Back
दाहोद में ट्रैफिक के बीच गटर ढक्कन टूटने पर नगरपालिका ने तत्काल एक्शन लिया
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
Feb 12, 2026 11:48:32
Dahod, Gujarat
ZEE 24 KALAK ન્યૂઝના હહેવાલની અસર – Trapના થવા દોડતું થયું! દાહોદ શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા ટ્રાફિકના સ્થળો વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણ તૂટતા વાહનચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો હતો. વ્યસ્ત માર્ગ હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઊભી થઈ હતી. જાગૃત નાગરિકોએ સ્થળ પર ચેતવણીરૂપે લખાણ ચીપકાડ્યું અને રોડની વચ્ચે ઝાડ ઊભું કરી વાહનચાલકોને સાવચેત રહેવા સંકેત આપ્યો હતો. રાત્રિના સમયે એક નાગરિકે રીફ્લેક્ટર રેડિયમ લગાવી અકસ્માત અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્માર્ટ સિટી તંત્રની કામગીરી સામે નગરજનોમાં રોષ જોવા મળ્યો હતો. કારણ કે નવું ઢાંકણ મૂકવાની જગ્યાએ સમયસર યોગ્ય કાર્યવાહી ન થતાં પ્રશ્નો ઉઠ્યા હતા. આ હહેવાળાના આધારે દાહોદ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા જાતે સ્થળ પર પહોંચ્યા અને તૂટેલું ઢાંકણ બદલવાની કામગીરી શરૂ કરાવી તેમજ સંકળાયેલી એજન્સીને જરૂરી સૂચનાઓ આપી નગરપાલિકાની કાર્યવાહી બાદ હાલ પરિસ્થિતિ કાબૂમાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:52:140
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:51:500
Report
NDNavneet Dalwadi
FollowFeb 12, 2026 13:08:280
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 10:35:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:34:300
Report
LJLakhani Jaydeep
FollowFeb 12, 2026 10:16:500
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:16:120
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 10:00:150
Report