Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

ખંભાતમાં ધોધમાર વરસાદના પાણીમાં કાર તણાઈ

Aug 23, 2024 17:19:36
Anand, Gujarat
ખંભાત શહેરમાં આજે માત્ર એક કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારનાં મા્ર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રષ્યો સર્જાયા હતા અને વેગીલા પ્રવાહથી વહેતા વરસાદી પાણીમાં એક કાર પણ તણાઈ ગઈ હતી,તેમજ એક સ્કુટર અને દુકાન બહાર મુકેલુ ટેબલ પણ પાણીમાં તણાયું હતું.
1
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
MDMustak Dal
Nov 24, 2025 09:20:24
Jamnagar, Gujarat:તા.24-11-2025 રિપોર્ટર : મુસ્તાક દલ...જામનગર સ્ટોરી ટાઇટલ : સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરબ્રિજનું લોકાપર્ણ Slug : 2411 ZK JMR FLY OVERBRIDGE OPENING ફોર્મેટ : PKG લોકેશન : જામનગર એન્કર : ટીકર ; જામનગરમાં સ્વછતા રથને * *જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર ブ્રિજ* મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.૨૨૬ કરોડથી વધુના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ગ્રેઇન માર્કેટ, બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની мәс્સ્યાનું નિવારણ થશે ૩,૭૫૦ મીટરની લંબાઈ ધરાવતા આ બ્રીજમાં ૧,૨૦૦ થી વધુ વાહનો માટે પાર્કિંગ, સ્પોર્ટ એક્ટિવિટી, તથા ફૂડ ઝોન જેવી સવલતોનો પણ સમાવેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. ૨૨૬.૯૯ કરોડના ખર્ચે નિર્મિત સૌર blastસાથે લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પૃભારી મંત્રિ અર્જુનભાઈ માથવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા... વિઓ : 01 જામનગર શહેરના સાત રસ્તા સર્કલથી સુરભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ ૪ એપ્રોચ સહિત ૩,૭૫૦ મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન ૧૬.૫૦ મીટરનો છે. જયારે ઇન્દિરા માર્ગ અને દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન ૮.૪૦ મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આમાં બ્રિજ નીચેના ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફიკ જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી રાહત મળશે. વિઓ : 02 વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રૅન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે. જેમાં કુલ ૬૧ ગાળાઓમાં ૧,૨૦૦ થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં ૮૫૦ ટુ-વ્હીલર્સ, ૨૫૦ ફોર-વ્હીલર્સ, ૧૦૦ રીક્ષા, ૧૦૦ અન્ય અને ૨૬ બસ પાર્કિંગનો સમાવેશ થાય છે. વિઓ : 03 આ ઉપરાંત, કુલ ૪ જગ્યાએ પે એન્ડ યુઝ ટોયલેટ, ૧ લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), ૧૦ ગાળાંમાં સ્પોર્ટ એક્ટિવિટી, ૪ લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને ૪ લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આ થઈ છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. બાઈટ : પૂનમબેન માડમ ( સાંસદ જામનગર ) બાઈટ 1 થી 5 : જામનગર શહેરીજનો
0
comment0
Report
CPCHETAN PATEL
Nov 24, 2025 09:19:48
Surat, Gujarat:सूरत नगर निगम गंदे पानी को ट्रीट करके करोड़ों रुपये कमा रहा है। टर्शरी ट्रीटमेंट के पानी बेचकर पालिका इस वर्ष 78 करोड़ रुपये कमा चुकी है। आगामी दिनों में पलसाणा के उद्योगों को भी टीटीपी पानी बेचने की योजना है। हाल सच्चिन और पाण्डेसरा के औद्योगिक इकाइयों को पानी दिया जा रहा है। वो: अधिकांश विकासों के लिए सरकारी ग्रांट पर आधारित सूरत नगर निगम आय के नए स्रोतों के लिए प्रयास कर रहा है। Paid FSI और टर्शरी ट्रीटमेंट प्लांट के पानी की बिक्री से आय महत्वपूर्ण है। चालू वित्तीय वर्ष में नगर निगम अब तक टीटीपी फिल्टर पानी बेचकर 78 करोड़ रुपये कमा चुका है। सूरत शहर में पाण्डेसरा और सचिन जीआईडीसी में बड़े औद्योगिक इकाइयां आईं। डाईंग प्रिंटिंग यूनिट, रसायनिक इकाइयों आदि में रोजाना सैकड़ा लीटर पानी का उपयोग होता है। औद्योगिक इकाइयों द्वारा पीने के शुद्ध पानी का इस्तेमाल कर खराब न हो, इसके लिए पालिका द्वारा पानी फिल्टर कर के दे रही है। फिलहाल पालिका बमरोल्ली और डिंडोली के टीटीपी प्लांट से पानी दे रही है। बमरोल्ली टीटीपी प्लांट से 35 एमएलडी सचिन और पाण्डेसरा के 40 एमएलडी पानी दिया जाता है, जबकि डिंडोली टीटीपी प्लांट से 40 एमएलडी पानी पाण्डेसरा के उद्योगों को दिया जाता है। चालू वित्तीय वर्ष में अभी तक 78 करोड़ रुपये की कमाई है। पिछले वित्त वर्ष में 121 करोड़ की कमाई थी। यह उल्लेखनीय है कि सूरत नगर निगम गंदे पानी को उद्योगों को देकर अन्य शहरों की नगरपालिका से आगे है। पालिका आगे आने वाले दिनों में पलसाणा के उद्योगों को भी टर्शरी ट्रीटमेंट प्लांट में ट्रीटेड पानी देने की योजना बना रही है।
30
comment0
Report
TDTEJAS DAVE
Nov 24, 2025 09:19:32
Mehsana, Gujarat:મહેસાણા દૂધસાગર ડેરી નો ચૂંટણી જંગ ડેરી ની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવા નો અંતિમ દિવસ ચૂંટણી ફોર્મ ભરવા ના અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા નો ધસારો દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી એ ઉમેદવારી ફોર્મ ભર્યું ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરી અને માણસા ના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી એ ઉમેદવારી ફોર્મ ભર્યા દૂધસાગર ડેરી ના ડિરેક્ટર્સ માટે ની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવા નો અંતિમ દિવસ છે.દૂધસાગર ડેરી ના ડિરેક્ટરો ની चुनावીમાં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારો ની સાથે સમર્થકો અને ટેકેદારો નો ભારે ધસારો જોવા મળ્યો છે. દૂધસાગર ડેરી અને GCMMF ના ચેરમેન અશોક ચૌધરી એ ઉમેદવારી ફોર્મ ભરવા ના posljed દિવસે ડેરી ની ચૂંટણી માં જંપલાવ્યું છે...એક અંતિમ દિવસે ડેરી ની ચૂંટણી માં ઉમેદવારી ફોર્મ ભરવા માં ધસારો થયો છે તો બીજી તરફ ભાજપ નેતાઓએ દૂધસાગર ડેરી ની ચૂંટણી બિનહરીફ કરી સમરસ કરવા નો પ્રયાસો થઈ રહ્યા છે અને આ માટે અશોક ચૌધરી એ ચૂંટણી સમરસ થવા નો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અશોક ચૌધરી -- ચેરમેન,દૂધસાગર ડેરી તેજસ દવે ઝી 24 કલાક મહેસાણા
114
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 24, 2025 09:19:07
Rajkot, Gujarat:રાજકોટમાં અંધશ્રદ્ધાની આડછાયામાં નિર્દોષ જનવારોનાં જીવ લઈને લેવાતાં શહેર ફરી એકવાર હચમચી ઉઠ્યું છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક વિહત માતાજીના માંડવામાં એક સાથે 6 જીવતા બોકડીની બલી ચડાવાતાની હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. Chaૌહાણ પરિવાર દ્વારા આયોજિત આ માંડવામાં અંધવિશ્વાસના નામે જીવતાં પ્રાણીઓનો બલિદાન કરવામાં આવી રહ્યો હતો તેવી શંકા વચ્ચે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે સ્થળ પર રેડ પાડી, કુલ 9 જીવતા પશુઓને બચાવી લીધાં. રેડ દરમ્યાન સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળેથી મુખ્ય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ ઘટના ને પગલે થોરાળા પોલીસએ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંધશ્રદ્ધા નામે થઇ રહેલી આ બલી પ્રથા પર ફરી સવાલો ઉભા થયા છે કે ગુજરાતમાં આવી જઘન્ય કૃત્યો પર બ્રેક ક્યારે લાગશે?
81
comment0
Report
PAParakh Agarawal
Nov 24, 2025 08:30:47
Ambaji, Gujarat:ગુજરાત કોંગ્રેસ કમિટી દ્વારા યાત્રાધામ ઢીમા થી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા આજે અંબાજી પહોંચી હતી અંબાજીથી હિંમતનગર રૂટ માટે યાત્રા ને પ્રસ્થાન કરવાના vestib Congressના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, સાંસદ ગેનીબેન ઠાકોર , તુષાર ચૌધરી એ માં અંબેના દર્શન કરીને જન આક્રોશ યાત્રા ને પ્રસ્થાન કરાવી હતી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ અંબાજી મંદિર ખાતે માં અંબે નામ દર્શન કરવાની પ્રયત્ન કરી જાહેરમાં પૂજારીએ માતાજીની ચુંદડી આપીને આશીર્વાદ આપ્યા હતા અને ત્યારબાદ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા ડાંજના અંબાજીથી હિંમતનગર રૂટ ની કોંગ્રેસની જન આક્રોષ યાત્રાના પૂર્વે અંબાજીની બજારમાં આ તમામ નેતાઓ એ જાહેરમાં ચા નાસ્તો કર્યો હતો ને ચારની chuaski ની મોજ માણી હતી એટલું જ નહીં સાથે અંબાજીની એચડીએફસી બેન્કમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ઉપસ્થિત રહી અમિત ચાવડાએ બ્લડ ડોનેશન પણ કર્યું હતું ,અમિત ચાવડાએ આજે અંબાજીના દર્શન કરે સરકારમાં બેઠેલી આસુરી શક્તિના બહાર નીકળે તેવી માં અંબે ને પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું
86
comment0
Report
GPGaurav Patel
Nov 24, 2025 06:19:58
133
comment0
Report
URUday Ranjan
Nov 24, 2025 05:37:02
Ahmedabad, Gujarat:આઅમદાવાદ ના વટવા વિસ્તાર માં પ્રેમપ્રકરણ માં હત્યા નો બનાવ સામે આવ્યો છે ...પ્રેમિકા ના ભાઈ ની પ્રેમીએ છરી ના ઘા મારી હત્યા કરી .. વીઓ -1 અમદાવાદ માં પ્રેમપ્રકરણ ના ઝઘડા માં પ્રેમિકા ના ભાઈ ની હત્યા નો બનાવ બન્યો છે..શહેર ના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં હત્યા નો બનાવ બનતા ચાંચકાર મચી છે..વટવા ત્રિકમપુરા કેનાલ રોડ પર શનિવાર ના રોજ હત્યા કરાયેલી લાશ મળી હતી .વટવા જીઆઈડીસી પોલીસે તપાસ કરતા મૃતક મનીષ ભંવરલાલ સુથાર નો મૃતદેહ હતો ..તપાસમાં ખુલ્યું હતું કે મૃતક mનીષ ની અને આરોપીઓ અશ્વિન ની ઝગડો થયું હતું ..મૃતક મનીષ ની બહેન સાથે પ્રેમસંબંધ માં અંતથયા બાદ યુવતીને પરેશાન કરતો હતો અને આજ બાબતે મૃતક મ Maniષ ને સમજાવવા જતા मृतક મનીષ પર આરોપી અશ્વિન એ છરી ના ઘા થી હુમલો કર્યો હતો જ્યાં મનીષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ..જે અંગે વટવા જીઆઈડીસી પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારા આરોપી અશ્વિન ઝાલા ની ધરપકડ કરવામાં આવી છે ... વીઓ-2 મૃતક મનીષ સુથારની બહેન સાથે ત્રણ વર્ષ પહેલા હત્યા ના આરોપી અશ્વિન ઝાલા પ્રેમ સંબંધ બંધાયો હતો ..નવરાત્રિ સમયે આંખ મળી જતા અશ્વિન અને મૃતક ની બહેન પ્રેમ માં પડ્યા હતા ..બંને વચ્ચે પ્રેમ સંબંધ માં અંત થતા છેલા 6 મહિના થી મૃતક ની બહેન અશ્વિન સાથે બોલવાનું બંધ કર્યું હતું જે બાબત ને લઈ આરોપી અશ્વિન વટવા ના નિવાસસ્થાને પહોંચી મુશ્કારામાં જતાં થયા હતો ..મૃતક ને આ વાત તેની બહેને કરતા અશ્વિન ને મળવા માટે ત્રિકમપૂરા કેનાલ પાસે બોલાવ્યો હતો ..બહેન ને કેમ પરેશાન કરે છે તેવું કહેતા જ ઉશ્કેરાયલ અશ્વિને છરી થી મૃતક મનીષ પર હુમલો કર્યો હતો અને અશ્વિન ને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો વીઓ -3 હત્યારો આરોપી અશ્વિન ઝાલા મેઘાણિનગર નગર ઘોડકેમ્પ ખાતે રહે છે ..ખાનગી કંપની માં મજૂર તરીકે કામ કરતો હતો ..પ્રેમિકા ની સગાઈ થઈ જતા પ્રેમ સંબંધ નો અંત લાવ્યો હતો આ જ કારણે આરોપી અશ્વિન એ તેમના ભાઈ ની ઝઘડા માં હત્યા કરી કરી હોવા નું વટવા પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે ..ત્યારે હત્યા કરવા માટેનું હથિયાર ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
147
comment0
Report
CPCHETAN PATEL
Nov 24, 2025 04:49:25
142
comment0
Report
CPCHETAN PATEL
Nov 24, 2025 04:49:17
Surat, Gujarat:સુરત બ્રેક હજીરાના મોરા-દામકાની ખાડીમાંથી મોટી સંખ્યામાં મૃત્યુ માછલાં મળ્યા મળ મૂત્રવાળું પાણી ખાડીમાં છોડાતા પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી ગયું ઉદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીમેજનું પાણી છોડાતું હોવાની ફરિયાદ પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી મોરા વિસ્તારમાં અંદાજિત 25,000 થી વધુ લોકોનો વસવાટ ઓક્સિજનનું પ્રમાણ ઘટતા મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ મૃત માછલાઓ તણાઈને કિનારે આવી જતા સ્થાનિકોમાં આક્રોશ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી લોકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ હોવાથી તાત્કાલિક અસરથી પગલા પડવા માંગ કરાઈ
176
comment0
Report
Advertisement
Back to top