Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Ahmedabad380006
अहमदाबाद-थाईलैंड कनेक्शन से 8 करोड़ रुपए के हाइब्रिड गांजे के साथ परिवार गिरफ्तार
URUday Ranjan
Feb 12, 2026 12:16:50
Ahmedabad, Gujarat
સ્ટોરી હેડલાઈન : અમદાવાદ થાઈલેન્ડ કનેક્શન સાથે 8 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, SOGએ કૌટુંબિક ભાઈ-બહેનની કરી ધરપકડ એનક્ર : અમદાવાદમાં નશાના વેપારીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGએ હજુતર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. થાઈલેન્ડથી ગુજરાતમાં કરોડોનો ''''હાઈબ્રિડ ગાંજો'''' ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. SOGએ નોબлનગર વિસ્તારમાંથી 8 કરોડથી વધુની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે કૌટુંબિક ભાઈ-બહેનની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં સુરત અને મુંબઈ એરપોર્ટના તાર પણ જોડાયેલા છે વીઓ : 01 શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે SOGની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી એક વેગનઆર કારને આંતરી હતી. કારની તલાશી લેતા போலீસ પણ દંગ રહી ગઈ હતી. કારમાંથી 22 કિલો 780 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7 કરોડ 97 લાખ 30 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ જથ્થા સાથે કૌટુંબિક ભાઈ-બહેન એવા ચેતન પ્રજાપતિ અને જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરી છે. કુલ 8 કરોડ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ િતપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાઈટ : એસ એસ નિનામા , એસીપી , SOG, અમદાવાદ વીઓ : 02 આ કેસની તપાસમાં જે ખુલાસો થયો છે તે કોઈ બોલિવૂડ મૂવીની સ્ક્રિપ્ટ જેવો છે. આરોપી જેસિકા નવેમ્બર 2025માં થાઈલેન્ડ ફરવા ગઈ હતી. જ્યાં તેનો સંપર્ક સુરતના મિલન વઘાસિયા સાથે થયો હતો. મિલને જેસિકાને ડ્રગ્સ અને ગોલ્ડની હેરાપ્રેરી માટે લાલચ આપી હતી. શરૂઆતમાં ના પડનાર જેસિકાને જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે તેણે અરમાન જોશી મારફતે મિલનનો સંપર્ક કર્યો અને થાઈલેન્ડથી ગાંજો લ Liberal 4 કેરિયર નક્કી કરી આપ્યા હતાં. આ કામ માટે જેસિકાને દોઢ કરોડ રૂપિયા મળવાના હતા બાઈટ : એસ એસ નિનામા , એસીપી , SOG, અમદાવાદ વીઓ : 03 મિલન વઘાસિયાએ થાઈલેન્ડથી કુલ 32 કિલો ગાંજો ચાર કેરિયારો સાથે મોકલ્યો હતો. પરંતુ, મુંબઈ એરપોર્ટ પર એક કેરિયર ભુવનેશ પકડાઈ ગયો હતો. ભુવનેશ પકડાઈ જતા મિલન વઘાસિયાએ જેસિકા સામે શરત મૂકી કે જો તે બાકીનો 22 કિલો ગાંજો વેચી આપશે, તો જ તે ભુવનેશને છોડાવવામાં મદદ કરશે. այլત્રણ કેરિયરો મુંબઈથી ભાગીને અમદાવાદ આવ્યા અને જેસિકાને 22 કિલો ગાંજો સોંપ્યો હતો. જે લઈને જેસિકા અને તેનું ભાઈ ચેતન વેચવા નીકળ્યા અને SOGના કંજામાં આવી ગયા. આ હાઈબ્રિડ ગાંજા હેરફેર રેકેટના તાર થાઈલેન્ડ સાથે જોડાયેલા છે. ત્યારે SOG એ મિલન વઘાસિયા અને અરમાન જોશી નામના શખ્સો મુખ્ય સૂત્રધાર છે જેમની શોધખોળ ચાલુ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
JSJayanti solanki
Feb 12, 2026 13:52:14
Vadodara, Gujarat:વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં આજે ભારે હોબાળો મચ્યો. એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેના બેંક લોકરમાંથી 45 તોલા સોનાના દાગીના ગાયબ થયા છે. લોકરનું તાળું તૂટ્યું નથી, છતાં અંદરથી દાગીનાની પટ્ટી ખાલી મળી આવી હતી. અન્ય ગ્રાહકો પણ પોતાના લોકર સુરક્ષિત છે કે નહીં તે જોવાની દોડે બેંક પર આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી રહી હતી. બેંક મેનેજરે તમામ આક્ષેપોને નકારી બહાર પાડી દીધા અને જણાવ્યું કે લોકર બે ચાવી વગર ખુൽવાનું શક્ય નથી. ગ્રાહકોના ધસારાને પગલે બેંકે ટોકન સિસ્ટમ અમલી બનાવી અને રાત્રે 8 વાગ્યા સુધી બેંક ચાલુ રહેવાનો નિર્ણય લીધો છે. હાલ તો પોલીસ આ મામલાના તપાસની ચક્રો ગતિમાન કરી રહી છે. શું ખરેખર લોકરમાંથી ચોરી થઇ છે કે તે કોઈ ટેકનિકલ ખામી કે ગેરસમજ છે? પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ ઘટનાએ બેંકમાં લોકર ધરાવતા હજારો ગ્રાહકોમાં ચિંતા વધી છે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 12, 2026 13:51:50
Vadodara, Gujarat:વડોદરામાં આજે દેશવ્યાપી હડતાળના ભાગરૂપે કામદાર, ખેડૂત અને મહિલાઓના હક્કોને લઈને ભવ્ય મહારેલી યોજાઈ. સંયુક્ત ટ્રેડ યુનિયનના નેતૃત્વમાં બદામડી બાગથી ગાંધીનગર ગૃહ સુધી રેલી નીકળી. ચાર લેબર કોડ, ઇલેક્ટ્રીસીટી કાયદો અને ટ્રેડ ડીલા વિરોધમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. વડોદરામાં આજે દેશવ્યાપી હડતાળના ભાગરૂપે કામદાર, ખેડૂત અને મહિલાઓના હક્કોને લઈને ભવ્ય મહારેલી યોજાઈ. સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ અને સંયુક્ત કામદાર સમિતિના નેતૃત્વમાં બદામડી બાગથી મહાત્મા ગાંધી નગર ગૃહ સુધી રેલી યોજાઈ. કેન્દ્ર સરકારના ચાર લેબર કોડ, ઇલેક્ટ્રીસીટી કાયદો, સ્માર્ટ મીટર યોજના આ રેલીમાં મોટી સંખ્યામાં આશા વર્કર, બેન્ક કર્મચારીઓ, રેલ્વે મજદૂર, આંગણવાડી કર્મચારીઓ અને ખાનગી ફેક્ટરીના કામદારો મોટી સંખ્યામાં જોડાયા. આયોજકોનું કહેવું છે કે આ કાયદાઓથી રોજગાર સુરક્ષા અને વેતન પર ગંભીર અસર પડશે, તેથી એકજૂટ સંઘર્ષ જરૂરી છે. રેલીના દ્રશ્યો, નારા લગાવતા કાર્યકરો, બેનરો-પ્લેકાર્ડ સાથે ચાલતા કામદારો, મહિલા અને તૈયેદ આગેવાનોના સંબોધનના દ્રશ્યો.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 12, 2026 13:08:28
Bhavnagar, Gujarat:ભovneગર શહેરને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત 100 ઈ-બસો ફાળવવામાં આવી છે. જે પૈકી હાલ 40 ઈ-બસો ભાવનગર પહોંચી ચુકી છે. ત્યારે innoc 14મી ફેબ્રુઆરીથી ભાવનગર શહેરમાં આ ઈ-બસ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સીટીબસ સેવાનું લોકાર્પણ કરશે, આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે, આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ ભાવનગરના રાજકીય આગેતા અને કાર્યસર્ગ વિશાળ સંખ્યામાં હાજરી આપશે. ભાવનગરમાં શહેરના પૂર્વેની રૂટ集团官网 મુજબ 100 ઈ-બસો માટે 24 કરોડ રૂપિયાના ખર્ચે باور્ચુ સિટિબસ સેવાને આતમબદ્ધ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ 20 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત અને 17 રૂટો નક્કી કરાયેલા છે. જેમાં 9 શહેરના અને 8 ગ્રામ્યના રૂટો સામેલ હશે. બિનતમ ચાર્જિંગ સ્ટેશન પર બે ઇ-બસ એક કલાકમાં પૂર્ણ ચાર્જ થયા બાદ 180 કિમી દુમણ ચાલશે. વિક્લાંગો માટે હાઇડ્રોલિક ટ્રોલી સિસ્ટમ છે. આ સેવા 155 મથકોના બસ સ્ટોપથી પસાર થશે અને ગંગાજળિયા બસ સ્ટોપ પર પાછા ફરશે. આગામીöpલ પ્રસ્થાપના સુધી તમામ તંત્ર તૈયાર છે. બાઈટ: રાજુભાઈ રાબડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાવનગર મનપા.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 12, 2026 12:36:06
Vapi, Gujarat:એન્કર ફોન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એરિયાળ વિસ્તારમાં આ યોજનાનો ભરપૂર લાભ મળી રહ્યો છે જેમાં મુખ્ય રૂપે સ્વાસ્થ્ય રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સરેરાશ 150 ઇંચ થી વધારે વરસાદ વરસતો હોય પણ પાણી ના સંગ્રહ ના થતો હતો ત્યાં અમે હવે નાના ચોક ડેમ બનાવ્યા છે. તદ ઉપરાંત મધુબન ડેમ ની સિંચાઈ યોજના ના અંતર્ગત નહેર દ્વારા પણ ખેતી માટે સરકારે સોલાર પેનલ દ્વારા કૂવામાંથી પાણી કાઢી ને ખેતી કરી સ્કાય તેની પણ યોજના નો લાભ લઈ રહ્યા છે. અંતરિયાળ ગામોમાં લોકો રોજગાર માટે સરકાર તરફથી ખેતી માટે જમીન અને પાણી ના કૂવા તથા ચેક ડેમ બનાવી આપવામાં આવ્યા જે થી અહીં ના આદિવાસી ઓ ને ખેતી કરી ને રોજગાર તક મળી રહી છે તેમ આ લોકો હવે extensions મેળવેલા છે. આ સિવાય સ્વાસ્થ્ય માટે પણ વનબંધુ કલ્યાણ યોજના માં ખૂબ પ્રગતિ જોવા મળી રહી છે. પહેલા લોકો ને સારવાર માટે દૂર દૂર સુધી jaana पडતું હતું જયારે વનબંધુ કલ્યાણ યોજના નો અમલ માં આવી ત્યાર ત્યાર પછીથી અહીં લોકો ને કપરાડા ની આસપાસ આધુનિક સારવાર મળી રહી છે. ગर्भવતી મહિલા માટે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તમામ પ્રકાર ની સુવિધા ઘર બેઠા મળે છે ઓપરેશન હોય કે બીજી કોઈ બીમારી તે નુ નજીક ના સ્વાસ્થ કેન્દ્ર માં સારવાર મળી જતા હવે પહેલવણીઓ ના તમામ મુશ્કેલી નુ સામાધાન ગામ માં જ મળી રહે છે. વનબંધુ કલ્યાણ યોજના માં શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ હવે કપરાડા જે વા વિસ્તાર માં જોવા મળી રહી છે પ્રાથમિક શાળ થી લઈ હવે સાયન્સ કોલેજ હોય કે ઇન્જનિયર નુ ભણતર પણ હવે આદિવાસી ના બાળકો ને મળી રહી છે. આદિવાસી ના સંતાનો ને પણ ઈન્જિનિયર ડોક્ટર પાયલોટ બનવા ની તક મળી રહી છે. આમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લોકો ને તમામ પ્રકાર નો લાભ મળી રહ્યો છે. નિલેશ જોશી જી મીડિયા કપરાડા બાઈટ : હીરા બેન મહલા vky યોજના ના લાભાર્થી બાઈટ : શંકર ભોંયા vky યોજના ના લાભાર્થી બાઈટ : સંદીપ ચાવડા vky યોજના ના લાભાર્થી બાઈટ : સુમન બેન vky યોજના ના લાભાર્થી બાઈટ : એસ.એમ.પટેલ કાર્યપાલ એન્જિનિયર મધુબન ડેમ પાણી પુરવઠા વિભાગ.
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 12, 2026 12:06:56
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Feb 12, 2026 11:48:32
Dahod, Gujarat:ZEE 24 KALAK ન્યૂઝના હહેવાલની અસર – Trapના થવા દોડતું થયું! દાહોદ શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા ટ્રાફિકના સ્થળો વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. વ્યસ્ત માર્ગ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. જાગૃત નાગરિકોએ સ્થળ પર ચેતવણીરૂપે લખાણ ચીપકાડ્યું અને રોડની વચ્ચે ઝાડ ઊભું કરી વાહનચાલકોને સાવચેત રહેવા સંકેત આપ્યો હતો. રાત્રિના સમયે એક નાગરિકે રીફ્લેક્ટર રેડિયમ લગાવી અકસ્માત અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી તંત્રની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે નવું ઢાંકણ મૂકવાની જગ્યાએ સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં પ્રશ્નો ઉઠ્યા હતા. આ હહેવાળાના આધારે દાહોદ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા જાતે સ્થળ પર પહોંચ્યા અને તૂટેલું ઢાંકણ બદલવાની કામગીરી શરૂ કરાવી તેમજ સંકળાયેલી એજન્સીને જરૂરી સૂચનાઓ આપી નગરપાલિકાની કાર્યવાહી બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 12, 2026 11:35:02
Vapi, Gujarat:માં એ 9 મહિના પોતાના કોખંમાં રાખ્યો અને મોટો કર્યો તે માં ને મોત ને ઘાટ ઉતાર દીધી ઉમરગામ ટાઉન ના માહ્યાવંશી ફળ્યા માં બીમાર પુત્ર ને દીવા પીવડાવવા માટે વાત કરતા પુત્ર ગુસે થઈ સગી જનેતાના માથામાં ત્રિકમ મારીને મોતને ઘાટ ઉતારી ત્યારે જોઈ એ ક્રાઇમ રિપોર્ટ માં આ નિર્દય પુત્ર એ સગી જનેતા ને મોત ને ઘાટ ઉતારી દેનાર નરાધમ પુત્ર કોણ છે. વીઓ 1 વલસाड જિલ્લા ના છેવાડા ના ગામ ઉમરગામ ના માહ્યાવંશી ફળ્યા માં રહેતા 40 વર્ષીય કિરીટ નામ ના એક પુરુષ એ પોતાની સગી માં ને કોઈ વાતે ગુસ્સે ભરાઈ ને ત્રિકમ વડે ફટકો મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી આ વાત ફળિયા માં ફેલાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઉમરગામ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી કિરીટ ની ધરપકડ કરી હતી બાઈટ : બિલંક દવે dysp વાપી. વલસાડ જિલ્લાના છેવાડા ના ગામ ઉમરગામમાં એક હૃદયવિદારક અને ક્રૂર ઘટના सामने આવી جنهن પુત્રે જ પોતાની માતાની નિર્મમ હત્યા કરી નાખી માહ્યાવંશી ફળિયાના છેવાડા ના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પાર્વતીબેન માહ્યવંશી પોતાના 44 વર્ષીય પુત્ર કિરીટ માહ્યવંશી સાથે રહેતા હતા. પાર્વતી બેન તેના પુત્ર જેની માનસિક હાલત સારી ના હોય તેવા દીકરા કિરીટ ને દવા પીવડાવવા ની સામાન્ય વાતને લઈને માતા-પુત્ર વચ્ચે તીવ્ર વિવાદ થયો. આ વાતમાં ઉશ્કેરાઈ ગયેલા કિરીટે ઘરમાં પડેલા લોખંડના ત્રિકમથી માતા પર આક્રમણ કર્યું. તેણે માતાના ગળા, પેટ અને કુખ ભાગે ક્રૂર રીતે ઘા માર્યા, જેના કારણે પાર્વતીબેનનું સ્થાન પર જ સતત મૃત્યુ થયું હતું હત્યા બાદ કિરીટ લોહી લુહાણ ત્રિકમ લઈને ઘરની બહાર નીકળ્યો. આસપાસના લોકોએ તેને જોઈને પૂછતાં તેણે જાતે જ કબૂલ્યું કે તેણે માતાની હત્યા કરી છે. ચોંકી ગયેલા સ્થાનિકોએ તાત્કાલિક ઉમરગામ પોલીસને જાગ કરી. પોલીસ વડરે આરોપી કિરીટને ધરપકડ કરી અને હાલ માં પોલીસ ઉમરગામ પોલીસે આગળ ની કાર્યવાહી કરે છે. બાઈટ : બિલંક દવે dysp વાપી. ઉમરગામ માં રહેતા 44 વર્ષીય કિરીટ એ પોતાની 61 વર્ષીય માં પાર્વતી બેન ની દવા ખાવા ની ્જેવી બાબતે જગાડો કરી હત્યા કરી જે માં પોતાના પુત્ર ને સાજો કરવા માંગતી હતી પણ આ માં ને આના બદલે પુત્ર એ મોત આપ્યું છે ત્યારે સમગ્ર ઉમરગામ માં આ માં ની હત્યા ને ચકચાર મચી જવા પામી છે. નિલેશ જોશીજી મીડિયા ઉમરગામ. FTP/VAPI/FEB26/12.02.26/1202ZK_HATYARO_PUTRA/3VISUAL/1BYTE.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 12, 2026 10:36:13
Surat, Gujarat:सूरत जिले की पुलिस ने नशे के काले कारोबार पर बड़ी कार्रवाई की है. अंतरराज्यीय अफीण डोडा रैकेट का पर्दाफाश करते हुए सूरत LCB ने करोड़ों रुपए के प्रतिबंधित मादक पदार्थ जब्त किए. सबसे आश्चर्यजनक बात यह है कि नशा सप्लायर्स ने पुलिस की नजरों से बचने के लिए कंटेनर के अंदर ही एक खास चोर खाना बना रखा था. वीडियो में दिख रहे वही कंटेनर अब चोरी-छिपे बनाए गए चोर खाने के कारण चर्चा में है. पुलिस ने कंटेनर की तलाशी में 80 से अधिक पोरों में भरे पोसडोडे निकाले और कुल 1034 किलो 435 ग्राम तौल की अवैध सामग्री जब्त की. 국제 बाजार में इसकी कीमत लगभग 1 करोड़ 55 लाख 16 हजार 525 रुपये आंकी गई है. आधिकारिक जानकारी के अनुसार यह प्रतिबंधित पदार्थ मध्यप्रदेश के मंदसौर से गुजरात पहुँच रहा था और विभिन्न राज्यों के रास्तों से गुजर कर गुजरात में दाखिल हुआ था. गिरफ्तार आरोपियों में ड्राइवर श्रवण बिश्नोई और क्लीनर विक्रम गोदारा शामिल हैं. दोनों के खिलाफ नार्कोटिक्स एक्ट के तहत कार्रवाई शुरू कर दी गई है. अब पुलिस यह जांच कर रही है कि यह जाल किस बड़े नेटवर्क से जुड़ा था और यह कंटेनर गुजरात तक कैसे पहुंचा, रास्ते में किसी चेकपोस्ट पर रोक क्यों नहीं हो पाई, इसकी जाँच जारी है.
0
comment0
Report
JSJayanti solanki
Feb 12, 2026 10:35:46
Vadodara, Gujarat:એન્કર વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન बदले વગર જ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ સર્જાશે. એક તરફ સ્થાનિકો પાલિકા અને કોર્પોરેટર સામે આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપની મહિલા કોર્પોરેટરે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સમગ્ર મામલે ગોત્રી વિસ્તારમાં ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોત્રી રોડ પર આવેલા કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ પેવર બ્લોકની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમા 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન છે. જે वारंવાર ઊભરાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. આવી સ્થિતિમાં ડ્રેનેજ લાઈન બદले વગર પેવર બ્લોક નાખવામાં આવશે તો થોડા સમય બાદ ફરી ખોદકામ કરવું પડશે. સ્થળાનિકોએ ડ્રેનેજની કામગીરી પહેલા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા અને વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.સ્થાનિકોના આક્ષેપ છે કે જ્યારે તેમણે ડ્રેનેજ અંગે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. “સત્તામાં ભાજપ છે. અમે મનમાની કરીશું” તેમજ “મીડિયાનો પણ ડર નથી” જેવા શબ્દો કહ્યાનો ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.આ ઘટના પગલે વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના વોર્ડ 10ના પ્રમુખ હાર્દિક આમોદીયાએ પણ સ્થાનિકોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, પાલિકા દ્વારા પાયાની સુવિધાઓ પૂરી પાડ્યા વગર વિકાસના કામ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. બીજી તરફ, આક્ષેપો અંગે ભાજપની મહિલા કોર્પોરેટર લીલાબેન મકવાણાાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે વિષેત્રમાં ડ્રેનેજની કોઈ સમસ્યા નથી અને તેઓએ જાતે સ્થળ પર જઈ તપાસ કરી છે. તેમણે જણાવ્યું કે સાંસદની ગ્રાન્ટમાંથી પાલિકાના પ્લોટ પર પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. સ્થાનિકોએ પાલિકાના પ્લોટ પર દબાણ કરેલું હોવાથી ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. એક તરફlocals ડ્રેનેજની ગંભીર સમસ્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા આક્ષેપો નકારવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું છે કે પાલિકા તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેના આ વિવાદમાં સ્થાનિકોની પાયાની સમસ્યાનું ક્યારે અને કેવી રીતે નિરાકરણ આવે છે.
0
comment0
Report
CPCHETAN PATEL
Feb 12, 2026 10:34:30
Surat, Gujarat:સુરતમાં અશાંત ધારા મુદ્દે ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાની તંત્ર સામે કડક ચીમકી. ખોટી રીતે પરવાનગીઓ અપાઈ હોવાનો ધારાસભ્યનો ગંભીર આરોપ. અશાંત ધારા વિસ્તારમાં નિર્ણય પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. સ્થળ તપાસ کیے વગર મંજૂરીઓ અપાતી હોવા અંગે પ્રશ્નો ઊભા. “એસી કેબિન છોડો અને ગલીઓને જુઓ” – અરવિંદ રાણાના અધિકારીઓને સંદેશ. કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરવાની ધારાસભ્યની જાહેરાત. નવાપુરા વિસ્તારમાં મિલકਤ ટ્રાન્સફર મુદ્દે વિવાદ તેજ. મંદિર નજીક મસ્જિદ હોવાના આધારે પરવાનગી અપાઈ હોવાનો દાવો. સ્થાનિકોમાં અસંતોષ, કલેક્ટર કચેરીએ રજૂઆતોનો દોર. અશાંત ધારા મંજૂરીઓ રદ કરવાની માંગ સાથે આંદોલનની તૈયારી
0
comment0
Report
LJLakhani Jaydeep
Feb 12, 2026 10:16:50
Dwarka, Gujarat:દ્વારકામાં ગૌમાંસ મળવાની ઘટનાથી સંત મોરારી બાપુએ વ્યક્ત કર્યો રોષ. સંત મોરારી બાપુએ કહ્યું- 'ગાયને પૂજવાનો બદલે પાળશો તો જ કતલ અટકશે'. દ્વારકા તીર્થસ્થાનમાં 50 કિલો ગૌમાતાની જપ્તની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી. આ ગંભીર મુદ્દે પ્રખ્યાત રામાયણી સંત મોરારી બાપુએ પોતાની ઊંડી સંવેદના અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે ગૌમાતના વેચાણ જેવી ઘટનાઓ જગતગુરુ શંકરાચાર્ય અને તમામ સનાતનીઓ માટે અસહ્ય પીડા સમાન છે. તેમને ભારપૂર્વક કહ્યું કે, 'જગતગુરુની પીડામાં હું પણ મારો સૂર પુરાવું છું'. આ કૃત્યને ધર્મની ગ્લાનિ ગણાવતા તેમણે કહ્યુ કે ગાયને પકડીને તેનું કતલ કરવું અપરાધ છે અને ગાયના પાળનិង ગૌરક્ષા વિશે સૌએ જાગૃતતા અપાય તો જ હોત.
0
comment0
Report
URUday Ranjan
Feb 12, 2026 10:00:15
Ahmedabad, Gujarat:અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે મહત્વપૂર્ણ પ્રાદેશિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના ઇન્ચાર્જ ડીજીપીની અધ્યક્ષતામાં યોજાયેલી આ કોન્ફરન્સમાં અમદાવાદ અને ગાંધીનગર રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, એટીએસ, સીઆઇડી ક્રાઈમ, સાઇબર એક્સેલન્સ સહિતની વિવિધ એજન્સીઓના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. ક્રાઈમ કોન્ફરન્સમાં મુખ્યત્વે ટ્રાફિક, સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ ક્ષેત્ર અંગે ચર્ચા કરવામાં આવી અને આ મુદ્દા કેન્દ્ર સ્થાને રહ્યાં. આ ઉપરાંત કોન્ફરન્સમાં અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને Gandhinagar રેન્જમાં થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ 2025ના ક્રાઈમ પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવ્યો. સિનિયર સિટીઝન સાયબર ક્રાઈમના ભોગ બને છે તે અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી અને તેના નિવારણ માટેના ઉપાયો પર વિચારણા કરવામાં આવી હતી. SG હાઈવે પર ટ્રાફિક નિવારણ અંગે પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ નોંધ્યું કે મોટાભાગે ક્રાઈમ નિયંત્રણમાં છે, પરંતુ કેટલાક ક્ષેત્રોમાં વધુ સક્રિયતાની જરૂર છે. પોલીસ દળમાં ભરતી અને પ્રમોશન અંગે પણ મહત્વની જાણકારી રાજ્ય પોલીસ વડા એ આપી. ભરતી કેલેન્ડર પ્રમાણે 9 હજારથી વધુ ભરતી થઈ છે, અને તેમાંથી શહેરને પણ પોલીસ ફાળવવામાં આવશે. ટૂંક સમયમાં PSI થી PI પ્રમોશન પામેલા અધિકારીઓના ઓર્ડર પણ કરવામાં આવશે.
0
comment0
Report
Advertisement
Back to top