Back
गुजरात-महाराष्ट्र के तट पर भारी तूफान का खतरा, चेतावनी जारी
LJLakhani Jaydeep
Sept 29, 2025 16:47:18
Dwarka, Gujarat
વીઓ 01:- ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક તીવ્ર હવામાન પ્રણાલી સક્રિય થઈ છે. જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ અને ખરાબ વાતાવરણની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, આ સિસ્ટમ આગામી ૨૪ કલાકમાં નબળી પડશે, પરંતુ ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને અસર કરશે. ૧ ઓક્ટોબર સુધી ગુજરાતના કિનારે અરબી સમુદ્રમાં વાતાવરણ ખરાબ રહેવાની શક્યતા છે.
વીઓ 02 :- આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને, ભારતીય કોસ્ટ ગાર્ડ (ઓખા) દ્વારા માછીમારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડે માછીમારોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે તેઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં દરિયો ખેડવા ન જાય. ઉપરાંત, હાલમાં દરિયામાં રહેલી તમામ બોટ અને જહાજોને તાત્કાલિક નજીકના બંદર પર પાછા ફરવાનો કડક આદેશ આપવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. તંત્રએ લોકોને હવામાનની સતત માહિતી મેળવતા રહેવા અને સુરક્ષા સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કર્યો છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
NSNivedita Shukla
FollowSept 29, 2025 18:46:47Noida, Uttar Pradesh:Kalesh b/w Females over using Smith machine for doing squats, Female only gym in Noida UP.
0
Report
PAParakh Agarawal
FollowSept 29, 2025 18:46:270
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:46:150
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:46:080
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:580
Report
MMMitesh Mali
FollowSept 29, 2025 18:45:480
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 18:01:000
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowSept 29, 2025 17:46:352
Report
NTNagendra Tripathi
FollowSept 29, 2025 17:46:240
Report
ADASHISH DWIVEDI
FollowSept 29, 2025 17:46:140
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:370
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:260
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:050
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:46:550
Report