Back
उमरगाम में बेटे की हत्या: माँ पार्वती बेन की हत्या, आरोपी गिरफ्तार
NJNILESH JOSHI
Feb 12, 2026 11:35:02
Vapi, Gujarat
માં એ 9 મહિના પોતાના કોખંમાં રાખ્યો અને મોટો કર્યો તે માં ને મોત ને ઘાટ ઉતાર દીધી ઉમરગામ ટાઉન ના માહ્યાવંશી ફળ્યા માં બીમાર પુત્ર ને દીવા પીવડાવવા માટે વાત કરતા પુત્ર ગુસે થઈ સગી જનેતાના માથામાં ત્રિકમ મારીને મોતને ઘાટ ઉતારી ત્યારે જોઈ એ ક્રાઇમ રિપોર્ટ માં આ નિર્દય પુત્ર એ સગી જનેતા ને મોત ને ઘાટ ઉતારી દેનાર નરાધમ પુત્ર કોણ છે.
વીઓ 1
વલસाड જિલ્લા ના છેવાડા ના ગામ ઉમરગામ ના માહ્યાવંશી ફળ્યા માં રહેતા 40 વર્ષીય કિરીટ નામ ના એક પુરુષ એ પોતાની સગી માં ને કોઈ વાતે ગુસ્સે ભરાઈ ને ત્રિકમ વડે ફટકો મારી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી આ વાત ફળિયા માં ફેલાઈ જતા લોકો ભેગા થઈ ગયા હતા અને ઉમરગામ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપી કિરીટ ની ધરપકડ કરી હતી
બાઈટ : બિલંક દવે dysp વાપી.
વલસાડ જિલ્લાના છેવાડા ના ગામ ઉમરગામમાં એક હૃદયવિદારક અને ક્રૂર ઘટના सामने આવી جنهن પુત્રે જ પોતાની માતાની નિર્મમ હત્યા કરી નાખી માહ્યાવંશી ફળિયાના છેવાડા ના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પાર્વતીબેન માહ્યવંશી પોતાના 44 વર્ષીય પુત્ર કિરીટ માહ્યવંશી સાથે રહેતા હતા. પાર્વતી બેન તેના પુત્ર જેની માનસિક હાલત સારી ના હોય તેવા દીકરા કિરીટ ને દવા પીવડાવવા ની સામાન્ય વાતને લઈને માતા-પુત્ર વચ્ચે તીવ્ર વિવાદ થયો. આ વાતમાં ઉશ્કેરાઈ ગયેલા કિરીટે ઘરમાં પડેલા લોખંડના ત્રિકમથી માતા પર આક્રમણ કર્યું. તેણે માતાના ગળા, પેટ અને કુખ ભાગે ક્રૂર રીતે ઘા માર્યા, જેના કારણે પાર્વતીબેનનું સ્થાન પર જ સતત મૃત્યુ થયું હતું હત્યા બાદ કિરીટ લોહી લુહાણ ત્રિકમ લઈને ઘરની બહાર નીકળ્યો. આસપાસના લોકોએ તેને જોઈને પૂછતાં તેણે જાતે જ કબૂલ્યું કે તેણે માતાની હત્યા કરી છે. ચોંકી ગયેલા સ્થાનિકોએ તાત્કાલિક ઉમરગામ પોલીસને જાગ કરી. પોલીસ વડરે આરોપી કિરીટને ધરપકડ કરી અને હાલ માં પોલીસ ઉમરગામ પોલીસે આગળ ની કાર્યવાહી કરે છે.
બાઈટ : બિલંક દવે dysp વાપી.
ઉમરગામ માં રહેતા 44 વર્ષીય કિરીટ એ પોતાની 61 વર્ષીય માં પાર્વતી બેન ની દવા ખાવા ની ્જેવી બાબતે જગાડો કરી હત્યા કરી જે માં પોતાના પુત્ર ને સાજો કરવા માંગતી હતી પણ આ માં ને આના બદલે પુત્ર એ મોત આપ્યું છે ત્યારે સમગ્ર ઉમરગામ માં આ માં ની હત્યા ને ચકચાર મચી જવા પામી છે.
નિલેશ જોશીજી મીડિયા ઉમરગામ.
FTP/VAPI/FEB26/12.02.26/1202ZK_HATYARO_PUTRA/3VISUAL/1BYTE.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
SVSANDEEP VASAVA
FollowFeb 12, 2026 10:36:130
Report
AKAshok Kumar
FollowFeb 12, 2026 10:35:560
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 10:35:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:34:300
Report
LJLakhani Jaydeep
FollowFeb 12, 2026 10:16:500
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 10:16:120
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 10:00:150
Report
MDMustak Dal
FollowFeb 12, 2026 08:34:410
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:460
Report
CPCHETAN PATEL
FollowFeb 12, 2026 08:02:140
Report