Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

વલ્લભ વિદ્યાનગરમાં પાલિકા દ્વારા 10 થી વધુ રખડતા પશુઓ પકડવામાં આવ્યા

Burhan Pathan
Sept 07, 2024 02:23:23
Anand, Gujarat
વલ્લભવિદ્યાનગરમાં માર્ગો પર રખડતા પશુઓને લઈને નગરપાલિકા દ્વારા આજે રખડતા પશુઓ પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી.અને ઢોર ડબ્બા ટીમ દ્વારા 10 થી વધુ રખડતા પશુઓ પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.અને નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement