Back
Anand388001blurImage

વહેરાખાડી પાસે મહી નદીના પુરમાં મંદિર પાણીમાં ગરકાવ

Burhan Pathan
Sept 04, 2024 17:16:19
Anand, Gujarat
કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહિસાગર નદીમાં પાણીનું સ્તર વધતા આણંદનાં વ્હેરાખાડી પાસે મહિસાગર નદીમાં પુર આવ્યા છે,અને પુરનાં પાણી કાંઠા વિસ્તારમાં ફરી વળતા નદી કાંઠે આવેલા મહિસાગર માતાનું મંદીર,હાથીયો પથ્થર અને મહિસાગર લગ્ન ચોરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે,તેમજ મહિસાગર લગ્ન ચોરી સુધી જતો માર્ગ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે,
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com