Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં ભારે વરસાદના કારણે બંધ થયેલા રસ્તાઓ પૈકી 27 રસ્તાઓ ખુલ્લા કરાયા

Burhan Pathan
Sept 01, 2024 15:53:47
Anand, Gujarat
આણંદ જિલ્લામાં ભારે વરસાદનાં કારણે રસ્તાઓને નુકશાન થયું હતું,આ રસ્તાઓનાં રી-સરફેસીંગ અને મેટલવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.તેમજ વરસાદનાં કારણે 60 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા.જે પૈકી માર્ગ પર પેચ વર્ક કરી ઝાડી ઝાંખરાઓ ખસેડીને 27 માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા છે.જે અંગે માર્ગ મકાન વિભાગનાં નાયબ કાર્યપાલક ઈજનેરએ માહિતી આપી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement