Back
वलसाड में 6 साल की बच्ची के साथ दुष्कर्म और हत्या: कोर्ट ने आरोपी को फांसी की सजा सुनाई
NJNILESH JOSHI
Dec 04, 2025 14:32:13
Vapi, Gujarat
વલસાડ જિલ્લા ના વાપી ના ડુંગરા માં બનેલ છ વર્ષીય બાળકી સાથે ના દુષ્કર્મ અને હત્યા ની ઘટના માં વલસાડ પોલીસ દ્વારા નરાધમ ને દોઢ વર્ષ પહેલા ઝડપી પાડવામાં આવ્યો હતો 50 થી વધુ ટિમો દ્વારા આરોપી ની વાપી પોલીસ દાવર શોધખોળ કરાઈ હતી જેને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આપી. વાપી ના ડુંગરામાં છ વર્ષીય બાળકી સાથે બનેલી ઘટના માં વલસાડ ઘટના માં પોલીસને મહત્વની સફળતા મળી હતી પોલીસે ગણતરી ના સમયમાં જ નરાધમ આરોપી ની ધરપકરી કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો મૂળ યુપી નો આરોપી 5 દિવસ સુધી બાળકી ને ખાવા નું આપી વિશ્વાસ માં લઈ રહ્યો હતો..અને મોકો મળતા જ આરોપીએ અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યાકરી ફરાર થઈ ગયો હતો. પોળીસ તપાસ માં હેવાનિયત બહાર આવી છે. 50 વર્ષીય નરાધમે 6 વર્ષ ની માસુમ બાળકીના મોઢે ડૂચો મારી બાળકી નાજ કપડાં વડે ગળું દબાવી દુષકર્મ કર્યા બાદ હત્યા કરી હતી.અને ત્યાર બાદ ફરાર થઈ ગયો હતો. નરાધમને વહેલી તકેફ ફાંસી સુધીની સજા થાય તે માટે વલસાડ જિલ્લા પોલીસ ગંભીરતા લીધી હતી અને 19 દિવસ માં ચાર્જશીટ દાખલ કરી હતી અને બાળકી ના પરિવાર ને જલ્દી થી ન્યાય આપવાની વલસાડ प्रहरीले કમર કસી હતી અને આજે વાપી કોર્ટ એ ફાંસી ની સજા આરોપી ને આપી હતી. બાઈક યુડયુરાજ સિંહ જાડેજા స్ప વાય વલસાડ. વાપી ડુંગરા વિસ્તારમાં આવેલ આરોપી રઝاك સુભાન ખાન મૂળ યુપી નો છે જે છેલ્લાં સાત વર્ષથી વધી પોતાની પરિવાર સાથે વાપી ડુંગરા ના કેય વરસયા વિસ્તારમાં રહેતો હતો. બીજી પાટી પણ છ વર્ષીય બાળકીને હુમલો કરીને દુષ્કર્મ કરીને હત્યા કરનાર આ આરોપી નું ભાઈ ભણી આદરના તેમનેારા પાત્ર રહ્યો હતો. બે બાળકો અને પત્ની પણ હતી. સમયે કેટલાક સમય થી આવી આવ્યો હતો. દુકાન આસપાસ રમતા સમયે બાળકીને શિકાર বানાવ્યો હતો. ડૂમથી બાળકીને કારણે અપહરણ કરી દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરી ફરાર થયો હતો. સી સી ટી વીvidence અને અન્ય પુરાવા સરકારી વકીલ રજૂ કર્યા હતા. આ મામલે ન્યાય મળવાને કારણે વલસાડ પોલીસે ઝડપથી તપાસ કરી ಅಪહરણ અને હત્યા ની કાર્યવાહી પૂરી કરી હતી. ન્યાય મળે ત્યારે વાપી કોર્ટ દ્વારા ફરારે પરિવારને સાંત્વના પણ આપવામાં આવી હતી. સબંધિત અધિકારીઓ: નયન સુખડ વાલા સરકારી વકીલ સુરત. નિલેશ જોશી ઝી માધિયા વાપી.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 04, 2025 15:04:370
Report
PDPRASHANT DHIVRE
FollowDec 04, 2025 14:15:19172
Report
PDPRASHANT DHIVRE
FollowDec 04, 2025 14:04:05136
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 14:00:23131
Report
ARAlkesh Rao
FollowDec 04, 2025 14:00:11136
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 13:59:5349
Report
DPDhaval Parekh
FollowDec 04, 2025 13:59:38165
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowDec 04, 2025 13:58:23132
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 04, 2025 12:15:55171
Report
PTPremal Trivedi
FollowDec 04, 2025 12:08:04219
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 12:06:51104
Report
SVSANDEEP VASAVA
FollowDec 04, 2025 11:34:01101
Report
URUday Ranjan
FollowDec 04, 2025 10:37:44172
Report
DRDarshal Raval
FollowDec 04, 2025 10:00:39223
Report