Back
डिसा में नायब मुख्यमंत्री हरश संघवी ने खेलकूद केंद्र उद्घाटन, युवाओं के लिए तोहफा
ARAlkesh Rao
Dec 04, 2025 15:04:37
Palanpur, Gujarat
બનાસકાંઠાના ડીસામાં આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંગ્રહના હસ્તે તાલુકા કક્ષાના આધુનિક રમતગમત સંકુલનું લોકાર્પણ કરવામા આવ્યું,આ રમતગમત સંકુલ 28,329 ચોરસ મીટર જમીન પર 14 કરોડ 35 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે.આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ કોર્ટ,લોન ટેનિસ કોર્ટ,વોલીબોલ,ગ્રાઉન્ડ, Length જમ્પ, કબડ્ડી, ખોખો જેવા આઉટડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ સંકુલ બનાસકાંઠાના ડીસા તેમજ આસપાસના વિસ્તારના ખેલાડીઓ માટે નવી દિશા પુરવાર કરશે.જેની સાથે ડીસા પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અને સરકારની કામગીરીની પ્રશંસા કરી હતી અને ગુનેગારોને સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડીસા પહોંચતા રાજકીય અને વિકાસલક્ષી ઉત્સાહ જોવા મળ્યો था. ડીસાના લોકોને હર્ષ સંઘવી માટે આગ્રહ લેખિત જણાવાયું છે કારણ કે તેઓ અહીંના દીકરા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભાવુક અંદાજમાં કહ્યું કે ડીસામાં પ્રવેશનો અવસર જ્યારે બાઈક પર બેસીને મળ્યાએ ક્ષણ મારા માટે વિશેષ રહી છે. ડીસાના યુવાનોએ મોબાઈલમાં સમય બરબાદ ન કરે, રમતોમાં જોડાય.તેમણે દીકરીઓ અંગે કહ્યું રમતગમત સંકુલમાં દીકરીઓનું ભવિષ્ય उज્વળ છે. દીકરીઓને હાથ પકડીને આગળ વધારીએ. બનાસકાંઠા અને ગુજરાતમાંથી એક બાદ એક ખેલાડીઓ બહાર આવશે હર્ષ સંઘવીએ વલસાડની દીકરીના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યુંકે ગુજરાત પોલીસ ઉણૈ ન્યાય અપાવ્યો. વલસાડના મહાનગરમાં દુષ્કર્મ ઘટનામાં ગુજરાન કરનાર પરિવારની 6 વર્ષની માસુમ દીકરી ઉપર દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. આ કેસમાં ગુજરાત પોલીસ ઉપર સવાલો ઉભા થયા. કોર્ટમાં સતત ન્યાય આપવાની વાત મોટી છે. ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ જે વકીલો આ કેસ લડ્યા તેમના માટે કરુણ આભાર વ્યક્ત કર્યો હતો.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
TDTEJAS DAVE
FollowMar 03, 2026 04:16:260
Report
CPCHETAN PATEL
FollowMar 03, 2026 04:16:160
Report
AKArpan Kaydawala
FollowMar 03, 2026 04:16:070
Report
MDMustak Dal
FollowMar 03, 2026 02:30:370
Report
BPBurhan pathan
FollowMar 03, 2026 02:30:240
Report
VPVasu Parmar
FollowMar 02, 2026 18:46:330
Report
SCSHAILESH CHAUHAN
FollowMar 02, 2026 18:46:200
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowMar 02, 2026 18:16:280
Report
AKArpan Kaydawala
FollowMar 02, 2026 14:47:240
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 14:16:590
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:30:240
Report
URUday Ranjan
FollowMar 02, 2026 13:20:060
Report
CPCHETAN PATEL
FollowMar 02, 2026 13:17:220
Report
ARAlkesh Rao
FollowMar 02, 2026 13:15:530
Report
LJLakhani Jaydeep
FollowMar 02, 2026 13:15:370
Report
