Back
Okha-Dwarka के प्रमुख मार्ग गड्ढों में पानी, यात्रा दुष्कर!
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:18:25
Dwarka, Gujarat
વીઓ :- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને દ્વારકાને જોડતા મુખ્ય માર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય હજુ પણ યથાવત્ છે. મોડી રાત્રે પડેલા વરસાદના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં નાના-મોટા અકસ્માતોનો ભય વધી ગયો છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગો પરથી પસાર થતા યાત્રાળુઓ અને સ્થાનિકો બંનેએ તંત્રની ઉદાસીનતા સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અગાઉ જ દિવાળીના તહેવાર પહેલા યુદ્ધના ધોરણે રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ માર્ગ-મકાન વિભાગની ધીમી કામગીરીને કારણે આ આદેશ માત્ર કાગળ પર જ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો તહેવાર દરમિયાન મુસાફરી વધુ જોખમી બની શકે છે.
WKT
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:350
Report
NTNagendra Tripathi
FollowSept 29, 2025 17:46:240
Report
ADASHISH DWIVEDI
FollowSept 29, 2025 17:46:140
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:370
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:260
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:180
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:050
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:46:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 16:45:490
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:16:100
Report
AKAshok Kumar
FollowSept 29, 2025 16:00:100
Report
GKGovindbhai Karmur
FollowSept 29, 2025 15:16:270
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:46:250
Report