Back
सुरेंद्रनगर एल.सी.बी. कार्यालय में आत्महत्या: आठ बाइक चोरों के खुलासे के बीच आरोपी ने फांसी ली
SPSANDHI PARVEZ MAYURBHAI
Dec 04, 2025 13:58:23
Sundar Nagar, Himachal Pradesh
સુરેન્દ્રનગર: આજેઉસવારે સુરેન્દ્રનગર એલ.સી.બી. કચેરી ખાતે એક ગંભીર અને ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક આરોપીએ પોતાની જિંદગીનો અંત આણ્યો છે. ઝિંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઈક ચોરીના ગુનામાં એલ.સી.બી. પોલીસે આરોપી ગજેન્દ્રસિંહ વિનુભા ઝાલાને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ આઠ જેટલા બાઈક ચોર્યાની કબૂલાત આપી હતી. વધુ પૂછપરછ માટે તેને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો.
આજે સવારે કચેરી અંદર આરોપીએ પોતાના શર્ટનો ઉપયોગ કરીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ, મામલતહાર તથા પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આરોપીની ડેડબોડી પોસ્ટમોર્ડમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હાલ સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓ થી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાની ઘટનાની વચ્ચે પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
JSJayanti solanki
FollowJan 21, 2026 16:48:020
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:430
Report
JSJayanti solanki
FollowJan 21, 2026 16:47:280
Report
SCSHAILESH CHAUHAN
FollowJan 21, 2026 16:02:280
Report
PDPRASHANT DHIVRE
FollowJan 21, 2026 15:47:060
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 14:03:430
Report
PAParakh Agarawal
FollowJan 21, 2026 14:00:190
Report
GDGaurav Dave
FollowJan 21, 2026 13:24:190
Report
RTRAJENDRA THACKER
FollowJan 21, 2026 13:24:010
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:23:090
Report
URUday Ranjan
FollowJan 21, 2026 13:18:200
Report
GPGaurav Patel
FollowJan 21, 2026 12:24:250
Report
JDJAYESHBHAI DOSHI
FollowJan 21, 2026 11:49:180
Report
HShakimuddin shabbirbhai
FollowJan 21, 2026 11:48:590
Report
AKAshok Kumar
FollowJan 21, 2026 11:08:080
Report