Back
सुरत के KRIBHCO परिसर में सुरक्षा गियर न मिलने से युवक की करंट से मौत
PDPRASHANT DHIVRE
Feb 12, 2026 18:15:18
Surat, Gujarat
સુરત: હજીરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ક્રિભકો (KRIBHCO) કંપનીમાં ફરજ દરમિયાન એક આશાસ્પદ યુવાનનું કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે. ઓલપાડમાં રહેતા ૨૪ વર્ષીય અક્ષ દીપકભાઈ પટેલના મૃતુ<|>દે કારણે પરિવારમાં ભારે શોક અને રોષ જોવા મળી રહ્યો છે. મળેતી માહિતી મુજબ, મૃત્યુ પાત્ર અક્ષ પટેલ ક્રિભકો કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કાર્યરત હતું. કામ દરમિયાન ચાલુ ઇલેક્ટ્રિક લાઇન પર કામ કરતી વખતે તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અક્ષના અકાળે અવસાનથી શોકતુર પરિવારે કંપની પ્રશાસન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પરિવારનો આક્ષેપ છે કે અક્ષને કંપની દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષાના સાધનો (Safety Gear) આપવામાં આવ્યા નહોતા. ગંભીર બેદરકારી: સેફ્ટી કીટ વગર જ તેને ચાલુ લાઇન પર કામ કરવા માટે મજબૂત કરવામાં આવ્યો હતો. પરિવારે આ ઘટના માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ હાલ અકસ્માતે મોતના ગુના હેઠળ તપાસ શરૂ કરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. કંપનીની બેદરકારી અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સુરત જેવા ઔદ્યોગિક હબમાં અવારનવાર સેફ્ટીની અભાવે કામદારોના જીવ જતા હોય છે. ત્યારે આ કિસ્સામાં તંત્ર કેટલી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DMDURGESH MEHTA
FollowFeb 12, 2026 18:17:080
Report
DMDURGESH MEHTA
FollowFeb 12, 2026 18:15:310
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowFeb 12, 2026 15:16:480
Report
BPBurhan pathan
FollowFeb 12, 2026 15:16:130
Report
DPDhaval Parekh
FollowFeb 12, 2026 15:01:060
Report
NBNARESH BHALIYA
FollowFeb 12, 2026 14:31:190
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:52:140
Report
JSJayanti solanki
FollowFeb 12, 2026 13:51:500
Report
NDNavneet Dalwadi
FollowFeb 12, 2026 13:08:280
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 12:36:060
Report
URUday Ranjan
FollowFeb 12, 2026 12:16:500
Report
UAUpadhyay Amitkumar Ghanshyambhai
FollowFeb 12, 2026 12:06:560
Report
DADHRUVGIRI AJAYGIRI GOSWAMI
FollowFeb 12, 2026 11:48:320
Report
NJNILESH JOSHI
FollowFeb 12, 2026 11:35:020
Report