Back
सूरत के निजी स्कूल मान्यता घोटाला: 100 से अधिक स्कूलों की फर्जी मान्यता सामने
PDPRASHANT DHIVRE
Dec 04, 2025 14:04:05
Surat, Gujarat
અpraવલ:વિશાલ ભાઈ
PACAKGE
નોંધઃ વિઝ્યુઅલ બાઈટ whatsapp કરેલ છે
એંકર:સુરત હતા જalia શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં ખાનગી શાળાઓની માન્યતાને લઈને એક મોટું અને ગંભીર કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં કચેરીના જ પાંચ જેટલા કર્મચારીઓ ખાનગી સ્કૂલના સંચાલકો સાથે મળીને એક મોટું ષડયંત્ર ચલાવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીનીbogસહી કરીને વહીવટી મંજૂરીના ઓર્ડર ઇશ્યુ કરવામાં આવતા હતા, જેનાથી કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી થઈ હોવાનો આક્ષેપ થયો છે.
વીઓ:1 તપાસમાં જાણવા મળ્યું છે કે, માત્ર કાર્યરત જ નહીં પરંતુ બંધગી ગયેલી ખાનગી સ્કૂલોની ફાઇલોનો પણ દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બંધ શાળાને ચાલુ બતાવીને ગેરકાયદેસર રીતે ચાલાવવામાં આવી હતી. આ સિવાય, સ્કૂલોના રેકોર્ડ સાથે ચેડાં કરીને બોગસ દસ્તાવેજોના આધારે નવી માન્યતા અથવા ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવતી હતી. ગોડાદરા, ડીંડોલી, વરાછા, ઉધના અને લીંબાયત જેવા વિસ્તારોમાં વાર્ષિક નિરીક્ષણ દરમિયાન આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 8 અધિકારીઓની ટીમ બનાવીને વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.
1- 2- 1: પ્રશાંત ઢીવરે
બાઈટ: ડૉ ભગીરથસિંહ પરમાર (DEO,સુરત)
વીઓ:2 હાલની તપાસમાં ગેરરીતિ મળતા 21 શાળાઓની માન્યતા તાત્કાલિક રદ કરવામાં આવી છે. 80 થી વધારે સ્કૂલો શંકાના દાયરામાં આવતા તેમની સઘન તપાસ કરવામાં આવી રહી છે.વધુ 50 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.DEOની તપાસમાં કુલ 106 સ્કૂલોના દસ્તાવેજો શંકાસ્પદ મળ્યા છે, જેના કારણે તેમના_udise_ પોર્ટલને લોક કરી દેવામાં આવ્યા.
વીઓ:3 શિક્ષણ વિભાગે છેલ્લા 17 વર્ષ સુધીના રેકોર્ડની તમામ શાળાઓની તપાસણી કરવાનો નિર્ણય લીધો છે, જે દર્શાવે છે કે આ કૌભાંડનું મૂળ ઘણું ઊંડું છે. માન્યતા રદ થવાને કારણે આ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર ન થાય તે માટે શિક્ષણ વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે. રદ કરવામાં આવેલી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય માન્યતા પ્રાપ્ત શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
વીઓ:4 નવા શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં તમામ ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓને સંપૂર્ણપણે બંધ કરવાનું ધ્યેય છે. શિક્ષણ વિભાગની આ કડક કાર્યવાહીથી ગેરરીતિ આચરનારા સંચાલકો અને કચેરીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PACAKGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:280
Report
SCSHAILESH CHAUHAN
FollowJan 21, 2026 16:02:280
Report
PDPRASHANT DHIVRE
FollowJan 21, 2026 15:47:060
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 14:03:430
Report
PAParakh Agarawal
FollowJan 21, 2026 14:00:190
Report
GDGaurav Dave
FollowJan 21, 2026 13:24:190
Report
RTRAJENDRA THACKER
FollowJan 21, 2026 13:24:010
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:23:090
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:18:200
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
AKAshok Kumar
FollowJan 21, 2026 11:08:080
Report