Back
द्वारका SOG ने मध्यप्रदेश से 5 लुटेरों को पकड़ लिया!
GKGovindbhai Karmur
Sept 29, 2025 15:16:27
Khambhalia, Gujarat
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દ્વારકા જિલ્લા કSOG ને મળી મોટી સફળતા...
દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુટના તમામ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી દ્વારકા જિલ્લા SOG...
ખંભાળિયા તાલુકાના માંઝા ગામેથી વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના ને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા...
મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારમાંથી પાંચ જેટલા આરોપીઓને દ્વારકા SOG એ ઝડપી પાડ્યા...
આરોપીઓ લૂંટ , ધાડ, ચોરી પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સામેલ હોય રીઢા ગુનેગારો હતા...
મહાજહેમતે એકદમ ફુલ પ્રુફ એક્શન પ્લાન બનાવી દ્વારકા જિલ્લા SOG એ તમામ 5 આરોપીઓને 168 ગ્રામ ચાંદીના ઘરેણા ના રૂપિયા 16800 ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા..
ઝડપાયેલ આરોપીઓ -
1. અલપસિંહ ગુમાનસિંહ ભીલ, ઉમર વર્ષ 37
2. થાનસિંગ જોતિયા ભીલ, ઉમર વર્ષ 47
3. કમરૂ ભૂરસિંહ ભીલ, ઉમર વર્ષ 52
4. કેનુ પીળું ભીલ, ઉમર વર્ષ 32
5. મહેશ બાલમુકુંદ ભીલ, ઉમર વર્ષ 70
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:370
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:260
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:180
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:47:050
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:46:550
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 29, 2025 16:45:490
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:18:250
Report
LJLakhani Jaydeep
FollowSept 29, 2025 16:16:100
Report
AKAshok Kumar
FollowSept 29, 2025 16:00:100
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:46:250
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:340
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 14:06:220
Report
CPCHETAN PATEL
FollowSept 29, 2025 13:47:580
Report
KJKaushal Joshi
FollowSept 29, 2025 13:47:510
Report