icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
383001
SCShailesh ChauhanFollow19 Sept 2024, 06:04 am

ખેડબ્રહ્મા નાના અંબાજીમાં લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાંસદએ માતાજીના દર્શન કર્યા

Himatnagar, Gujarat:

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા નાના અંબાજીમાં આજે મોડી સાંજે લક્ષદ્વીપ અને દમણ દીવ પ્રશાસક અને સાબરકાંઠા-અરવલ્લી જીલ્લાના સાંસદએ માતાજીના દર્શન કર્યા હતા. સાબરકાંઠા પોલીસ વડા વિજય પટેલ,કલેકટર રતનકંવર ગઢવીચારણ જીલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ ખેડબ્રહ્મા પહોચ્યા હતા અને વાજતે ગાજતે 52 ગજની ધજા સાથે મંદિરે પહોચ્યા હતા જ્યાં પૂજન અર્ચન કરી ધજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરીને માતાજીના શિખર પર ધજા ચઢાવી હતી. તો અંબાજીથી દર્શન કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી ખેડબ્રહ્માની ખાનગી હોટલમાં ભોજન લીધું હતું.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

यमुना एक्सप्रेसवे पर बस में आग लगी: 9 मौतें, राहत दल तलाश में

Noida, Uttar Pradesh:यमुना एक्सप्रेसवे पर बड़ा हादसा; चलती बस बनी आग का गोला. हादसे में 9 लोगो की मौत; जीरो पॉइंट से 32 km आगे जेवर टोल प्लाजा के पास घटी घटना. बस दिल्ली से महोबा की ओर जा रही थी. आग लगने के कारण का पता नहीं चल पाया है। फिलहाल बस को tow करके हटाया जा रहा है. सीएफओ गौतमबुद्धनगर श्री प्रदीप कुमार द्वारा दी गई बाइट. दिनांक 23/24.09.2026 की रात्री को थाना जेवर क्षेत्रांतर्गत यमुना एक्सप्रेस-वे पर एक बस BR32PA8647 कश्मीरी गेट, नई दिल्ली से महोबा की ओर जा रही थी; तभी 33 किलोमीटर माइलस्टोन के पास अचानक आग लग गयी. सूचना मिलते ही पुलिस उच्चाधिकारीगण, रेस्क्यू टेंडर, जेवर टोल पर फायर टेंडर, अन्य फायर सर्विस यूनिट मौके पर पहुंचकर आग बुझाने में लग गये. आग के बीच 20 से अधिक यात्रियों को सुरक्षित बाहर निकाला गया. जांच में बस के एसी में स्पार्क/ब्लास्ट से इंजन लुब्रिकेंट ऑयल में आग लगी, जिससे आग तेजी से फैली. थाना जेवर पुलिस मृतकों की शिनाख्त के प्रयास कर रही है. चालक व परिचालक को हिरासत में लिया गया है. आगामी विधिक कार्रवाई सुनिश्चित की जा रही है. मुख्यमंत्री महोदय जी, उत्तर प्रदेश द्वारा मृतकों के परिजनों को 02-02 लाख रुपये की आर्थिक सहायता की घोषणा की गयी है.
0
0
Report

मुख्यमंत्री द्वारा वाडज फ्लाईओवर और मकरबा रेलवे ओवरब्रिज का उद्घाटन; लाखों वाहन चालकों को राहत

Ahmedabad, Gujarat:અમદાવાદ دڙાવડજ ફ્લાય ઓવર અને મકરબા રેલવે ઓવરબ્રિજનું આજે લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાશે લોકાર્પણ વાડજ અને મકરબા બ્રિજથી રોજિંદા ૩.૫ લાખ વાહનચાલકોને રાહત મળશે આમાં અમદાવાદમાં લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવા વાડજ જંકશન પર રૂ.૧૨૭.૯૨ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફ્લાયઓવર અને મકરબા ખાતે રૂ.૯૮.૬૦ કરોડના ખર્ચે નિર્મિત રેલવે ઓવરબ્રિજનું આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. આ બેүүр બ્રિજ કાર્યરત થવાથી શહેરના લાખો વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે. વાડજ ફ્લાયઓવર શરૂ થવાથી અંદાજે ૨ લાખ લોકોને, જ્યારે મકરબા બ્રિજથી ૧.૫ લાખ વાહનચાલકોને ફાયદો થશે. આ સાથે, મુખ્યમંત્રી AMCના રૂ.૬૦- કરોડના વિકાસકામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાડજ જંકશન પરનો ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી રોજના આશરે ૨ લાખ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. આ બ્રિજ વાય-શેપમાં તૈયાર કરવામાં આવ્યો છે. જેના મુખ્ય બે છેડા અખબારનગર અને ગાંધીઆશ્રમ તરફ ઉતરે છે. આર્લ ૭૩૫ મીટર લાંબો ફોરલેન ફ્લાયઓવરબ્રિજ કાર્યરત થવાથી ઉસ્માનપુરા, રાણીપ, ગાંધીઆશ્રમ, ભીમજીપુરા અને શાહીબાગ તરફ અવરજવર કરતા વાહનચાલકોને સુવિધા મળશે. બીજી તરફ, મકરબા રેલવેબ્રિજની કુલ લંબાઈ કોર્પોરેટ રોડથી મકારબા તરફ ૬૫૬.૨૪ મીટર છે. જેમાં કેરેજ-વેની પહોળાઈ ૭.૫૦ વત્તા ૭.૫૦ મીટર એપ્રોચ પોર્શન અને ૧૦.૫૦ વત્તા ૧૦.૫૦ મીટર રેલવે પોર્શન છે. આ બ્રિજના નિર્માણમાં પી.એસ.સી. ગાર્ડર, આર.સી.સી. ડેક સ્લેબ અને આર.સી.સી. સોલિડ સ્લેબનો સમાવેશ થાય છે. આ રેલવેઓવરબ્રિજ બનવાથી એલ.સી. ૨૪ ફAtaક २ એલિમિનેટ થશે. તે અમદાવાદ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં મકરબા બાજુથી કોર્પોરેટ રોડ તરફ અને એસ.જી. હાઈવેની કનેક્ટિવિટી પૂરી પાડશે, જેના કારણે મકરબા, ક સરખેજ અને કોર્પોરેટ રોડ જેવા વિસ્તારોને લાભ મળશે. આ બ્રિજથી શહેરના આશરે કુલ ૧.૫૦ લાખ વાહનચાલકોને ફાયદો થવાનો અંદાજ છે.
0
0
Report
Advertisement

अम्बाजी मेले में चौथे दिन भीड़ लाखों में, भक्तों की संख्या बढ़ी

Ambaji, Gujarat:LOCATION - AMBAJI APPROVAL BY Assignment અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમ ના મેળા નો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે પણ અંબાજી ની ગિરિમાળાઓ માતાજી ના જયઘોષ થી ગુંજી રહી છે અનેક પદયાત્રીઓ માથે માંડવી લઈને તેમજ માતાજી ના રથ લઇ માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે મેળા ના પ્રથમ દિવસે થીજ દર્શનાર્થીઓ ની સંખ્યા રોજ ના લાખો માં પહોંચી રહી છે જયારે મેળા ના આજે ચોથા દિવસે 11 લાખ ઉપરાંત શ્રદ્ધાલયો અંબાજી پہنچ્યા હતા અને આ ચાર દિવસમાં 27 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા છે ત્યારે અંબાજી ના માર્ગો ઉપર મોટી માનવ સાંકળ જોવા મળી રહી છે ત્યારે મેળાના ચાર દિવસ માં મંદિર ને દાન ભેટ ની રકમ માં વધારો થયો છે ચાર દિવસ માં 1.17 કરોડની આવક મંદિર ટ્રસ્તને થવા પામી છે જયારે અંબાજી આવતા શ્રદ્ધાળુઓ અચૂક મોહનથાળનો પ્રસાદ લઇ જતા હોય છે જે ચાર દિવસમાં 23 લાખ જેટલા પ્રસાદ ના પેકેટનું વેચાણ પણ કરવામાં આવ્યું છે જયારે માતાજીના મંદિરે હમણાં સુધી 3000 જેટલી પાંચ મીટર વાળી ધજાઓ ચઢાવવામાં આવી છે મેળા ના ચોથા દિવસે અંબાજી મંદિર ઉપર ડ્રોન દ્વારા પુષ્પ વર્ષા આપવામાં આવી હતી જે શ્રદ્ધાળુઓમાં આકર્ષણ નું કેન્દ્ર બની હતી સાથે મંદિરમાં કામ કરતા સફાઈ યોદ્ધાઓ ઉપર પણ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આજે સતત બીજા દિવસે પણ આકાશ માં 450 જેટલા ડ્રોન થી આધ્યાત્મિક વિવિધ પ્રતિકૃતિઓ બનાવાઈ હતી જોકે મેળાને હજી ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે યાત્રિકોનો પ્રવાહ મોટી સંખ્યામાં વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે બાઈટ-1 મિહિર પટેલ (જિલ્લા કલેકટર)બનાસકાંઠા બाईટ-2 IAS હરિણી કે આર (પ્રાંતીય અધિકારી) અંબાજી પંથક માં અનેક સેવાકેમ્પો ચાલી રહ્યા છે ને સેવાકેમ્પો માં જે સેવા આપી રહ્યા છે તેઓ કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ નિષ્ણાત તબીબો સેવક બની પોતાની મૂળ હોદ્દો ભૂલી ભક્તો ની સેવા કરી રહ્યા છે જયારે રાજકોટના એક સંઘ માત્ર હવે ભાદરવી પૂનમ જ નહિ પરંતુ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને 365 દિવસ નિઃશુલ્ક સેવાનો લાભ મળે તે માટે અંદાજિત રૂ.10 કરોડ ની જમીન પણ ખરીદી મોટું સેવાકેન્દ્ર બનાવશે બાઈટ -3 યોગેશ ભાઈ (અંબા ધામ અન્નક્ષેત્ર ના મુખ્ય ટ્રસ્ટી)રાજકોટ પરખ અગ્રવાલ ઝી મીડીયા આંબાજી, બનેાસકાંઠા
0
0
Report

राजकोट में बाइक चोरी मामला: क्राइम ब्रांच ने 8 चोर बाइक बरामद, 2 गिरफ्तार

Rajkot, Gujarat:રાજકોટના અલગ-અલઘ વિસ્તારોમાં બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે. કુલ 8 ચોરાઉ બાઇક સાથે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. અલગ-અલગ કંપનીના કુલ 8 વાહનો કબજે થયાં છે. કુલ રૂ.3.95 લાખનો મામલામાલ પોલીસ કબજે કરી તપાસ શરૂ કરી છે. આ આરોપી હસમુખ પ્રસાદભાઈ નિમાવત અને કુલદીપ જેસિંગ સિંધવ પર બાઇક ચોરીના આરોપ લાગ્યા છે. બાઇક ચોરીનો મોડેશ ઓપરેન્ડી બોટાદથી રાજકોટ આવ્યો હતો અને HOTEL બહાર ચાવી દેખી જતી હોય છે તેવી સ્થિતિમાં ચોરી કરવાની યોજના બનાવી હતી. આ બનાવમાં કુલ 8 બાઇક્સ કબજે કરી તપાસ વધી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના કામગીરી અંગે વધુ અહીં પ્રકાશમાં આવ્યું છે. આપણી પોલીસ ટીમે આ પ્રવૃત્તિઓને વરિષ્ઠ બનાવ્યો છે અને વધુ ગુનાઓ ડિટેક્ટ થવાની સંભાવના વ્યક્ત કરી છે.
0
0
Report
Advertisement

सूरत में गणेश विसर्जन के लिए 5800 पुलिसकर्मी, ड्रोन-वीडियो कैमरे से सुरक्षा

Surat, Gujarat:સુરત બ્રેકિંગ ગણેશ વિસર્જન પોલીસ બંદોબસ્ત.... સુરતમાં 25 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન માટે 505 અધિકારી સહિત 5,800 પોલીસ કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત..... 90 હજાર જેટલી નાની-મોટી ગણેશ મૂર્તિઓનું 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારા પર વિસર્જન....... 450 ધાબા પોઈન્ટ અને 400 ડીપ પોઈન્ટ પર પોલીસની ખાસ નજર..... 20 ડ્રોન, 125 વીડિયો કેમેરા અને 150 AI કેમેરાથી વિસર્જન રૂટનું મોનિટરિંગ.... 3,000 CCTV અને 900 બોડીવોર્ન કેમેરાથી સમગ્ર રૂટ પર વોચ.... QRT, DCB અને SOGની ખાસ ટીમો સહિત 326 પેટ્રોલિંગ ગાડી અને 530 પેટ્રોલિંગ બાઇક તૈનात.... વિસર્જન રૂટ પર 10 વોચ ટાવર, 32 આસ્કા લાઇટ, 4 ઘોડેસવાર અને 16 كرેનની વ્યવસ્થા..... ટ્રાફિક નિયમન માટે શહેરના 25 જેટલા રસ્તા બંધ કરી વૈકલ્પિક રૂટ પર ડાયવર્ઝન અપાશે..... મોટા ગણપતિના વાહનોમાં GPS સિસ્ટમ લગાવાશે,..... કુદરતી ઓવારા પર 14 ક્રેન અને 3 બોટની વ્યવસ્થા.... શાંતિ સમિતિ અને મહોલ્લા બેઠકો યોજી સંવેદનશીલ વિસ્તારોમાં રૂટ માર્ચ અને વાહન ચેકિંગ કરાયું......
0
0
Report

नीलपुर गांव के छात्रालय में नाबालिग के साथ यौन उत्पीड़न के आरोप

Sadhara, Gujarat:રાપરના નીલપર ગામની સુશીલ કન્યા છાત્રાલયમાં સગિવારા સાથે જાતીય સતામણીના આક્ષેપથી ચકચાર મચી જવા પામી છે. વિયો : રાપર તાલુકાના નીલપર ગામે આવેલી ગ્રામ સ્વરાજ સંઘ સોન ટેકરી સંચાલિત સુશীল કન્યા છાત્રાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતી 13 વર્ષની સગીરા સાથે જાતીય સતામણી અને શોષણ કરવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ સમગ્ર મામલો શાળામાં પરીક્ષા દરમિયાન સામે આવ્યો હોવાનું જાણવા મળે છે. રક્ષાબંધનના બે દિવસ અગાઉ શાળાના મેદાનમાંથી એક શિક્ષિકાને પ્રેગનન્સી ટેસ્ટ કિટ મળી આવી હતી. ત્યારબાદ શાળાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. આ ફૂટેજમાં કિટ ઇનચાર્જ આચાર્ય વિપુલભાઈ ગોહિલના ખિસ્સામાંથી નીચે પડી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મામલો ધ્યાને આવતા કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. વધુ તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે અને તપાસ ટીમ દ્વારા સુશીલ શિશુ શાળા, નીલપરની રૂબરૂ મુલાકાત લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ સંસ્થા દ્વારા 24 ઓગસ્ટ 2026ના રોજ ઇનચાર્જ આચાર્ય વિપુલભાઈ ગોહિલને શિસ્તભંગના પગલે ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે. મામલો પ્રકાશમાં આવ્યા બાદ આચાર્ય છેલ્લાં કેટલાક દિવસોથી શાળા અને સંસ્થાથી દૂર હોવાની પણ માહિતી છે. હાલમાં આ મામલે પોલિસ બંધારણ નોંધાઈ છે કે નહીં તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને વાલ્યો અને જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. ઘટનાની અસર રૂપે કેટલાક વાલીઓએ પોતાની દીકરીઓના નામ શાળા તથા છાત્રાલયમાંથી કમી કરાવ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. હવે સમગ્ર મામલે શિક્ષણ વિભાગની તપાસમાં શું હકીકત સામે આવે અને પોલીસ કાર્યવાહી ક્યારે થાય છે, તેનો થાંભલો દરેક તરફ છે.
0
0
Report

दिलचस्प धोखाधड़ी: नरोदा पुलिस ने हरकतों से अंतरराष्ट्रीय कॉल सेंटर का पर्दाफाश, 7 गिरफ्तार

Ahmedabad, Gujarat:અમદાવાદના હાંસપુરા માં ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો નરોડા પોલીસેઓ પર્દाफાશ. હંસપુરાના સાહિત્ય આર્કેડમાં ચાલતા ગેરકાયદેસર ઇેન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ. બાતમીના આધારે દુકાન નંબર ૧૧૨ માં દરોડો પાડી ૭ આરોપીઓને પકડ્યા. આ ઝડપાયેલા ગેંગ Amercian નાગરિકોને બનાવતા શિકાર. બેંકના વકીલ બની લોન સેટલમેન્ટના નામે આચરતા હતા ઠગાઈ. છેતરપિંડી ના પૈસા ક્રિપ્ટોકરન્સી મારફતે હવાલો કરી ગુજરાત આવતા હતા. અમેરિકન નાગરિકોના ખાતામાંથીбитકોઈનમાં રકમ ટ્રांसફર કરી આંગડિયાથી મંગાવતા પૈસા. મુખ્ય સ્રોતધાર જીગીષ ઝાલાહર સહીત ૨ યુવતીઓ અને ૫ યુવકોની ધરપકડ. અંદાજિત ૧૦ લાખ અમેરિકનોને મોકલાયા હતા મેસેજ; ૨૦૦ થી વધુ બન્યા છેતરપિંડીના ભોગ. અમેરિકાના ૨૦૦ લોકો સાથે ৩૮ લાખની ઠગાઈનો અંદાજ. નરોડા प्रहरीले ૮ મોબાઇલ, લેપટોપ સહિત કુલ ૨૧ ઇલેક્ટ્રીયોનિક સાધનો જપ્ત કર્યા. ૨.૬૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ ગેંગે આશરે ૩૮ લાખથી વધુની ઠગાઈ આચરી હોવાની શક્યતા. અમેરિકન વકીલ બની ને નાગરિકોને 'લોન સેટલમેન્ટ' ના નામે લલચાવી ખંખેરતા ડોલર.
0
0
Report
Advertisement

अंबाजी मेले में सुरक्षा कड़ा बंदोबस्त, 600+ CCTV, 18 गिरफ्तार

Ambaji, Gujarat:અંબાજી કરોડો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એટલે ભાદરવી પૂનમનો મેળો પ્રતિ વર્ષ ભરાતા ભાદરવી पूનમના મેળામાં આyme યાત્રિકોની સુરક્ષાને લઇ પોલીસે થ્રિલેયરમાં લોહંડી બંદોબસ્ત ગોઠવ્યો છેજોકે મેળા નો આજે ચોથો દિવસ છે હજી સુધી કોઈ મેજર ઘટના કે અન્ય કોઈ બનાવ બનવા પામેલ નથી સમગ્ર મેળા વિસ્તારમાં 600 ઉપરાંત સીસીટીવી કેમેરા ,AI કેમેરા બોડી વોર્ન કેમેરા સમગ્ર મેળાની હલચલ ઉપર નજર રાખી રહ્યા છે અલાયદા ઉભા કરાયેલા પોલીસ કંટ્રોલ રૂમમાં જિલ્લા પોલીસવડા દ્વારા સમયાંતરે સીસીટીવી કંટ્રોલ રૂમની મુલાકાત લેતા જોવા મળ્યા હતા આમ પોલીસ કર્મીઓ સાથે જિલ્લામાં જિલ્લા પોલીસવડા પણ સીસીટીવી ઉપર સતત વોચ રાખી રહ્યા છે એટલુંજનહિ પોલીસની વિવિધ પાંખ ગણાતી SOG,QRT,BDDSએન્ટી ચૈન સ્કેચિંગ ટિમ સાથે સિવિલિયન ડ્રેસમાં પણ પોલીસ કર્મીઓ આ મેળામાં ફરજ બજાવી રહ્યા હતા આ મેળા માં જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો છે જેને ને લઇ મેળો સુખરૂપે પાર પડે તેવી જિલ્લા પોલીસવડા એ આશા વ્યક્ત કરી હતી પરંતુ આ મેળા દરમિયાન 18 લોકો ની ધરપકડ કરવામાં આવી છે, તેમની પાસે થી 15 મોબাইল,10 પાકીટ, તેમજએક સોનાની ચેઇન કબજેવામાં આવી છે જ્યારે ખોવાયેલ બાળકોને તેમના વાલી ને મેળવવા ની પ્રસંશનીય કામગીરી પોલીસ દ્વારા કરવા માં આવી છે બાઈટ-1 પ્રશાંત સુમ્બે (જિલ્લા પોલીસવડા,બનાસકાંઠા) જોકે અને એક બ્લેક ફિલ્મ લગાવેલી અને નંબર વગર ની કියා કાર જિલ્લા પોલીસેવડા ની નજર સામે પસાર થતા ઝડપી પાડી તે પાસ પરમિટ વગર કેવીરીતે માટે મેળા માં પ્રવેશી તેની તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે અને વધુ તપાસ开始 કરવામાં આવી છે
0
0
Report

वलसाड-सूरत MEMU लोकल ट्रेन फिर से शुरू, लाखों यात्रियों को सुविधा

Navsari, Gujarat:નવસારીના નોકરિયાતો માટે મોટા સમાચાર કોરોના કાળથી બંધ થયેલી વલસાડ સુરત મેમુ લોકલ ટ્રેનને મળી લીલી ઝંડી કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળે રેલવે મંત્રીને કરી હતી રજૂઆત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વલસાડ સુરત મેમુ ટ્રેનને શરૂ કરવા માટેની આપી મંજૂરી રેલવે વિભાગ દ્વારા જરૂરી વહીવટી અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વલસાડ સુરત મેમુ લોકલ ટ્રેન શરૂ કરવામાં આવશે વલસાડ સુરત મેમુ ટ્રેન શરૂ થતા વલસાડ અને નવસારી જિલ્લાના લાખો નોકરિયાતો સહિતના મુસાફરોને આવન જાવનમાં થશે સુવિધા
0
0
Report

पाटन के चोर गैंग का पर्दाफाश: 27 चोरी के मामले सुलझे, 10 गिरफ्तार

Patan, Gujarat:પાટણમાં ખેતરોની બોરની ઓરડીઓને નિશાન બનાવતી ચોર ગેંગનો LCB પોલીસેએ પર્દાફાશ કર્યો છે. પાટણ જિલ્લા સહિત ગાંધીનગર પંથકમાં ઇલેક્ટિક મોટર અને કોપર વાયર ચોરીના કુલ 27 ગુનાઓનો ભેદ ઉકેલાયું છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસોએ 10 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના પાસેથી રૂ. 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ LCB પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વાહનોની તપાસ કરતા થોડા શંકાસ્પદ રીક્ષાઓ મળી આવવાને કારણે કેબલ વાયર તથા કોપરનો જથ્થો મળી આવ્યો હતો. રીક્ષા ચાલકોની પૂછપરછથી કેબલ ચોરીના પરદા ફાસ થયા હતા અને ચોરીના અન્ય ગુનાઓના ભેદો પણ ઉકેલાયા હતા. આ કાર્યવાહી દરમિયાન પાટણ જિલ્લામાં મહેસાણા અને ગાંધીનગર પંથકમાં ચોરીના કુલ 27 ગુનાઓના ભેદ ઉકેલાયા છે. આ કેસમાં ગેંગના 10 આરોપીઓની ધરપકડ થઈ છે. આરોપીઓ પાસેથી ચોરી થયેલા ઇલેક્ટ્રિક મોટરો, કોપર વાયર, ત્રણ SNG/સી એન જી રીક્ષા, મોબાઇલ અને વાયર કાપવાના સાધનો સહિત કુલ રૂ. 5.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આવ્યો છે. રણુંજ, ચાણસ્મા, બાલીસણા અને માણસા પોલીસ મથકની હદમાં બનેલા ચોરીના ગુનાઓના ભેદો પણ ઉકેલાયા છે. હાલ પોલીસે ગેંગમાં વધુ શખસોના સંડોવાણે અંગે તપાસ ચાલુ રાખી છે. આગામી સમયમાં ચોરીના વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે તેવી શક્યતા છે. ૦૧) મહેશજી જયંતીજી ઠાકોર રહે-સેઢાલ તા. ચાણસ્મા જી. પાટણ ૦૨) રવિજી બળવંતજી ઠાકોર રહે-સેઢાલ તા.ચાણસ્મા જી. પાટણ ૦૩) વિષ્ણુ નગીનભાઈ દંતાણી રહે-દાદાગરમ તા.સાણંદ જી. આયર હોઈ જેનેbsd ૦૪) મુકેશ મંગાભાઈ દેવીપુજક રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૦૫) મહેન્દ્રભાઈ બચુભાઈ પટણી રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૦૬) લાલાજી પોપટજી ઠાકોર રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૦૭) નરસિંહભાઈ મગનભાઈ રાવળ રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૦૮) કિશનજી નારણજી ઠાકોર રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૦૯) સંજયભાઈ રમેશભાઈ દેવીપુજક રહે-સેઠાલ તા.ચાણસ્મા જી.પાટણ ૧૦) ગોપાળ ઉર્ફે અલ્પેશ ધર્મેશભાઈ રહે-પદુસણ અંબાજીપુરા મહેસાણા મૂળ રહે-અડીયા તા. જી. મહેસાણા. બાઈટમુદામાલ: (૧) કેબલ વાયર કુલ 172 મીટર તથા કોપર વજન 51.5 કિ.ગ્રા જેની કિંમৎ રૂ. 1,87,80,000, (૨) સી એન જી રીક્ષા રૂ. 3,00,000, (૩) ઇલેક્ટ્રિક મોટર રૂ. 5,000, (૪) કબ્ટર નંગ રૂ. 200, (૫) લોહુડા કનસ નંગ રૂ. 200, (૬) મોબાઇલ નંગ રૂ. 30,500. કુલ મુદ્દામાલ રૂ. 5,23,70૦. મોડી તારીખમાં આ કેસના વધુ ડેવેલપમેન્ટની શક્યતા.
0
0
Report
Advertisement

ज्ञानयज्ञ स्कूल के रास्ते पर गंदा पानी, बच्चों के लिए तत्काल पानी निकासी की मांग

Vadodara, Gujarat:જ્ઞાનયજ્ઞ સ્કૂલ પાસે ગટરનાં ગંદા પાણીનો ભરાવો વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી જ્ઞાનયજ્ઞ સ્કૂલના વિદ્યાર્થીઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. સ્કૂલના માર્ગ પર લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી ભરાયેલું હોવાને કારણે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને ભારે હાલાકીનો સામના કરવો પડી રહ્યો છે. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો નિકાલ નહીં આવ્યો હોવાનો localsના આક્ષેપ છે. અટલાદરાની જ્ઞાનયજ્ઞ સ્કૂલ તરફ જવાના માર્ગ પર ગટરનું ગંદુ પાણી ભરાતા વિદ્યાર્થીઓ માટે અવરજવર મુશ્કેલ બની છે. શાળાએ જતા નાના બાળકોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. જેના કારણે વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. ગટરનું પાણી રસ્તા પર ભરાઈ રહેતા દુર્ગંધ સાથે મચ્છરજન્ય બીમારીઓનો ભય પણ સતાવી રહ્યો છે. ગંદા પાણીમાંથી પસાર થતા બાળકોના આરોગ્ય સામે જોખમ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. સ્થકો અને વાલીઓ દ્વારા સંબંધિત તંત્રને અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને આસપાસના રહેવાસીઓમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે રસ્તા પર ભરાયેલું ગટરનું પાણી તાત્કાળ દૂર કરવામાં આવે અને ડ્રેનેજની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે. ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરાય તેવી માંગ ઊઠી છે. જ્ઞાનયજ્ઞ સ્કૂલના માર્ગ પર ગટરના ગંદા પાણીની સમસ્યાને લઈને વાલીઓ અને સ્થાનિકોમાં રોષ છે. હવે જોવાનું છે કે વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે અને ગટરનું પાણી દૂર કરી રસ્તો ક્યારે રાહત આપે છે. જયંતિ સોલંકી ઝી 24 કલાક વડોદરા.
0
0
Report

वापी की करिना कौलेते ने इस्तांबुल ग्रेप्लिंग चैंपियनशिप में 54 किग्रा में ब्रॉन्ज जीता

Vapi, Gujarat:વાપી જિલ્લાના વાપીમાંથી પ્રતિભાશાળી દીકરી કરીના કૌલતે ઈસ્તાંબુલમાં યોજાઈ ગઈ આંતરરાષ્ટ્રીય ગ્રેપ્લિંગ ચેમ્પિયનશિપમાં 54 કિલોગ્રામ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતનું તિરંગો લહેરાવ્યો. નાના શહેરમાંથી આવતી અને સામાન્ય કુટુંબમાંથી આવી હતી તેવી આ શરૂઆતની સફળતા કારણે કરીના કૌલતા પોતાના પરિવાર અને વાપી સહિત સમગ્ર દેશનું નામ રોશન કરી છે. કરિના Almond નાની ઉંમરમાં આ ગેમમાં આંતરરાષ્ટ્રીય વિક્રમના અંબાટ સુધી પહોંચી હતી. 2025માં થાઈલેન્ડમાં યોજાયેલી Asian & Oceania Grappling Championshipથી ભારતનું પ્રતિનિધત્વ કરવાનું પ્રથમ તબક્કો પૂર્યો હતો. ત્યારબાદ તેને ઇસ્તાંબુલની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મળી રહ્યો છે. આ સફળતા વડે વાપી પંથકમાં ખુશીનો માહોલ છે. કુલ 17 ભારતીય ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહ્યા હતા, જેમાં પાંચ ગુજરાતી દીકરીઓ અને ત્યાંમાંથી ચાર જરૂરી મેડલ જીતી રોકાયેલા દેશને ગૌરવانة કર્ય.Authored by Nilesh Joshi, J Media, Vasai.
0
0
Report

NSUI ने गुजरात विश्वविद्यालय के पूर्व VC नीरजा गुप्ता के घोटाले पर विरोध प्रदर्शन किया

Ahmedabad, Gujarat:ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ vc નીરજા ગુપ્તાના વિવાદ મામલો નીરજા ગુપ્તા કૌભાંક સામે NSUI નો વિરોધ પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણના નામે ચાલતા ભ્રષ્ટાચાર સામે વિરોધ પૂર્વ vc નીરજા ગુપ્તા સાથે સંકળાયેલ વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થતા વિરોધ યુનિવર્સિટી ફંડનો દુરુપયોગ અને નિયમો નેવે મૂકીને કરાયેલા કથિત ભ્રષ્ટાચાર સામે NSUIનો વિરોધ વિવિધ પ્રોજેકટ હેઠળ કૌભાંડ આચરાયા હોવાના આક્ષેપ Nsui કાર્યકરોએ suत्रોચાર કરી વિરોધ નોંધાવ્યો રજીસ્ટર પિયુષ પટેલ સામે પણ નોંધાવ્યો વિરોધ Nsuiએ વિવિધ मुद्दે sāવાલો ઉઠાવી જવાબ માંગ્યા નીરજા ગુપ્તાનું 200 કરોડનું કૌભાંડ હોવાના nsui ના આક્ષેપ પગાર સિવાય પૂર્વ vc 24 લાખ ઉપર અને રજીસ્ટર 3 લાખ ઉપર જમા થયા તે પરત આપવાની માંગ રજીસ્ટર હાજર ન રહેતા nsui એ નોધાવ્યો ઉગ્ર વિરોધ જ્યાં સુધી રકમ પરત જમા નહિ થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચારી આ સાથે જ આવતી કાલે યુનિવર્સીટી બંધની પણ nsui એ ઉપાય જાહેરાત
0
0
Report
Advertisement
Advertisement
Back to top