Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગર RTO સેવામાં જોડાઈ

Sept 13, 2024 16:29:57
Himatnagar, Gujarat
ભાદરવી પૂનમને લઈને અંબાજી પગપાળા પદયાત્રીઓ જાય છે સાથે રથ અને વાહનો પણ હોય છે ત્યારે માર્ગ સલામતી ને લઈને હિંમતનગર માં NG સર્કલ પાસે મોડી સાંજે RTO ઇન્સ્પેક્ટર,ઓફિસના અધિકારી કર્મચારીઓ એકઠા થઈને અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રેડિયમ ના જેકેટ,વાહનો અને રથ પર રેડિયમ પટ્ટીઓ લગાવવામાં આવી હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DPDhaval Parekh
Nov 25, 2025 14:51:09
Navsari, Gujarat:ાનેરુપ્ત બાય : સ્ટોરી આઇડિયા સ્લગ : NVS CM LOKARPAN નોંધ : વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 25 નવેમ્બરના ફોલ્ડરમાં અપલોડ કર્યા છે... એંકર : નવસારી શહેર અને જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યોનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર Patelના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું. જે પૂર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવસારીમાં 82 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. વી/ઓ : Navsari महानगरपालिका बन्न્યા ശേഷം અનેક विकास કાર્યોને ગતિ મળી છે. જેમ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના કુલ 475.08 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ અને ખાતમુર્હુત કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રથમ નવસારીના આઇકોનિક બસપોર્ટનું લોકાર્પણ કરી, તેની સુવિધા વિશેની માહિતી મેળવી બાદપોર્ટના કામથી અભિભૂત થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભિનંદન આપ્યા હતા. તેઓએ રાજ્યના વિકાસની હરણફાળને વર્ણવતા જણાવ્યું કે, 4 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 2320 કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુર્હુત થયા છે. રાજ્યના વિકાસ માટે સફાઇ અને કેમલ ટેકનિકલ કાર્યોના પાનાં બહાર આવ્યા છે. વર્ષ 2047 શહેરના વિકાસને ધ્યાનમાં રાખી સુરતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાઈટ : નરેશ પટેલ, આદિજાતિ મંત્રી, ગુજરાત સરકાર વિશેષતા : કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ નવસારી શહેરની બસસેવાની નવી બસોને પ્રસ્થાન કરવી તેના પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટને મજબૂતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન ηλικા રહેલા વયોવૃદ્ધ હીરાબેન ચાવડાને તેમની આશીર્વાદ આપી यात्रા દૃષ્ટિથી મમતાનું ઉદાહરણ આપ્યું હતું.
59
comment0
Report
GDGaurav Dave
Nov 25, 2025 14:01:33
Rajkot, Gujarat:એન્કર-રાજકોટમાં ઠાઠમાઠમાં ભરીને વ્યાજખોરી કરતા એક વ્યાજખોરને પોલીસે પકડ્યો છે. વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરવા جઇ રહેલા એક વૃધ્ધાએ જિલ્લા પોલીસ વડાને ફોન કર્યો અને પોલીસ એકશનમાં આવીને આ વ્યાજખોરને પકડ્યો છે. ૨ લાખ રૂપિયાના बदલામાં આ વ્યાજખોરે ૫ લાખથી વધારે રકમ વસુળી लीધી અને આ ઉધરાણી પુરી ન થતી જો આ વ્યાજખોરે ફરિયાદીની વડિલોપાર્જીત ૫ કરોડની જમીન પર કબ્જો કરી લીધો. પોલીસ સકંજામાં આવતા જ આ વ્યાજખોરની શાન ઠેકાણે આવી છે. આવી સ્થિતિમાં આ ઠાઠમાઠ કેહે છે કે કયો છે આ વ્યાજખોર. આ શખ્સનું નામ વિશ્વરાજસિંહ ઊર્ફે વિશાલસિંહ ચુડાસમા મૂળ બજાયાવદર ગામમાં રહે છે અને નાઇન ફાયનાન્સ નામની પેઢી ચલાવે છે. આ શખ્સ ઉપર આરોપ છે એક વ્યક્તિ પાસેથી પઠાણી ઉધરાણી કરવાનો. રાજકોટ જિલ્લા પોલીસ વડા ભાઈ ભાઈ જો રહેલા વિશ્વાસભાઈનું નામ ઉદય શાહ જેઓ senior citizen હતા અને તેઓ ઉધિડમાં છીએ તેઓ આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી, દ્વારા ગુનો નામે આ વ્યક્તિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી. પોલીસના કહેવા મુજબ ઉદયભાઈએ ૨૦૨૦માં સોના ચાંદીની ખરીદી માટે વિશ્વરાજસિંહ પાસેથી ૨ લાખ રૂપિયા ૧૦ ટકા વ્યાજે લીધાં હતા. બાદમાં આર્થિક સ્થિતિ નબળી હોવાથી વ્યાજ ચૂકવી શકતા ન હતા તો પણ આ વ્યાજખોરે પેનલ્ટી અને પઠાણીઉધરાણી કરવાનો ધંકારા કર્યો. ઉદયભાઇએ વિશ્વરાજસિંહને ૨ લાખ રૂપિયાની સામે ૫ લાખ ૮૦ હજાર રૂપિયા ચૂકવી દીધાં હોવા છતાં વ્યાજના વરૂની ભૂખ સંતોષાય ન હતી અને ભાયાવદરના વિસ્તારમાં આવેલી ૧૮ વિધા જમીન જેની કિંમત ૫ કરોડ રૂપિયા છે તેમાં વિશ્વરાજસિંહે કબ્જો કરી લીધો હતો. જો પરિવારજનો સાથે જ આ જમીન પર ગયા ત્યારે વિશ્વરાજસિંહે ધમકી આપી હતી. જાહેરમાં આ થાપણને લઇને પોલીસને ત્રણ જુદા જુદા કેસમાં ગાંધીશું. આ શખ્સ રાજકોટ અને ભાયાવદરમાં બે ოფિસ ચલાવે છે અને તપાસમાં કોઇ મુદ્દામાલ મળ્યું નથી. આ શખ્સ ત્રણ વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે જેમાં એક જુગારનો કેસ અને બે અર્થાશાસ્ત્ર વિશેના કિસ્સા સમપ્રાકી થયા છે. લોકોને આ દાદાગીરીનો ભોગ બનવા આપેલાય તો તુરંત પોલીસને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.
115
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 13:48:54
Ahmedabad, Gujarat:અમદાવાદ માં રિક્ષા ના હૂડ ટોડવા બાબતે થયેલી તકરાર માં એક યુવકની ધાતકી હત્યા..ચાર લોકો ભેગા મળી યુવકને છરી થી ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો..પોલીસે હત્યા કરનારા મુખ્ય સૂત્રધાર ની ધરપકડ કરી , ત્રણ આરોપીની શોધખોળ શરૂ કરી..શું હતી હત્યાની ધટના જોઈએ આ અહેવાલમાં..હિતેશ ઉર્ફે બુચિયો પટણી એ હિંમતસિંગને છરીના ઘા ઝીંકી હત્યા કરી..ઘটનાની વૃત્તી તો મેઘાણીનગર છેલ્લે બસ સ્ટેન્ડ પાસે આરોપી હિતેશ ઉર્ફે બુચિયો પટેલીને રિક્ષા લઈ ને ઉભો હતો ત્યારે હિંમતસિંહ પવાર અને આરોપી રિક્ષાના હૂડ ફાડવા બાબતે ઝઘડો થયો..આ ઝઘડા માં બન્ને પક્ષ તલવાર , છરી થી આમને સામને મારામારી શરૂ કરી હતી..આરોપી હિતેશ પટણી સાથે તેનો ભાઈ પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દতো પટણી એ હિંમતસિંગ પર છરી થી હુમલો કર્યો હતો...જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હિંમતસિંગ ના પિતાએ હત્યા એ ઝઘડાની અદાવત નહીં પરંતુ લૂંટના ઇરાદે થઇ હોવાની આક્ષેપો કર્યા છે..મૃતક ના હિંમતસિંગ ના પિતાએ હત્યા એ ઝઘડાની અદાવત નહીં પણ લૂંટના ઇરાદે થઇ હોવાની આક્ષેપો કર્યા છે..પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક હિંમત સિંગ ના પિતા નિવૃત આર્મી જવાન છે..જ્યારે તેમનો દીકરો હિંમત સિંગ છૂટક કામકાજ કરતો હતો..જ્યારે આરોપી રિક્ષા ચલાવે છે..આરોપી અને મૃતક બન્ને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હતા અને તેમની વિરુદ્ધ પહેલાં અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે...આ હત્યા પાછળ રિક્ષા હૂડ ફાટવાના આદાવત હતી કે કોઈ अन्य કારણ છે જે મુદ્દે પોલીસ તપાસ શરૂ કરી છે..હાલમાં મેઘાણીનગર પોલીસેએ હત્યા કેસમાં મુખ્ય આરોપી હિતેશ પટણી ધરપકડ કરી છે...આ હત્યા કેસમાં આરોપી પિકાચુ પટણી, અજય પટણી અને નિકુલ ઉર્ફે દતો પટણી ફરાર હોવાથી પોલીસ જુદી જુદી ટીમ બનાવીને તેઓની શોધખોળ શરૂ કરી છે..જે બાદ હત્યા કરવા પાછળ કારણ લીયે ને તપાસ હાથ ધરી છે
160
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 13:48:17
Ahmedabad, Gujarat:એંકર મેઘાણી નગર માં ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ થયો છે...ગાંજાના ગેરકાયદેસર વેપાર કરતા પ્રેમી યુગલ ની કરાઈ ધરપકડ કરવા માં આવી છે ... પ્રેમી પંખીડા પાસે થી પોલીસે 10 કિલો ગાંજો કબ્જે કર્યો છે... મોજા શોખ કરવા અને सरलતાથી પૈસા કમાવવા પ્રેમી યુગલે નશાનો કારોબાર શરૂ કર્યો હોવા નું સામે આવ્યું છે કોણ છે આ ગાંજો નેટવર્ક چلાવનાર પ્રેમી યુગલ જોઈએ આ અહેવાલમાં... વીઓ -1 પ્રેમ માં લોકો નશા ના રવાડે ચડતા જોયા છે પરતું પ્રેમ માટે નશાનો વેપાર કરતા એક પ્રેમી યુગલની போலீસ ધરપકડ કરી છે..પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ઇન્દ્રવદન બારોટ અને ઉર્મિલા પરમાર ભેગા મળી ગાંજા નો ગેરકાયદેસર વેપાર કરતા હતા..મેઘાણીનગર પોલીસ વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ રિક્ષામાં તપાસ કરતા ગાંજો નો જથ્થો મળી આવ્યો હતો..અને આ ગાંજો આરોપી ઇન્દ્રવદન અને તેની પ્રેમિકા ઉર્મિલા કડી લઈ જઈ રહ્યાં હતા..ગાંજાનો જથ્થો લેવા માટે કડીના એક ગામ માં રહે છે અને પોતાની લાઈફ સ્ટાઈલ સારી જીવવા અને સરળતાથી પૈસા કમાવવા માટે ગાંજા નો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે.. બાઈટ - અતુલ બનસલ , ડીસીપી , ઝોન - 4 વીઓ - 2 પોલીસ તપાસ માં સામે આવ્યું કે પકડાયેલ આરોપી ઇન્દ્રવદન અને તેની પ્રેમિકા ઉર્મિલા કડી માં પોતાના ગામમાં જ ગાંજાનો ઘંઘો કરતા હતા..અને તેઓ અમદાવાદના સરદાર નગર માં રહેતી અનિતા ઉર્ફે કાળી પાસે ગાંજા ની જથ્થો ખરીદતા હતા..અને ગામમાં નાની નાની પડીકી બનાવી ને વેચાણ કરતા હતા..આ પ્રેમી યુગલ એકબીજાના પહેલા પ્રેમ માં પડ્યા હતા ત્યાર બાદ ગાંજાનો ઘંઘો શરૂ કર્યો હતો...આરોપી ઇન્દ્રવદન વિરુદ્ધ કડી ના પોલીસ સ્ટેશનમાં 4 ગુના અને આરોપી ઊર્મિલા વિરુદ્ધ NDPS ના બે ગુના નોંધાયા છે.. બાઈટ - અતુલ બનસલ , ડીસીપી , ઝોન - 4 વીઓ -3 પોલીસે 10 કિલો ગાંજો જેની કુલ 5.12 લાખની કિંમત મુદ્દામાલ જપ્ત કર્યો છે.અને આરોપી પૂછપરછ માં posled પાંચ વર્ષ થી સાથે ગાંજાની હેરાફેરી કરતા હોય છે..જેને લઈ પોલીસાએ ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ મહિલા અનિતા ઉર્ફે કાળી ની શોધખોળ શરૂ કરી છે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
110
comment0
Report
SPSANDHI PARVEZ MAYURBHAI
Nov 25, 2025 13:48:03
Sundar Nagar, Himachal Pradesh:સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી. દ્વારા ખૂટેલી બાતમીના આધારે ખીટલા ગામની સીમમાં આવેલ કપાસની વાડીમાં દરોડો પાડી કપાસની આડમાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલું લીલું ગાંજાનું વાવેતર ઝડપાયું છે. વાડીમાંથી કુલ 180 ગાંજાના છોડ, વજન 559 કિલો 700 ગ્રામ, મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 2,79,85,000/- मुद्दામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન વાડી માલિક રાજેશ ઉર્ફે રાજુભાઈ ભુપતભાઈ ખવડને પોલીસે ઝડપ કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીએ કપાસના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર છુપાવી રાખ્યું હતું. ઘટનાતંક NDPS ઍક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની તસવીર હાથ ધરાઈ છે. પોલીસે જણાવ્યું છે કે વિસ્તરે આવા ગેરકાયદેસર વાવેતર અને નશીલા પદાર્થોના વેપાર સામે ઝુંબેશ ચાલુ રહેશે.
86
comment0
Report
DRDarshal Raval
Nov 25, 2025 13:47:49
Ahmedabad, Gujarat:ડીસાની ફટાકડા ફેક્ટરી દુર્ઘટના મુદ્દે HCમાં suwapphire? not to worry. SITનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવા હુકમ કરાયો વળતર આપી ફટાકડાના ઉત્પાદન - વેચાણ સામે કડક કાયદો લાવવા અરજદારની માગ ‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. અરજી સુપ્રીમના નિર્દેશથી હાઈકોર્ટ માં ટ્રાન્સફર કરાઈ છે, જેને હાઈકોર્ટમાં PIL તરીકે દાખબ કરીને તેની ઉપર આજે ગુજરાત હાઈકોર્ટ માં સુનાવણી થઈ ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેંચ સમક્ષ સુનાવણી યોજાઇ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુના બે ટકા? આધારિત મુદ્દાઓ આમાં છે. આ દુર્ઘટનામાં મૃત્યુના એક પરિજન દ્વારા અરજી કરાઈ છે, અરજી પર વકીલે રજૂઆત કરી હતી કે, અરજીમાં મૃત્યુના પરિજનો અને ઘાયલોના વળતર અંગે માગ કરાઈ છે. alongside ઘટનાની તપાસની સ્વતંત્ર એજન્સી થકી કરવાવામાં આવે તેવી પણ માંગ મૃત્યુને 2 કરોડ અને ઘાયલને 50 લાખ આપવા માંગ માત્ર 9 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે બનાવ 1 એપ્રિલ, 2025ના રોજ બનાસકાંઠાના ડીસામાં फटાકડાનાવારે બન્યો હતો. આ અરજીએ GPCB, ફાયર સેફ્ટી ડિરેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટર જેવા પક્ષકારોને જોડાયા છે. હાઈકોર્ટે અરજદારના વકીલને વખારના માલિકોને પક્ષકાર બનાવવા જણાવ્યું હતું. ઘટનામાં ઘણા લોકોના મોત નિપજ્યા છે. અરજીમાં TRP ગેમ ઝોન આગ કાંડ સહીત વિવિધ ઘટનાઓનો પણ ઉલ્લેખ કરાયો હતો.
193
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 12:05:05
131
comment0
Report
ARAlkesh Rao
Nov 25, 2025 12:04:52
Palanpur, Gujarat:સ્લગ-ભારતમાલા કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે માં_santalpurથી રાજસ્થાનના_sanchor સુધી 125 કિલોમીટરનોો રોડ 2030 કરોડના ખર્ચે બન્યો હતો જેમાં_santalpurથીKilana સુધીનો 30 કિલોમીટરનો રોડ 500 કરોડના ખર્ચે CDA INFa કંપનીએ બનાવ્યો હતો જે_april 2025માં ખુલ્લો મુકાયો હતું પરંતુ 4 મહિના માં જroad bi saamaar થઈ ગયો ઠેર ઠેર બીજા રોડ bhesi ગયો હતો અને અનેક જગ્યાએ મસમોટા ખાડા પડી ગયા હતા જેને લઈને અન્ય અનેક ફરિયાદો ઉઠતા સરકાર દ્વારા રોડને લઈ various એજન્સીઓને તપાસ સોંપાઈ હતી જેના રિપોર્ટમાં આ રોડમાં વપરાયેલી માટી ખરાબ હોવાના સહિત રોડના કામમાં અનેક ગેરરીતીઓ સામે આવી છે જેને લઈને_santalpurથી Kilana સુધીનો 30 કિલોમીટર રોડ 1.5 મીટર ઊડે સુધી ખોદીને નવો બનાવાશે જેમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે ,જોકે સરકારના કરોડો રૂપિયા અધિકારીઓ અમે કોન્ટ્રાક્ટરની મિલીભગતથી પાણીમાં જતા વાહનચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેમજ આ 30 કિલોમીટર રોડ ફરીથી બનાવવાની નોબત આવતા અમારી ટિમ પાલનપુરમાં આવેલ NHAIની ઓફીસ પહોંચી હતી અને ભારતમાલા રોડમાં થયેલ ભ્રષ્ટાચાર વિશે જાણવા અધિકારીઓનો સંપર્ક કર્યો ત્યારે NHAIના કોઈ જ અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર ન થતા આ રોડના કામમાં ભ્રષ્ટાચારની આશંકા તેમના તરફ પણ ઉપજી રહી છે ત્યારે ફરીથી આ રોડ એ જ કોન્ટ્રાકટર ફેબ્રુઆરી 2026 સુધી બનાવશે અને એજ અધિકારીઓ તેનો નિરીક્ષણ કરશે ત્યારે ફરીથી સરકારના 500 કરોડ પાણીમાં ન જાય તે એક મોટો સવાલ છે. (અત્યારે અમે પાલનપુરની NHAI ઓફીસમાં છીએ જે BharatMala રોડ અંગે કોઈ કશું बोलવા તૈયાર નથી.)
178
comment0
Report
CPCHETAN PATEL
Nov 25, 2025 12:04:27
Surat, Gujarat:ઓરિસ્સાની 2003ની હત્યાનો મુખ્ય આરોપી સુરતમાંથી ઝડપાયો 22 વર્ષથી નાસતો ફીરતો સચિન્દ સાહની ‘રાહુલ માસ્તર’ નામેથી જીવી રહ્યો હતો પાંડેસરા અને બમરોલી વિસ્તારમાં લૂમ્સમાં કામ કરી ઓળખ છુપાવતો ગંજામ જિલ્લા પાટીગઢ ગામમાં લિંગરાજ પાત્રની કરૂણ હત્યાં કેસ જૂની અદાયતને લઈને લાઠી-દંડાથી ઘાતક હુમલો કરી હત્યા કરાયેલી સચિન્દ્ર સાથે સુશાંત, મિટ્ટુ, આલોક, મિટ્ટુ રાઉત અને દિપુનો ગેરકાયદેસર ગેંગ હત્યાબાદ આરોપી ઓરિસ્સાથી નાસીને સુરતમાં વસવાટ કરતો હતો ઓરિસ્સા પોલીસને આરોપી સુરતમાં હોવાની બાતમી મળીતા ટીમ આવી સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી ખાનગી સૂત્રોને સક્રિય કર્યા આਰોપી ‘રાહુલ માસ્તર’ તરીકે લુમ્સમાં કામ કરતો હોવાનું ખુલાસો પોલીસે પાંડેસરા–બમરોલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સતત વોચ ગોઢવી 2 દિવસની રેકી બાદ આરોપીને ડિંડોલી વિસ્તારમાંથી પકડી પાડ્યો આરોપી વ્રજ વિહાર રેસીડેંસી, ભેસ્તાન નજીક રહેતો હતો 49 વર્ષીય સચિન્દ્રની ઓળખ પુષ્ટિ કરી ક્રાઈમ બ્રાન્ચે કસ્ટડી લીધી સુરત.police દ્વારા કાયદેસરની કાર્યવાહી પછી તેને ઓરિસ્સા પોલીસને સોંપ્યો
90
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 12:03:09
Ahmedabad, Gujarat:અમદાવાદ : ખોખરા વિસ્તારમાંથી પોલીસાથી ગાંજાના જથ્થા સાથે 2 આરોપીઓની કરી ધરપકડ આરોપી બસીરખાન ઉર્ફે કાલિયા પઠાણ અને અહેમદ હુસેન ઉર્ફે બરસાતુર અન્સારીઓની ખોખરા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન ઝડપ્યા કુલ ₹ 5.57 લાખના મુદ્દામાલ સહિત 9 કિલો ગાંજો અને મોબાઈલ કબ્જે આરોપીઓની પોલીસ પૂછપરછ દરમ્યાન સામે આવ્યું આરોપીઓ સુરતના કાલુ ઓડિશા નામના શખ્સ પાસેથી ગાંજો મંગાવતાં પકડાયેલા બન્ને આરોપીઓ રીઢા ગુનેગારો આરોપી બસીરખાન ઉર્ફે કાલિયા પઠાણ વિરુદ્ધ અગાઉ મહારાષ્ટ્ર ,ખેડા માં NDPSના ગુનાઓ નોંધાઈ ચૂકેલે આરોપી અહેમદ હુસેન ઉર્ફે બરસાતુર અન્સારી વિરુદ્ધ SOG ક્રાઇમમાં અગાઉ NDPS એક્ટ હેઠળ ગુનો ખોખરા પોલીસે ગાંજો સપ્લાય કરનાર શખ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા
198
comment0
Report
MDMustak Dal
Nov 25, 2025 11:21:48
Jamnagar, Gujarat:जामनगर में सौराष्ट्र के सबसे बड़े फ्लाईओवर ब्रिज की सफाई और देखरेख के मुद्दे सामने आए। कल जामनगर में इस फ्लाईओवर का मुख्यमंत्री ने लोकार्पण किया गया था। लोकार्पण के 24 घंटे के भीतर ही 4 किमी लंबे फ्लाईओवर पर गंदगी और अव्यवस्थाएँ दिखाई दीं। वीडियो में लोगों ने पान की पिचकारी, पान मसाला के रैपर आदि बिखरे देखने को मिले। मुख्य मंत्री ने अपने भाषण में सफाई के मुद्दे पर शहरी नागरिकों से सहयोग की अपील की। आज सुबह नगर निगम कमिश्नर के निरीक्षण के दौरान भी ब्रिज पर जगह-जगह गंदगी पाई गई। करोड़ों रुपए खर्च कर निर्मित इस फ्लाईओवर की सुंदरता बचाने की जगह उसकी स्थिति बिगड़ती दिखी। जागरूक नागरिकों ने ब्रिज पर न्युांस फैलाने वालों की आलोचना भी की।
129
comment0
Report
URUday Ranjan
Nov 25, 2025 10:35:57
Ahmedabad, Gujarat:અમદાવાદ અમદાવાદ ગ્રામ્ય LCB એ વિદેશી દારૂની હેરફેરી ઝડપી પાડી અમદાવાદ રાજકોટ હાઈવે પર બાવળાના નવાપરા પાટિયા પાએ થી ઈનોવા કાર માંથી દારૂ ઝડપી પાડ્યો ઈનોવા કારમાં ચોર ખાનું બનાવી ને દારૂ ની હેરાફેરી કરી રહ્યો હતો બુટલેગર LCB એ ઈનોવા કારમાં ચોર ખાના માંથી મોંઘી વિદેશી દાબોટલો પાડી ચોર ખાના માંથી 121 વિદેશી વિદેશી દારૂની બોટલો ઝડપી ઈનોવા કાર ચાલક રૂપેશકુમાર નાગાજણभાઈ લીલાભાઈ દાસાની કરી ધરપકડ રૂપેશ દસા રાજકોટ ના જીત સુત્રેજા માત્ર દારૂ લઇ ને જારી રહ્યો હતો અને LCB ના હાથે ઝડપાયો રૂપેશ દસા એ જીત સૂત્રજા ના કહેવા થી હરિયાણાના ગુડગાંવ ખાતે થી દારૂ ભર્યો હતો અમદાવાદ ગ્રામ્ય LCB એ રાજકોટ ના જીત સૂત્રજા ની શોધખોળ શરૂ કરી 2 लाख 66 હજાર નો દારૂ અને 9 લાખ ની ઈનોવા કાર સહિત નો મુદામાલ કબ્જે કર્યો
120
comment0
Report
LJLakhani Jaydeep
Nov 25, 2025 10:35:29
Dwarka, Gujarat:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસઈ ગામે પ્રસ્તાવિત એરપોર્ટની चर्चाાએ જોર પકડ્યું છે. જેના પગલેlocals farmersમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એરપોર્ટના બાંધકામ માટે જમીન સોપાડનના વિરોધમાં વસઈ, ગઢેચી અને મેવાસા સહિત આસપાસના ચાર ગામના ખેડૂતોએ એકત્ર આવીને જમીન સંપાદન પ્રતિબંધિત પગલાં எடுத்தા હતા. ખેડૂતોએ સંયુક્તપણે કાળી પટ્ટી ધારણ કરીને પોતાના વિરોધ નોંધાવ્યો હતો. આ(flags): અજય માણેક સરપંચ વસઈ ગામના આ વિવાદના સંદર્ભે આજે તારીખ ૨૫મી ખેડૂતો અને વહીવટી અધિકારીઓ વચ્ચે ૧૨૧ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ખેડૂતોની નારાજગી વધી છે. અધિકારીઓની ગેરહાજરીના કારણે ચારેય ગામના ખેડૂતોએ સ્થળ પર જ એરપોર્ટ પ્રોજેક્ટનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. સોમાભાઈ નાગેશ, ખેડૂત આગેવાન, પોસિત્રા પ્રસ્તાવિત એરપોર્ટનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર બનશે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં જ પાંચ હજારથી વધુ ખેડૂતો એકસાથે આવીને આ પ્રોજેક્ટ સામે વિરોધ પ્રદર્શન કરશે. દેવુભા માણેક, વસई ગામના ખેડૂત ઘટના: દ્વારકા પ્રવાસન ધામ હોવાથી વિકાસ માટે એરપોર્ટ જરૂરી હોવાનું માનવામાં આવે છે. જોકે ഗ്രാമ્ય વિસ્તરના ખેડૂતોની જમીનના સંપાદન મુદ્દે વિવાદ શરૂ થયો છે. ખેડૂતો એરપોર્ટની જમીન સંપાદન મામલે હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. સરકાર ખેડૂતોની માંગણીઓ નહિ સંતોષે તો આંદોલનાનું રૂપ ધારણ કરે તો પણ નવાઈ નહિ...
151
comment0
Report
SCSHAILESH CHAUHAN
Nov 25, 2025 10:00:37
165
comment0
Report
Advertisement
Back to top