Back
ખેડબ્રહ્મા નાના અંબાજીમાં પાચ દિવસમાં 4.70 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
Himatnagar, Gujarat
ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના મેનેજર દિલીપસિંહ કુંપાવતે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,ભાદરવી પુનમ મેળામાં 12 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધીના પાચ દિવસ દરમિયાન ખેડબ્રહ્મામાં 4,70,000 ભક્તોએ દર્શન કર્યા છે.જયારે મંદિરના શિખર પર ભક્તોએ અને સંઘોએ માનતા 4450 ધજાઓ અર્પણ આકરી છે.જેમાં 25 થી વધુ 52 ગજની ધજાઓ છે.તો સંઘોના નાના મોટા માતાજીના 140 રથ આવ્યા છે.અને 1,60,000 પ્રસાદીના પેકેટ વિતરણ થયા છે.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Surat, Gujarat:
અપ્રુવલ:વિશાલ ભાઈ.
PACAKGE
FEED_LIVE_U
FOLDER_SRT_RATION_FRAUD
એંકર:
સુરતના પાંડેસરા શિવ નગરમાં સરકારી અનાજની દુકાનનો પરવાનેદાર દુકાન ભાડે આપી બે મહિના પૂર્વે કેનેડા ઉપડી ગયો છે.સરકારી દુકાનનો પરવાનેદાર દુકાનનો હવાલો તોલાટને સોંપી દીધો હતો.જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં બહાર આવ્યું છે.પરવાનેદારની ગેરહાજરીમાં સરકારી અનાજના જથ્થાનું વિતરણ કરવામાં આવતું હતું.વિતરણ કરવા માટે પરવાનેદારના જમણા અંગૂઠાની ડુપ્લિકેટ છાય બનાવવામાં આવી હતી.આ સાથે જઈ તુવેરદાળના જથ્થાની ઉઘટતપાસમાં લપઘટ સામે આવી હતી.કુપ્લિકેટ અંગુઠલની છાપ સહિતની ગેરરીતિ સામે આવી હતી.ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.
વીઓ:1 સુરત શહેરના ઉધનામાં યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનો પાંડેસરાની શિવનગર સોસાયટીમાં રહેતા અલ્પેશકુમાર મનહરભાઈ સોનીના નામે છે. હવે પુરવઠા અધિકારીને મળેલી ફરિયાદને આધારે યુ-૫૧ નંબરની દુકાનમાં ગત ૨૩મી જૂનના રોજ તપાસ કરી હતી. આ દરમિયાન દુકાનમાં સુનિલ શ્યામલાલ સુયલ અને ઘનશ્યામ તુલીરામ બોરીવાલ દુકાનનું સંચાલન કરી રહ્યા હતા. તેઓને પૂછવામાં આવતા સુનિલે પોતે તોલાટ હોવાનું કબૂલ્યું હતું. જ્યારે ઘનશ્યામ હેલ્પર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. પરવાનેદાર સંદર્ભે પૂછતાછ કરાતા તે બીમાર હોવાથી ઘરે હોવાનું જણાવ્યું હતું. પુરવઠા અધિકારીને શંકા જતાં તેમણે પરવાનેદારના ઘરે તપાસ કરાવતા તે બે મહિને પહેલા કેનેડા ઉપડી ગયા હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
વીઓ:2 હવે પરવાનેદાર કેનેડા ગયો તો પછી કૂપનનું સોફ્ટવેર કોની મદદથી ઓપરેટ કરો છે તે અંગે પૂછતા તોલાટ તરીકે કામ કરતા સુનિલે કહ્યું હતું કે, પરવાનેદારના જમણા હાથના અંગૂઠાની ડુપ્લિકેટ છાપ બનાવી છે. આ છાપને આધારે સોફ્ટવેર ઓપરેટ કરાઈ રહ્યું છે. દુકાનદારને ફાળવેલા જથ્થાની ઊલટતપાસ કરતા જથ્થામાં વધઘટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ વીતેલા બે મહિનામાં ઈશ્યૂ કરેલો જથ્થો ખરેખર કાર્ડધારકોને આપ્યો કે બારોબાર વગે કરી દેવાયો તેની ચકાસણી કરવા માટે ઉધના મામલતદારે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
વીઓ:3 યુ-૫૧ નંબરની દુકાનનો પરવાનેદાર વીતેલા બે મહિનાથી ઘર બંધ કરીને કેનેડા ઉપડી ગયો હોવાનું પડોશીઓએ જણાવ્યું હતું. દરમિયાન વીતેલા બે મહિનામાં યુ-૫૧ નંબરની દુકાનમાં રેશનકાર્ડ ધારકોને આપવામાં આવેલા ઘઉં, ચોખા, ખાંડ, તુવેરદાળ અને ચણાની જથ્થાની કુલ કિંમત ૬,૨૯,૨૫૦ રૂપિયા થાય છે. ત્યારે આ જથ્થો ખરેખર રેશનકાર્ડ ધારકોને આપવામાં આવ્યો છે કે પછી બારોબાર વગે કરી દેવાયો તેની ઊલટતપાસ કરાશે. આ ઉપરાંત દુકાનદારને કમિશન પેટે માસિક ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. ત્યારે બે મહિનાનું ૪૦,૦૦૦ રૂપિયા કમિશનર ચૂકવાયું છે. દરમિયાન પરવાનેદારે સરકાર સાથે ૭.૨૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું પ્રાથમિક તારણ છે. હાલ તો ઉધના મામલતદાર દ્વારા આ દુકાનને સીલ મારી પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બાઈટ:એ આર નાયક (સુરત શહેર ઉધના મામલતદાર)
WKT: પ્રશાંત ઢીવરે (દુકાન બતાવતા)
વીઓ:4 સુરત શહેરના ઉધના વિસ્તારમાં યુ-૫૧ નંબરની દુકાન ભાડે આપી પરવાનેદાર કેનેડા ગયો હોવાની ફરિયાદ થતાં પુરવઠા અધિકારીએ તપાસ કરી હતી. જોકે, સુરત જિલ્લાના પુરવઠા અધિકારી સુરત શહેરની વ્યાજબી ભાવના દુકાનદારને ત્યાં આકસ્મિત તપાસ કરે તો ૩૦ ટકા દુકાન પરવાનેદારે ભાડેપટ્ટે આપી દીધી છે.પરવાનેદારને બદલે ત્રાહિત વ્યક્તિ જ દુકાનનું સંચાલન કરતા મળી આવશે.ઉધના, પાંડેસરા, સચિન, લિંબાયત, પુણા, વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારમાં મોટાભાગની દુકાનો વર્ષોથી ભાડાપટ્ટે ધમધમી રહી છે.અનાજ વિતરણના કાળા કારોબારમાં ચોક્કસ સમાજનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.
પ્રશાંત ઢીવરે -સુરત
PCAKAGE
0
Share
Report
Dwarka, Gujarat:
* *Devbhumi Dwarka*
*Karmur Govind Ahir Jam-Khambhaliya*
*Mo.9714610000*
દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ
ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ..
ખંભાળિયા તાલુકાના ભાળથર , ઠાકર શેરડી, કેશોદ, વીંજલપર, સહિતના ગામડાઓમાં વરસાદ..
ખંભાળિયા શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ..
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ
0
Share
Report
Sadhara, Gujarat:
લોકેશન - ભુજ
રિપોર્ટર - રાજેન્દ્ર ઠક્કર
ફોર્મેટ - પેકેજ સ્ટોરી
એપ્રુડ વિશાલભાઈ ગઢવી
https://sendgb.com/H3z81uftkTR
shada shru ni mang
એન્કર :-
રાજ્ય સરકાર એક તરફ શિક્ષણને લઈને મોટી મોટી વાતો કરે છે બીજી બાજુ સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી છે...ભુજ નજીક આવેલ
આંબેડકરનગરની પ્રાથમિક શાળાના ભારતનગર પેટા વર્ગમાં કોઈ સુવિધા નથી... વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે....
મદ્રેસા ના પતરાવાળા રૂમમાં કરે છે અભ્યાસ
વિઓ :-01
સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજી તાયફા કરી રહી છે.. તેવામાં સરહદી કચ્છ જિલ્લામાં શિક્ષક અને ઓરડાની ઘટ સતાવી રહી છે...આંબેડકરનગર પ્રાથમિક શાળાના પેટા વર્ગ તરીકે ભારત નગર શાળા કાર્યરત છે...ભારતનગરને સ્વતંત્ર શાળાનો દરજ્જો આપવા માટે અનેકવાર રજુઆત કરી છે...તેમ છતાં સ્વતંત્ર શાળાનો દરજ્જો નહીં મળતા વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં વિધાર્થી અભ્યાસ કરી રહ્યા છે..
મુખ્ય શાળામાં માત્ર 50 વિધાર્થી અભ્યાસ કરે છે જ્યારે પેટા શાળામાં 150 વિધાર્થી અભ્યાસ કરે છે..પેટા શાળામાં ઓરડાની કોઈ સુવિધા નથી ...ગામના જર્જરિત કોમ્યુનિટી હોલમાં બેસીને બાળકો અભ્યાસ કરવા મજબુર બન્યા છે... ભારતનગરના 150 વિધાર્થીઓના શાળા માંથી નામ કમી કરાવાની માંગ સાથે શાળામાં પહોંચ્યા હતા...જેને લઈને ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળામાં દોડી ગયા હતા... ગ્રામજનોની રજુઆત સાંભળી સ્વતંત્ર શાળા માટે ફરીવાર સરકારને દરખાસ્ત મોકલવામાં આવશે તેવી ખાતરી આપી છે....હાલ શિક્ષણ વિભાગની ખાતરી બાદ મામલો થાળે પડ્યો છે... જોકે આગામી દિવસનો ભારતનગરને અલગ શાળાની માન્યતા નહીં આપવામાં આવેતો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે..
બાઈટ :-01સિકંદર સુમરા
- સ્થાનિક આગેવાન
બાઈટ :-02 વાલજી આહીર
- સરપંચ
બાઈટ :- 03 નિલેશ ગોર
- ભુજ તાલુકા શિક્ષણ અધિકારી
તુ આગે શાળાની વિદ્યાર્થીનીએ શાળામાં પાણી બેસવાની સગવડ તેમજ વોશ માટેની પણ જગ્યા રવાની વાત કરી હતી જે એક શરમજનક બીના છે.
બાઈટ : વિદ્યાર્થીની બે
0
Share
Report
Sadhara, Gujarat:
કચ્છ :
ભુજ ખાતે રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો ટોસ ઉછાળી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતમાં ખીલેલું સ્પોર્ટસ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરીણામ : મુખ્યમંત્રી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવા દાયિત્વના ૧૧ વર્ષમાં દેશનાં સ્પોર્ટ્સ કલ્ચરમાં ખૂબ મોટો બદલાવ લાવ્યો : મુખ્યમંત્રી
૫૪મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં ૩૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના ૫૪૦ મહિલા ખેલાડી પોતાનું હીર ઝળકાવશે
કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે ૩ જુલાઇ સુધી આયોજિત સ્પર્ધામાં અર્ધલશ્કરી દળોના ચુનંદા મહિલા ખેલાડીઓ પણ પોતાનું કૌવત દર્શાવશે
ઓલિમ્પિક્સ ૨૦૩૬ના રન-અપના ભાગરૂપે ગુજરાત પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ હોવાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી
સાઉન્ડ બાઈટ : ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી
બાઈટ : ખેલાડી
બાઈટ : સંયોજક
બાઈટ : નેશનલ સ્પોર્ટ પ્રેસિડેન્ટ
બાઈટ : પ્રમુખ, લેવા પટેલ વરસાણી સ્કૂલ ન યજમાન પદે
0
Share
Report
Sadhara, Gujarat:
Rajendra Thacker Kutch
Approved Hamimbhai
PKG story
location:kuran 110km
એંકર:
*રાજ્યના પ્રથમ સરહદી ગામ કુરનમાં નાના ભૂલકાઓની આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ*
*કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા દરેક દીકરીઓને ભણાવવા વાલીઓને મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો*
*કચ્છના કુરન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો; બાળકો સાથે વ્હાલભેર કરી ગોષ્ઠી*
*નવનિર્મિત કુરન પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોકાર્પણ*
* *શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી મુખ્યમંત્રીશ્રીએ જરૂરી સૂચનો કર્યા; શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને કામગીરીની સમીક્ષા કરી*
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અન્વયે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ સરહદી ગામ એવા કચ્છના કુરનમાં નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પાપા પગલી કરાવી હરખભેર પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કુરન ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાના અત્યાધુનિક ભવનનું લોકાર્પણ કરી વર્ગખંડમાં બાળકો સાથે ગોષ્ઠી કરી હતી અને શાળા પરિસરની મુલાકાત લીધી હતી.
કચ્છની સરહદે આવેલા કુરન ખાતેથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળામાં શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક યોજી શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠકને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બાળકો ભણી અને આગળ વધે તે જોવાની જવાબદારી શિક્ષકોની સાથે વાલીની પણ છે. કન્યા કેળવણી મહોત્સવને સાર્થક બનાવવા આપણી દીકરીઓ ભણી આગળ વધે તે માટે દરેક વાલી તેમની દીકરીઓને અવશ્ય ભણાવવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં કુરન ગામમાં ભણી ગણીને કેટલા લોકો ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, આર્મી વગેરેમાં નોકરીમાં જોડાયા છે તેની પૃચ્છા કરી હતી. બાળકોની સાથે કાલીધેલી ભાષામાં ગોષ્ઠી કરતા તેમણે શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું અને બાળકો પાસે ઘડિયા પણ બોલાવ્યા હતા.
બાઈટો:
: પ્રવીણભારથી ગુસાંઈ
સરપંચ કુરન ગ્રામ પંચાયત
: જાલુભા સોઢા
પૂર્વ સરપંચ ગામ, અગ્રણી
: હિતેશ સોલંકી
એસસાર કોર્ડીનેટર એનજીઓ
: નિતીન મહેશ્વરી
શિક્ષક કુરન શાળા
: દર્શન ફ્ફ્લ વિધાર્થી
શિલ્પા રાણાજી સોઢા વિદ્યાર્થીની
સી એમ ના મુદા wtsp પર
0
Share
Report
Surat, Gujarat:
સ્ટ્રીગર :- સંદીપ વસાવા
લોકેશન : સુરત (સુરત )
સ્લગ :-2806ZK_SRT_SUMUL_VIVAD_2
ફીડ :- સ્થળ વીડિયો, બાઈટ, FTP ફોલ્ડર માં ઉતાર્યા છે. સ્ક્રિપ્ટ 2C ફોલ્ડર માં ઉતારી છે.
એન્કર...
સુરત સુમુલ ડેરી ના ઉપ પ્રમુખ રાજુ પાઠક વિરુદ્ધ આખરે પ્રમુખ માનસિંગ પટેલે શરૂ કરી કાર્યવાહી. રાજુ પાઠક ની તાનાશાહી સામે સચિવ એ રિપોર્ટ કરતા ફરી સહકારી અને રાજકીય વાતાવરણ ગરમાયુ છે. તો બીજી તરફ સુમુલ ડેરી ના સનલગ્ન ડેરું નો ગેરવહીવતનો વીડિયો પણ સામે આવ્યો છે.
વિઓ...
સુરત અને તાપી જિલ્લા ના દૂધ ઉત્પાદકો ની જીવ દોરી ગણાતી સુમુલ ડેરી ફરી વિવાડે ચડી છે. જેમાં સુમુલ ના પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક વચ્ચે વિવાદ ચરમસીમાએ પોહચ્યો છે. વિવાદ એ છે કે સુમુલ ડેરી માં 300 જેટલી જગ્યા એ ભરતી પ્રક્રિયા કરવામાં આવનાર હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો. બોર્ડ ની મંજૂરી લીધા બાદ આ ભરતી પ્રક્રિયા માટે જાહેરાત પણ બહાર પાડવામાં આવી હતી. જેનો ઉપ પ્રમુખ રાજુ પાઠકે વિરોધ કર્યો હતો.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ (ચેરમેન સુમુલ ડેરી સુરત)
વિઓ...
ભરતી પ્રક્રિયા ની પરીક્ષા બાદ નિમણૂક કરવામાં આવનાર હતી. જોકે આ પ્રક્રિયા રાજુ પાઠકે અટકાવી દેતા વિવાદ ઉભો થયો હતો. જે અંગે માનસિંગ પટેલ દ્વારા સચિવ ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં રાજુ પાઠક ની તાનાસાહિ જણાવી છે.જવાબદાર વિભાગ ના સચિવ સંદીપ કુમારે સમગ્ર મામલે જિલ્લા રજીસ્તાર પાસે રિપોર્ટ મંગાવ્યો હતો. બીજી ઘટના એ બની કે સુરત તાપી જિલ્લા માં કેટલીક દૂધ મંડળીઓ દૂધ બહાર થી લાવી કોલ્ડ સ્ટોરેજ માં સંગ્રહ કરી એ દૂધ મંડળી માં ભરતા હતા. આવી મંડળીઓ ને સુમુલ ના એમ ડી દ્વારા 3 કરોડ નો દંડ ફટકાર્યો હતો. જે દંડ રાજુ પાઠકે માફ કરવા એમ ડી ઉપર દબાણ કરી મારવા હાથ ઉગામ્યો હતો. જ્યારે પણ સુમુલ ચૂંટણી આવે એટલે રાજુ પાઠક અને માનસિંગ પટેલ જૂથ વચ્ચે વિવાદ સર્જાય છે. ત્યારે આ વખતે ભાજપ મોવડી મંડળ પણ બંને આગેવાનો ને કડક પાઠ ભણાવી યોગ્ય દાખલો બેસાડે તે જરૂરી થઈ પડયું છે.
બાઈટ :- માનસિંગ ભાઈ પટેલ... ચેરમેન સુમુલ ડેરી સુરત..
વિઓ...
તો બીજી તરફ સમુલ ડેરી સાથે સીધી રીતે વહીવટી રીતે સંકળાયેલ ઓલપાડ તાલુકાના પિંજરત ગામનો વિડિઓ વાઇરલ થયો હતો. પિંજરત સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ઉતાર્યો હતો વિડિઓ. ખાનગી ડેરી ને ગામના સભાસદો દૂધ આપી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે જેને પગલે ખાનગી ડેરી ના માલિક દ્વારા આ દૂધ સુમુલ ડેરી ના સમલગ્ન બંધ થવાના આરે મંડળી ઓને પહોંચાડવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. ડેરી બંધ થવાના આરે મંડળી ઓ ને જીવંત રાખવાનું સમગ્ર કાવતરું હોવાનું જણાવી રહ્યા છે. મંડળી જીવંત રહેશે તો સુમુલના લાભો મળતા રહેશે તેમજ મંડળી જીવંત રહેશે તો વોટ આપવાનો અધિકાર જીવંત રાખવાનો પ્રયાશ કરાયો, સમગ્ર કાવતરા પાછળ મોટા માથા ની સંડોવણી હોવાનું પરંતુ નામ લેવાનો ઇન્કાર કાંતિ પટેલ કર્યો હતો. અગાઉ પણ મહારાષ્ટ્ર થી સુમુલ ડેરી માં દૂધ આવતું હોવાની રાવ ઉઠી હતી પરંતુ કોઈ પગલાં લેવાયસ ન હતા.
બાઈટ :- કાંતિ પટેલ (પ્રમુખ :- પિંજરત ડેરી)
0
Share
Report
Jammu, :
3 जूलाई को शुरू होने वाली श्री अमरनाथ यात्रा को लेकर जम्मू में सुरक्षा व्यवस्था को कड़ा कर दिया गया है !
जम्मू में भगवती नगर स्थित यात्री निवास में आम लोगों के जाने पर प्रतिबंध लगा दिया गया है !
वही यात्री निवास में सिर्फ उन्हीं लोगों को जाने दिया जा रहा है जिनकी अंदर ड्यूटी है !
वही सीसीटीवी से भी नजर रखी जा रही है और सीआरपीएफ और जम्मू-कश्मीर पुलिस के जवान पूरी तरह से मुस्तैद हैं
अटैच वाक थरू
अटैच विजुअल
0
Share
Report
Rajula, Gujarat:
યોગેશ કાનાબાર
રાજુલા
રાજુલા માં ટાટા મોટર્સ દ્વારા વધુ એક સુવિધા
રાજુલા શહેરમાં કોહિનૂર મોટર્સ ની શુભ શરૂવાત ...
રાજુલા શહેરમાં આવેલ હિંડોરણા ચોકડી પર ટાટા મોટર્સ વર્કશોપ શરૂ કરવામાં આવ્યો જે કોહિનૂર મોટર્સના નામથી હિંડોરણા ચોકડી ઉપર અધતન વર્કશોપ પરમ પૂજ્ય મહંત બાબુભાઈ બાપુ ( રૂખડ ભગતની વાવડી )ના તેમજ સાધુ સંતો તેમજ આવેલ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વર્કશોપ ને ખુલ્લો મુકવામાં આવ્યો રાજુલા તાલુકામાં અલ્ટ્રાટેક તેમજ પીપાવાવ પોર્ટ. સિન્ટેક્સ જેવી વિવિધ મહાકાય કંપનીઓ આવેલી હોય ત્યારે રાજુલા શહેરમાં ટાટા મોટર દ્વારા લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને વધુ એક સુવિધા આ વિસ્તાર માં કોહિનૂર ગ્રુપ દિલુભાઈ વરુ દ્વારા આ કોહિનૂર મોટર્સ ખુલ્લું મુકવામાં આવ્યું
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ :- દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામ નજીક કાનબેટડી ટાપુ પર પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલા ત્રણ લોકોને, જેમાં બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમને કલ્યાણપુર પોલીસે સફળતાપૂર્વક બચાવી લીધા છે. કાનબેટડી ટાપુ તરફ જતા માર્ગ પર અચાનક પાણીનું સ્તર અને પ્રવાહ વધી જતાં આ યુવકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ કલ્યાણપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સત્વરે બોટની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી અને ફસાયેલા ત્રણેય લોકોને સુરક્ષિત રીતે બચાવીને આશાપુરા લેન્ડિંગ પોઈન્ટ પર લાવવામાં આવ્યા હતા. કલ્યાણપુર પોલીસની આ સમયસર અને પ્રશંસનીય કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને ત્રણેય લોકોનો જીવ બચી ગયો હતો.
0
Share
Report
Dwarka, Gujarat:
વીઓ 01:- દ્વારકામાં લારી-ગલ્લાવાળાનો વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ યથાવત. સ્થાનિક વહીવટીતંત્ર સામે રોષ વ્યક્ત કરવા માટે, પ્રદર્શનકારીઓ ઉપવાસ પર ઉતર્યા છે અને વિરોધની અનોખી રીતો અપનાવી રહ્યા છે. જેમાં આજે મુખ્ય રસ્તા પર શ્રદ્ધાળુઓ અને સામાન્ય જનતાને મફત નાસ્તો કરાવવાનો પણ સમાવેશ થાય છે.
વીઓ 02 :- પાલ આંબલિયા પણ આ પહેલમાં જોડાયા હતા, જે વેપારીઓમાં રોષની માત્રા દર્શાવે છે. ચાલુ ઉપવાસનો ઉદ્દેશ્ય સ્થાનિક નગરપાલિકા પ્રત્યે વેપારીઓની નારાજગીને ઉજાગર કરવાનો છે. જેમાં પ્રદર્શનકારીઓએ "દારૂ વેચવાની છૂટ, પરંતુ છાશ વેચવાની મનાઈ" જેવા ધારદાર સૂત્રોવાળા વિવિધ બેનરો પ્રદર્શિત કર્યા હતા.
બાઈટ :- પાલ આંબલિયા,પ્રમુખ જિલ્લા કોંગ્રેસ,દ્વારકા
વીઓ 03 :- વરસાદ છતાં લારી-ગલ્લાવાળા તેમના વિરોધમાં મક્કમ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સત્તાવાળાઓ દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. નગરપાલિકા તરફથી પ્રતિભાવની રાહ જોવાઈ રહી હોવાથી સ્થિતિ તંગ બની રહી છે.
બાઈટ :- રિધ્ધિ બેન જેઠવા, લારી સંચાલક
0
Share
Report