Back
द्वारका में भारी बारिश: खेत डूबे, किसान चिंतित
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:47:05
Dwarka, Gujarat
વીઓ :- દ્વારકા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તાલુકાના લાંબા ગામે મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો પ્રવાહ વહેતા જનજીવન ખોરવાયું છે. અનરાધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોનો મગફળીનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જેના પગલે ખેડૂતોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે હજી પણ આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રને સાવચેતીના પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:350
Report
NTNagendra Tripathi
FollowSept 29, 2025 17:46:240
Report
ADASHISH DWIVEDI
FollowSept 29, 2025 17:46:140
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:370
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:260
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:180
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:46:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 16:45:490
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:18:250
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:16:100
Report
AKAshok Kumar
FollowSept 29, 2025 16:00:100
Report
GKGovindbhai Karmur
FollowSept 29, 2025 15:16:270
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:46:250
Report