Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

પત્રકાર પર હુમલો કરનાર કુખ્યાત પપ્પુ રબારી ઝડપાયો

Burhan Pathan
Sept 07, 2024 01:58:48
Anand, Gujarat
બોરસદની સરસ્વતી હાઈસ્કુલમાં ફી નહી ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી લોબીમાં બેસાડયાનો વિડીયો વાયરલ થયા બાદ શાળાનાં સંચાલક સંજય પટેલએ ભાડુતી ગુંડાઓ બોલાવીને કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો કરાવતા જે ગુનો બોરસદ પોલીસ મથકે નોંધાતા પોલીસે હુમલાખોર કુખ્યાત પપ્પુ રબારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement