જિલ્લા પોલીસ સતર્ક થઇ હતી. જેમાં નવસારી LCB પોલીસને નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં અને વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં થયેલી ચેઈન સ્નેચીંગની ઘટનાથી CCTV ફૂટેજ મળી, એનાલિસિસ સાથે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીનું પગેરૂ શોધવા અભિયાન જારી હતું. બાદ પોલીસે અમિત રાઠોડની ધરપકડ કરી, તેની પાસેથી ચેઈન ગળાવીને બનાવેલી સોનાની લગડી, 20 હજાર રૂપિયાનો મોબાઈલ અને 50 હજાર રૂપિયાની ચોરીની બાઈક મળી કુલ 5.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સાથીદાર દીપક દિવાકરને વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી હતી. બિલીગણ કથન : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી. વી/ઓ : પોલીસે અમીત રાઠોડને તેના મિત્ર દીપક દિવાકર સાથે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચીંગના ગુનાને અંજામ આપતો હતો. અમિતની પૂછપરછમાં દિપકે જણાવ્યું કે વૃદ્ધાઓને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચીંગ કરીશુ, જેમાં સારા રૂપિયા મળે અને બંને અડધા-અડધા વહેંચી લઈશું, તેવી સ્થિતિમાં અમિત ચોરીમાં ભાગીદાર બન્યો હતો. દીપક પલસાણાના જોળવા ખાતે રહેનારા હોવાના કારણે નવસારી LCB પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 12, 2026 15:16:480
Report
BPBurhan pathan
FollowFeb 12, 2026 15:16:130
Report
NBNARESH BHALIYA
FollowFeb 12, 2026 14:31:190
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:52:140
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:51:500
Report
NDNavneet Dalwadi
FollowFeb 12, 2026 13:08:280
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 10:35:460
Report