Back
Anand388001blurImage

ખંભાત પંથકમાં વરસાદ અસરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત લેતા અમિત ચાવડા

Burhan Pathan
Sept 07, 2024 02:24:37
Anand, Gujarat
ખંભાત તાલુકામાં ધોધમાર વરસાદ પડયા બાદ ઉંદેલ ગામની સીમમાં એક હજાર વિધા જમીનમાં છેલ્લા દસ દિવસથી ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી,જેના કારણે ખેડુતોને ભારે નુકશાન થતા આ અંગે આજે વિધાનસભામાં વિરોધપક્ષનાં નેતા અમિત ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ પાણી ભરાતા ખેડુતોની વેદના સાંભળી હતી અને આ ખેતરોમાં ભરાતા પાણીનાં નિકાલ માટે સરકાર દ્વારા કાયમી નિકાલ લાવવાની માંગ કરી હતી.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com