Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mandi175002

राज्यपाल देवव्रत ने चाणपा में प्राकृतिक खेती पर किसानों से संवाद किया; वृक्षारोपण शुरू

SPSANDHI PARVEZ MAYURBHAI
Feb 12, 2026 15:16:48
Sundar Nagar, Himachal Pradesh
એંકર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા અને ભીમગઢ ગામ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રવાસે છે. જેના પહેલા દિવસે રાજ્યપાલની ઉપસ્થિતીમાં આજે ચોટીલા તાલુકાના ચાણપા ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક પરિસંવાદ યોજાયા બાદ, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને ઉત્તેજન આપવા માટે કાર્યરત કૃષિ સખીઓ તથા કિસાન મિત્રો સાથે ગોષ્ઠી યોજીને પ્રાકૃતિક ખેતી વિશે સંવાદ સાધ્યો હતો. રાજયપાલએ ઉપસ્થિત સૌને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતી એ માત્ર જરૂરિયાત નહીં પરંતુ વૈશ્વિક માંગ બની ગઈ છે. આ ઉપરાંત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કઈ રીતે કાર્ય કરવું જોઈએતે અંગે તેમણે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. રાજયપાલએ જમીનને સમગ્ર સૃષ્ટિનો આધાર ગણાવતા ઉમેર્યું હતું કે, પૃથ્વી અને જમીનનું સંરક્ષણ કરવું એ ભગવાનની સેવા કરવા સમાન પવિત્ર કાર્ય છે. જો આપણે રાસાયણિક ખાતરો દ્વારા જમીનને દૂષિત કરીશું, તો તે કેન્સર જેવા ગંભીર રોગોને આમંત્રણ આપશે, જે ઈશ્વરને કદાપિ પ્રિય નથી. સુરેન્દ્રનગરની ફળદ્રુપ જમીન અને અહીંના ખેડૂતોના પરિશ્રમની પ્રશંસા કરતા તેમણે વધુમાં વધુ ખેડૂતોને આ અભિયાનમાં જોડાવા આહવાન્યું હતું. આચાર્ય દેવવ્રતજી ਨੇ ચાણપા ગામે ‘એક પગ મા કે नाम’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. જાતે ઝાડુ પકડી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા પર ભાર મૂક્યો હતો. તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જણવે બતાવ્યું હતું કે વૃક્ષારોપણ કરતા રાજ્યપાલએ ખુલ્લા આ૫ણે શ્રમ કરીને ગામની શેરીઓમાં સફાઈ કરી હતી. વૃક્ષોને જીવંત રાખવા માટે તેની નિયમિત સારસંભાળ જરૂરી છે અને વૃક્ષોની આસપાસ ફેન્સિંગ કરવા ભરો મૂક્યો હતો. વૃક્ષને ઉછેરવું એ પુણ્યનું કામ, તેને સુકાવા દેવું એ ભ્રૂણ હત્યા સમાન પાપ છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપી હરિયાળું વાતાવરણ પૂરું પાડે છે. આવતા આ જોઇનામાં સ્વચ્છતા હી સેવા મંત્રનું સાર્થક કરવા પોતે હાથમાં ઝાડુ પકડી ગામની શેરીઓમાં સફાઈ કરી હતી. ગ્રામજનોને આ જનજાગૃતિ અભિયાનમાં જોડતા તેમણે જણાવ્યું કે, જ્યારે આપણું આંગણું, શેરી અને ગામ સ્વચ્છ હશે, ત્યારે જ એક સ્વસ્થ સમાજનું నిర్మાણ થશે. આ પ્રસંગે தமிழக ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષ પ્રેમસુખ ડેલુ, ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
BPBurhan pathan
Feb 12, 2026 15:16:13
Anand, Gujarat:એન્કરઃઝી 24 કલા્કનાં કંટ્રોલરૂમનાં માધ્યમથી આણંદ તાલુકાનાં ખંભ્રોલજ ગામનાં 70 વર્ષનાં વૃદ્ધ નિરાધાર વિધવાને તેમના વિધવા સહાય પ્રાપ્ત થઈ છે. વીઓઃ ખંભોળજ ગામનાં ગણેશ ચકલા વિસ્તારોમાં રહેતા 70 વર્ષનાં વિધવા મણીબીરાવજી સોલંકીને સમગ્ર વિસ્તાર મણીબા તરીકે ઓળખે છે, તેમના પાત્રૂત બાળકો મળી ગયા હતાં અને બેંકના પોષ્ટ ઓફીસના કર્મચારીઓ દ્વારા જણાવ્યું કે તેમનાાઉન્ટમાં વિધવા સહાયના નાણાં નહીં આવે. ગ્રામ પંચાયતની કચેરીમાં ધક્કા ખાતો, આણંદ સેવા સદ્ળન ખાતે મદદ માટે રાહ જોતા મણીબા અને તેમના પરિવારના સભ્યોને ઝી 24 કલાક કંટ્રોલરૂમની ટીમે મદદરૂપ બનવા જણાવ્યું. ઝી 24 કલાકની ટીમ ખંભોળજ પહોંચી ને ધરની પુછપરછ કરતીાએ મેળવણી સ્થિતિ નોંધાવી અને વિધવા સહાય મંજુરીના પત્ર તેમજ આધારકાર્ડ અને બેંક પોર્ટબુક દર્શાવીને સહાય பெறવાનાClicksની સમસ્યાનું સત્તાવાર પુરાવા બનાવવા સમયમાં મદદ કરી. આણંદ સેવા સદનમાં ગ્રામીણ મામલતદારને મળીને નાયબ મામલતદારે તપાસ કરી અને ખંભોળજ પોષ્ટ ઓફીસના પોષ્ટ માસ્ટર સાથે બાતમી કરવામાં અગત્યની કામગીરીને મંજૂરી આપી. ખરેખર એક વર્ષથી ગ્રામ પંચાયત અને પોષ્ટ ઓફિસોના ધક્કા ખાતા મણીબાની મુશ્કેલીનું સાર સમાધાન થયું અને તેઓને ઝી 24 કલાકનો આભાર વ્યક્ત થયો. કેરીને આន្ទરની સ્થિતિમાં સહાય મળી સખી."
0
comment0
Report
DPDhaval Parekh
Feb 12, 2026 15:01:06
Navsari, Gujarat:એંપરવડ બાય : એસાઈનમેન્ટ સ્લગ : NVS RIDHO CHOR નોંધ : વિઝ્યુઅલ અને બાઈટ FTP માં 02 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં આજના 12 ફેબ્રુઆરીના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : બાઈક ચોરી કરી શહેરના શેરી, મોહલ્લાઓમાં ਇੱਕલી ચાલતી વૃદ્ઁઓને ટાર્ગેટ બનાવી ચેઈન સ્નેચીંગ કરી ફરાર થતા રીઢા બદમાશને નવસારી LCB પોલીસને નેશનલ હાઈવે નં. 48 પર ધોળાપીપળા પાસેથી ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના સાથીદારને વોન્ટેડ જાહેર કરી બે જિલ્લા ના ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. વી/ઓ : નવસારી જિલ્લામાં ગત જાન્યુઆરી મહિનામાં ચેઈન સ્નેચીંગની ઘટનાઓમાં વધારો થતાં જિલ્લા પોલીસ સતર્ક થઇ હતી. જેમાં નવસારી LCB પોલીસને નવસારી શહેરના કાલિયાવાડી વિસ્તારમાં અને વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં થયેલી ચેઈન સ્નેચીંગની ઘટનાથી CCTV ફૂટેજ મળી, એનાલિસિસ સાથે હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી આરોપીનું પગેરૂ શોધવા અભિયાન જારી હતું. બાદ પોલીસે અમિત રાઠોડની ધરપકડ કરી, તેની પાસેથી ચેઈન ગળાવીને બનાવેલી સોનાની લગડી, 20 હજાર રૂપિયાનો મોબાઈલ અને 50 હજાર રૂપિયાની ચોરીની બાઈક મળી કુલ 5.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ સાથીદાર દીપક દિવાકરને વોન્ટેડ જાહેર કરી, વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી હતી. બિલીગણ કથન : ભગીરથસિંહ ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક, ચીખલી વિભાગ, નવસારી. વી/ઓ : પોલીસે અમીત રાઠોડને તેના મિત્ર દીપક દિવાકર સાથે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચીંગના ગુનાને અંજામ આપતો હતો. અમિતની પૂછપરછમાં દિપકે જણાવ્યું કે વૃદ્ધાઓને ટાર્ગેટ કરીને ચેઈન સ્નેચીંગ કરીશુ, જેમાં સારા રૂપિયા મળે અને બંને અડધા-અડધા વહેંચી લઈશું, તેવી સ્થિતિમાં અમિત ચોરીમાં ભાગીદાર બન્યો હતો. દીપક પલસાણાના જોળવા ખાતે રહેનારા હોવાના કારણે નવસારી LCB પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 12, 2026 13:52:14
Vadodara, Gujarat:વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં આજે ભારે હોબાળો મચ્યો. એક ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે તેના બેંક લોકરમાંથી 45 તોલા સોનાના દાગીના ગાયબ થયા છે. લોકરનું તાળું તૂટ્યું નથી, છતાં અંદરથી દાગીનાની પટ્ટી ખાલી મળી આવી હતી. અન્ય ગ્રાહકો પણ પોતાના લોકર સુરક્ષિત છે કે નહીં તે જોવાની દોડે બેંક પર આવ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી રહી હતી. બેંક મેનેજરે તમામ આક્ષેપોને નકારી બહાર પાડી દીધા અને જણાવ્યું કે લોકર બે ચાવી વગર ખુൽવાનું શક્ય નથી. ગ્રાહકોના ધસારાને પગલે બેંકે ટોકન સિસ્ટમ અમલી બનાવી અને રાત્રે 8 વાગ્યા સુધી બેંક ચાલુ રહેવાનો નિર્ણય લીધો છે. હાલ તો પોલીસ આ મામલાના તપાસની ચક્રો ગતિમાન કરી રહી છે. શું ખરેખર લોકરમાંથી ચોરી થઇ છે કે તે કોઈ ટેકનિકલ ખામી કે ગેરસમજ છે? પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આ ઘટનાએ બેંકમાં લોકર ધરાવતા હજારો ગ્રાહકોમાં ચિંતા વધી છે.
0
comment0
Report
JSJayanti solanki
Feb 12, 2026 13:51:50
Vadodara, Gujarat:વડોદરામાં આજે દેશવ્યાપી હડતાળના ભાગરૂપે કામદાર, ખેડૂત અને મહિલાઓના હક્કોને લઈને ભવ્ય મહારેલી યોજાઈ. સંયુક્ત ટ્રેડ યુનિયનના નેતૃત્વમાં બદામડી બાગથી ગાંધીનગર ગૃહ સુધી રેલી નીકળી. ચાર લેબર કોડ, ઇલેક્ટ્રીસીટી કાયદો અને ટ્રેડ ડીલા વિરોધમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. વડોદરામાં આજે દેશવ્યાપી હડતાળના ભાગરૂપે કામદાર, ખેડૂત અને મહિલાઓના હક્કોને લઈને ભવ્ય મહારેલી યોજાઈ. સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ અને સંયુક્ત કામદાર સમિતિના નેતૃત્વમાં બદામડી બાગથી મહાત્મા ગાંધી નગર ગૃહ સુધી રેલી યોજાઈ. કેન્દ્ર સરકારના ચાર લેબર કોડ, ઇલેક્ટ્રીસીટી કાયદો, સ્માર્ટ મીટર યોજના આ રેલીમાં મોટી સંખ્યામાં આશા વર્કર, બેન્ક કર્મચારીઓ, રેલ્વે મજદૂર, આંગણવાડી કર્મચારીઓ અને ખાનગી ફેક્ટરીના કામદારો મોટી સંખ્યામાં જોડાયા. આયોજકોનું કહેવું છે કે આ કાયદાઓથી રોજગાર સુરક્ષા અને વેતન પર ગંભીર અસર પડશે, તેથી એકજૂટ સંઘર્ષ જરૂરી છે. રેલીના દ્રશ્યો, નારા લગાવતા કાર્યકરો, બેનરો-પ્લેકાર્ડ સાથે ચાલતા કામદારો, મહિલા અને તૈયેદ આગેવાનોના સંબોધનના દ્રશ્યો.
0
comment0
Report
NDNavneet Dalwadi
Feb 12, 2026 13:08:28
Bhavnagar, Gujarat:ભovneગર શહેરને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ-ઇ બસ સેવા યોજના અંતર્ગત 100 ઈ-બસો ફાળવવામાં આવી છે. જે પૈકી હાલ 40 ઈ-બસો ભાવનગર પહોંચી ચુકી છે. ત્યારે innoc 14મી ફેબ્રુઆરીથી ભાવનગર શહેરમાં આ ઈ-બસ સેવા શરૂ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતેથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી સીટીબસ સેવાનું લોકાર્પણ કરશે, આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે, આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા તેમજ ભાવનગરના રાજકીય આગેતા અને કાર્યસર્ગ વિશાળ સંખ્યામાં હાજરી આપશે. ભાવનગરમાં શહેરના પૂર્વેની રૂટ集团官网 મુજબ 100 ઈ-બસો માટે 24 કરોડ રૂપિયાના ખર્ચે باور્ચુ સિટિબસ સેવાને આતમબદ્ધ બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલ 20 ચાર્જિંગ સ્ટેશનો કાર્યરત અને 17 રૂટો નક્કી કરાયેલા છે. જેમાં 9 શહેરના અને 8 ગ્રામ્યના રૂટો સામેલ હશે. બિનતમ ચાર્જિંગ સ્ટેશન પર બે ઇ-બસ એક કલાકમાં પૂર્ણ ચાર્જ થયા બાદ 180 કિમી દુમણ ચાલશે. વિક્લાંગો માટે હાઇડ્રોલિક ટ્રોલી સિસ્ટમ છે. આ સેવા 155 મથકોના બસ સ્ટોપથી પસાર થશે અને ગંગાજળિયા બસ સ્ટોપ પર પાછા ફરશે. આગામીöpલ પ્રસ્થાપના સુધી તમામ તંત્ર તૈયાર છે. બાઈટ: રાજુભાઈ રાબડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાવનગર મનપા.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 12, 2026 12:36:06
Vapi, Gujarat:એન્કર ફોન બંધુ કલ્યાણ યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એરિયાળ વિસ્તારમાં આ યોજનાનો ભરપૂર લાભ મળી રહ્યો છે જેમાં મુખ્ય રૂપે સ્વાસ્થ્ય રોજગાર અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ થઈ રહી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સરેરાશ 150 ઇંચ થી વધારે વરસાદ વરસતો હોય પણ પાણી ના સંગ્રહ ના થતો હતો ત્યાં અમે હવે નાના ચોક ડેમ બનાવ્યા છે. તદ ઉપરાંત મધુબન ડેમ ની સિંચાઈ યોજના ના અંતર્ગત નહેર દ્વારા પણ ખેતી માટે સરકારે સોલાર પેનલ દ્વારા કૂવામાંથી પાણી કાઢી ને ખેતી કરી સ્કાય તેની પણ યોજના નો લાભ લઈ રહ્યા છે. અંતરિયાળ ગામોમાં લોકો રોજગાર માટે સરકાર તરફથી ખેતી માટે જમીન અને પાણી ના કૂવા તથા ચેક ડેમ બનાવી આપવામાં આવ્યા જે થી અહીં ના આદિવાસી ઓ ને ખેતી કરી ને રોજગાર તક મળી રહી છે તેમ આ લોકો હવે extensions મેળવેલા છે. આ સિવાય સ્વાસ્થ્ય માટે પણ વનબંધુ કલ્યાણ યોજના માં ખૂબ પ્રગતિ જોવા મળી રહી છે. પહેલા લોકો ને સારવાર માટે દૂર દૂર સુધી jaana पडતું હતું જયારે વનબંધુ કલ્યાણ યોજના નો અમલ માં આવી ત્યાર ત્યાર પછીથી અહીં લોકો ને કપરાડા ની આસપાસ આધુનિક સારવાર મળી રહી છે. ગर्भવતી મહિલા માટે સરકાર દ્વારા આ યોજના અંતર્ગત તમામ પ્રકાર ની સુવિધા ઘર બેઠા મળે છે ઓપરેશન હોય કે બીજી કોઈ બીમારી તે નુ નજીક ના સ્વાસ્થ કેન્દ્ર માં સારવાર મળી જતા હવે પહેલવણીઓ ના તમામ મુશ્કેલી નુ સામાધાન ગામ માં જ મળી રહે છે. વનબંધુ કલ્યાણ યોજના માં શિક્ષણ ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ હવે કપરાડા જે વા વિસ્તાર માં જોવા મળી રહી છે પ્રાથમિક શાળ થી લઈ હવે સાયન્સ કોલેજ હોય કે ઇન્જનિયર નુ ભણતર પણ હવે આદિવાસી ના બાળકો ને મળી રહી છે. આદિવાસી ના સંતાનો ને પણ ઈન્જિનિયર ડોક્ટર પાયલોટ બનવા ની તક મળી રહી છે. આમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ લોકો ને તમામ પ્રકાર નો લાભ મળી રહ્યો છે. નિલેશ જોશી જી મીડિયા કપરાડા બાઈટ : હીરા બેન મહલા vky યોજના ના લાભાર્થી બાઈટ : શંકર ભોંયા vky યોજના ના લાભાર્થી બાઈટ : સંદીપ ચાવડા vky યોજના ના લાભાર્થી બાઈટ : સુમન બેન vky યોજના ના લાભાર્થી બાઈટ : એસ.એમ.પટેલ કાર્યપાલ એન્જિનિયર મધુબન ડેમ પાણી પુરવઠા વિભાગ.
0
comment0
Report
URUday Ranjan
Feb 12, 2026 12:16:50
Ahmedabad, Gujarat:સ્ટોરી હેડલાઈન : અમદાવાદ થાઈલેન્ડ કનેક્શન સાથે 8 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો, SOGએ કૌટુંબિક ભાઈ-બહેનની કરી ધરપકડ એનક્ર : અમદાવાદમાં નશાના વેપારીઓ વિરુદ્ધ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOGએ હજુતર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. થાઈલેન્ડથી ગુજરાતમાં કરોડોનો ''''હાઈબ્રિડ ગાંજો'''' ઘુસાડવાના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે. SOGએ નોબлનગર વિસ્તારમાંથી 8 કરોડથી વધુની કિંમતના હાઈબ્રિડ ગાંજા સાથે કૌટુંબિક ભાઈ-બહેનની ધરપકડ કરી છે. આ હાઈ-પ્રોફાઇલ ડ્રગ્સ કેસમાં સુરત અને મુંબઈ એરપોર્ટના તાર પણ જોડાયેલા છે વીઓ : 01 શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા પ્રેમ પ્રકાશ આશ્રમ પાસે SOGની ટીમે ફિલ્મી ઢબે વોચ ગોઠવી એક વેગનઆર કારને આંતરી હતી. કારની તલાશી લેતા போலீસ પણ દંગ રહી ગઈ હતી. કારમાંથી 22 કિલો 780 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 7 કરોડ 97 લાખ 30 હજાર રૂપિયા થાય છે. પોલીસે આ જથ્થા સાથે કૌટુંબિક ભાઈ-બહેન એવા ચેતન પ્રજાપતિ અને જીયા ઉર્ફે જેસિકા પ્રજાપતિની ધરપકડ કરી છે. કુલ 8 કરોડ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ િતપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બાઈટ : એસ એસ નિનામા , એસીપી , SOG, અમદાવાદ વીઓ : 02 આ કેસની તપાસમાં જે ખુલાસો થયો છે તે કોઈ બોલિવૂડ મૂવીની સ્ક્રિપ્ટ જેવો છે. આરોપી જેસિકા નવેમ્બર 2025માં થાઈલેન્ડ ફરવા ગઈ હતી. જ્યાં તેનો સંપર્ક સુરતના મિલન વઘાસિયા સાથે થયો હતો. મિલને જેસિકાને ડ્રગ્સ અને ગોલ્ડની હેરાપ્રેરી માટે લાલચ આપી હતી. શરૂઆતમાં ના પડનાર જેસિકાને જ્યારે પૈસાની જરૂર પડી ત્યારે તેણે અરમાન જોશી મારફતે મિલનનો સંપર્ક કર્યો અને થાઈલેન્ડથી ગાંજો લ Liberal 4 કેરિયર નક્કી કરી આપ્યા હતાં. આ કામ માટે જેસિકાને દોઢ કરોડ રૂપિયા મળવાના હતા બાઈટ : એસ એસ નિનામા , એસીપી , SOG, અમદાવાદ વીઓ : 03 મિલન વઘાસિયાએ થાઈલેન્ડથી કુલ 32 કિલો ગાંજો ચાર કેરિયારો સાથે મોકલ્યો હતો. પરંતુ, મુંબઈ એરપોર્ટ પર એક કેરિયર ભુવનેશ પકડાઈ ગયો હતો. ભુવનેશ પકડાઈ જતા મિલન વઘાસિયાએ જેસિકા સામે શરત મૂકી કે જો તે બાકીનો 22 કિલો ગાંજો વેચી આપશે, તો જ તે ભુવનેશને છોડાવવામાં મદદ કરશે. այլત્રણ કેરિયરો મુંબઈથી ભાગીને અમદાવાદ આવ્યા અને જેસિકાને 22 કિલો ગાંજો સોંપ્યો હતો. જે લઈને જેસિકા અને તેનું ભાઈ ચેતન વેચવા નીકળ્યા અને SOGના કંજામાં આવી ગયા. આ હાઈબ્રિડ ગાંજા હેરફેર રેકેટના તાર થાઈલેન્ડ સાથે જોડાયેલા છે. ત્યારે SOG એ મિલન વઘાસિયા અને અરમાન જોશી નામના શખ્સો મુખ્ય સૂત્રધાર છે જેમની શોધખોળ ચાલુ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
comment0
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
Feb 12, 2026 12:06:56
0
comment0
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Feb 12, 2026 11:48:32
Dahod, Gujarat:ZEE 24 KALAK ન્યૂઝના હહેવાલની અસર – Trapના થવા દોડતું થયું! દાહોદ શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા ટ્રાફિકના સ્થળો વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. વ્યસ્ત માર્ગ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. જાગૃત નાગરિકોએ સ્થળ પર ચેતવણીરૂપે લખાણ ચીપકાડ્યું અને રોડની વચ્ચે ઝાડ ઊભું કરી વાહનચાલકોને સાવચેત રહેવા સંકેત આપ્યો હતો. રાત્રિના સમયે એક નાગરિકે રીફ્લેક્ટર રેડિયમ લગાવી અકસ્માત અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી તંત્રની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે નવું ઢાંકણ મૂકવાની જગ્યાએ સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં પ્રશ્નો ઉઠ્યા હતા. આ હહેવાળાના આધારે દાહોદ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા જાતે સ્થળ પર પહોંચ્યા અને તૂટેલું ઢાંકણ બદલવાની કામગીરી શરૂ કરાવી તેમજ સંકળાયેલી એજન્સીને જરૂરી સૂચનાઓ આપી નગરપાલિકાની કાર્યવાહી બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
0
comment0
Report
NJNILESH JOSHI
Feb 12, 2026 11:35:02
Vapi, Gujarat:માં એ 9 મહિના પોતાના કોખંમાં રાખ્યો અને મોટો કર્યો તે માં ને મોત ને ઘાટ ઉતાર દીધી ઉમરગામ ટાઉન ના માહ્યાવંશી ફળ્યા માં બીમાર પુત્ર ને દીવા પીવડાવવા માટે વાત કરતા પુત્ર ગુસે થઈ સગી જનેતાના માથામાં ત્રિકમ મારીને મોતને ઘાટ ઉતારી ત્યારે જોઈ એ ક્રાઇમ રિપોર્ટ માં આ નિર્દય પુત્ર એ સગી જનેતા ને મોત ને ઘાટ ઉતારી દેનાર નરાધમ પુત્ર કોણ છે. વીઓ 1 વલસाड જિલ્લા ના છેવાડા ના ગામ ઉમરગામ ના માહ્યાવંશી ફળ્યા માં રહેતા 40 વર્ષીય કિરીટ નામ ના એક પુરુષ એ પોતાની સગી માં ને કોઈ વાતે ગુસ્સે ભરાઈ ને ત્રિકમ વડે ફટકો મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી આ વાત ફળિયા માં ફેલાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઉમરગામ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી કિરીટ ની ધરપકડ કરી હતી બાઈટ : બિલંક દવે dysp વાપી. વલસાડ જિલ્લાના છેવાડા ના ગામ ઉમરગામમાં એક હૃદયવિદારક અને ક્રૂર ઘટના सामने આવી جنهن પુત્રે જ પોતાની માતાની નિર્મમ હત્યા કરી નાખી માહ્યાવંશી ફળિયાના છેવાડા ના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પાર્વતીબેન માહ્યવંશી પોતાના 44 વર્ષીય પુત્ર કિરીટ માહ્યવંશી સાથે રહેતા હતા. પાર્વતી બેન તેના પુત્ર જેની માનસિક હાલત સારી ના હોય તેવા દીકરા કિરીટ ને દવા પીવડાવવા ની સામાન્ય વાતને લઈને માતા-પુત્ર વચ્ચે તીવ્ર વિવાદ થયો. આ વાતમાં ઉશ્કેરાઈ ગયેલા કિરીટે ઘરમાં પડેલા લોખંડના ત્રિકમથી માતા પર આક્રમણ કર્યું. તેણે માતાના ગળા, પેટ અને કુખ ભાગે ક્રૂર રીતે ઘા માર્યા, જેના કારણે પાર્વતીબેનનું સ્થાન પર જ સતત મૃત્યુ થયું હતું હત્યા બાદ કિરીટ લોહી લુહાણ ત્રિકમ લઈને ઘરની બહાર નીકળ્યો. આસપાસના લોકોએ તેને જોઈને પૂછતાં તેણે જાતે જ કબૂલ્યું કે તેણે માતાની હત્યા કરી છે. ચોંકી ગયેલા સ્થાનિકોએ તાત્કાલિક ઉમરગામ પોલીસને જાગ કરી. પોલીસ વડરે આરોપી કિરીટને ધરપકડ કરી અને હાલ માં પોલીસ ઉમરગામ પોલીસે આગળ ની કાર્યવાહી કરે છે. બાઈટ : બિલંક દવે dysp વાપી. ઉમરગામ માં રહેતા 44 વર્ષીય કિરીટ એ પોતાની 61 વર્ષીય માં પાર્વતી બેન ની દવા ખાવા ની ્જેવી બાબતે જગાડો કરી હત્યા કરી જે માં પોતાના પુત્ર ને સાજો કરવા માંગતી હતી પણ આ માં ને આના બદલે પુત્ર એ મોત આપ્યું છે ત્યારે સમગ્ર ઉમરગામ માં આ માં ની હત્યા ને ચકચાર મચી જવા પામી છે. નિલેશ જોશીજી મીડિયા ઉમરગામ. FTP/VAPI/FEB26/12.02.26/1202ZK_HATYARO_PUTRA/3VISUAL/1BYTE.
0
comment0
Report
SVSANDEEP VASAVA
Feb 12, 2026 10:36:13
Surat, Gujarat:सूरत जिले की पुलिस ने नशे के काले कारोबार पर बड़ी कार्रवाई की है. अंतरराज्यीय अफीण डोडा रैकेट का पर्दाफाश करते हुए सूरत LCB ने करोड़ों रुपए के प्रतिबंधित मादक पदार्थ जब्त किए. सबसे आश्चर्यजनक बात यह है कि नशा सप्लायर्स ने पुलिस की नजरों से बचने के लिए कंटेनर के अंदर ही एक खास चोर खाना बना रखा था. वीडियो में दिख रहे वही कंटेनर अब चोरी-छिपे बनाए गए चोर खाने के कारण चर्चा में है. पुलिस ने कंटेनर की तलाशी में 80 से अधिक पोरों में भरे पोसडोडे निकाले और कुल 1034 किलो 435 ग्राम तौल की अवैध सामग्री जब्त की. 국제 बाजार में इसकी कीमत लगभग 1 करोड़ 55 लाख 16 हजार 525 रुपये आंकी गई है. आधिकारिक जानकारी के अनुसार यह प्रतिबंधित पदार्थ मध्यप्रदेश के मंदसौर से गुजरात पहुँच रहा था और विभिन्न राज्यों के रास्तों से गुजर कर गुजरात में दाखिल हुआ था. गिरफ्तार आरोपियों में ड्राइवर श्रवण बिश्नोई और क्लीनर विक्रम गोदारा शामिल हैं. दोनों के खिलाफ नार्कोटिक्स एक्ट के तहत कार्रवाई शुरू कर दी गई है. अब पुलिस यह जांच कर रही है कि यह जाल किस बड़े नेटवर्क से जुड़ा था और यह कंटेनर गुजरात तक कैसे पहुंचा, रास्ते में किसी चेकपोस्ट पर रोक क्यों नहीं हो पाई, इसकी जाँच जारी है.
0
comment0
Report
JSJayanti solanki
Feb 12, 2026 10:35:46
Vadodara, Gujarat:એન્કર વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલ કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં પેવર બ્લોક નાખવાની કામગીરીને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન बदले વગર જ પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે. જેના કારણે ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ સર્જાશે. એક તરફ સ્થાનિકો પાલિકા અને કોર્પોરેટર સામે આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપની મહિલા કોર્પોરેટરે આ તમામ આરોપોને ફગાવી દીધા છે. સમગ્ર મામલે ગોત્રી વિસ્તારમાં ઊલટા ચોર કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ગોત્રી રોડ પર આવેલા કંચનલાલ ભઠ્ઠા વિસ્તારમાં સ્થાનિક નાગરિકોએ પેવર બ્લોકની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વિસ્તારમા 35થી 40 વર્ષ જૂની ડ્રેનેજ લાઈન છે. જે वारंવાર ઊભરાય છે અને ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે. આવી સ્થિતિમાં ડ્રેનેજ લાઈન બદले વગર પેવર બ્લોક નાખવામાં આવશે તો થોડા સમય બાદ ફરી ખોદકામ કરવું પડશે. સ્થળાનિકોએ ડ્રેનેજની કામગીરી પહેલા કરવામાં આવે તેવી માંગ સાથે પાલિકા અને વોર્ડ કચેરીમાં અનેક વખત રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.સ્થાનિકોના આક્ષેપ છે કે જ્યારે તેમણે ડ્રેનેજ અંગે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી. “સત્તામાં ભાજપ છે. અમે મનમાની કરીશું” તેમજ “મીડિયાનો પણ ડર નથી” જેવા શબ્દો કહ્યાનો ગંભીર આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે.આ ઘટના પગલે વિસ્તારમાં ભારે ચર્ચા અને રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે કોંગ્રેસના વોર્ડ 10ના પ્રમુખ હાર્દિક આમોદીયાએ પણ સ્થાનિકોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, પાલિકા દ્વારા પાયાની સુવિધાઓ પૂરી પાડ્યા વગર વિકાસના કામ બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને નાગરિકોની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. બીજી તરફ, આક્ષેપો અંગે ભાજપની મહિલા કોર્પોરેટર લીલાબેન મકવાણાાએ તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે વિષેત્રમાં ડ્રેનેજની કોઈ સમસ્યા નથી અને તેઓએ જાતે સ્થળ પર જઈ તપાસ કરી છે. તેમણે જણાવ્યું કે સાંસદની ગ્રાન્ટમાંથી પાલિકાના પ્લોટ પર પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે. સ્થાનિકોએ પાલિકાના પ્લોટ પર દબાણ કરેલું હોવાથી ખોટા આક્ષેપો કરી રહ્યા હોવાના આક્ષેપ કર્યા હતા. એક તરફlocals ડ્રેનેજની ગંભીર સમસ્યાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા આક્ષેપો નકારવામાં આવી રહ્યા છે. હવે જોવું રહ્યું છે કે પાલિકા તંત્ર અને જનપ્રતિનિધિઓ વચ્ચેના આ વિવાદમાં સ્થાનિકોની પાયાની સમસ્યાનું ક્યારે અને કેવી રીતે નિરાકરણ આવે છે.
0
comment0
Report
Advertisement
Back to top