Back
अडालज हॉस्टेल में 8 छात्राओं ने दीवार फांदकर फरार होने का प्रयास किया
DMDURGESH MEHTA
Dec 04, 2025 18:16:10
Gandhinagar, Gujarat
ગાંધીનગર, બ્રેકીંગ
અડાલજમાં 8 છોકરીઓ હોસ્ટેલની દીવાલ કૂદી ફરાર થવાના ઘટના
અડાલજ Manaek બા સ્કુલની ઘટના
5 છોકરીઓ બાવળા નજીકથી મળતાં પરિવારજનો રાહત અનુભવી
અડાલજ બલાપીર સર્કલ પાસે આવેલી માત્નેક બા સ્કૂલમાં ભણતી 8 જેટલી છોકરીઓની ઘટના આવી સામે
ધોરણ 7 અને 8ની છોકરીઓએ પરીક્ષિત લેેલ હોસ્ટેલની દીવાલ કૂદીને મધરાતે લગભગ 1 વાગ્યે ફરાર થવાનો પ્રયાસ કર્યો
8 છોકરીઓએ મળીને પ્લાન બનાવ્યો
8 પેકી 5 છોકરીઓ હોસ્ટેલની ઉંચી દીવાલ કૂદી થઈ ફરાર ,જ્યારે 3 છોકરીએ દીવાલ કૂદી શકી ન હતી.
બાવળા,રાજકોટ,લિબડી, સરખેજની 5 છોકરીઓ થઈ ફરાર
3 છોકરીઓ દિવાળ કુદવામાં અસફળ થતા પાછા હોસ્ટેલ માજી કપડાં બદલી ગૃહ માતા ને જાણ કરી
આ ઘટનાની જાણ થતા સ્કૂલ અને હોસ્ટેલના પ્રશાસનમાં દોડધામ મચી
અડાલજ પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમ છોકરીઓ ને ગોતવા તાત્કાલિક સક્રિય થઈ
તपास દરમ્યાન જાણી કાઢ્યું કે 5 છોકરીઓ તેમના વતન બાવળા તરફ ગઈ
ગણતરીના કલાકોમાં પોલીસે 5 છોકરીઓને શોધી કાઢી
એક ટીમ છોકરીઓ ને અડાલજ પોલીસ સ્ટેશન ખાતે પરત લવાઈ
આ બનાવની જાણ થતા 5 છોકરીઓના પરિવારજનો તેમજ હોસ્ટેલ સ્કૂલના ટ્રસ્ટીઓ અડાલજ पहुंचे
અડાલજ PI L.D ઓડેદરાએ જણાવ્યું હતું, "પ્રાથમિક તપાસમાં ભણતરના ભારને કારણે છોકરીઓ ભાગી ગઈ હોવાનું જણાવ્યુ
છોકરીઓ ધોરણ 7 અને 8માં ભણે છે, અને તેમના વિગતવાર નિવેદન બાદ વધુ વિગતો બહાર хоҳад આવે.
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
ARAlkesh Rao
FollowDec 04, 2025 15:04:37175
Report
NJNILESH JOSHI
FollowDec 04, 2025 14:32:13152
Report
PDPRASHANT DHIVRE
FollowDec 04, 2025 14:15:19193
Report
PDPRASHANT DHIVRE
FollowDec 04, 2025 14:04:05136
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 14:00:23231
Report
ARAlkesh Rao
FollowDec 04, 2025 14:00:11276
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 13:59:5349
Report
DPDhaval Parekh
FollowDec 04, 2025 13:59:38165
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
FollowDec 04, 2025 13:58:23132
Report
NMNISHANT MAHENDRABHAI MAHA
FollowDec 04, 2025 12:15:55171
Report
PTPremal Trivedi
FollowDec 04, 2025 12:08:04219
Report
CPCHETAN PATEL
FollowDec 04, 2025 12:06:51104
Report
SVSANDEEP VASAVA
FollowDec 04, 2025 11:34:01101
Report
URUday Ranjan
FollowDec 04, 2025 10:37:44172
Report