Back
Sabarkantha383430blurImage

ઇડરમાં દુકાનમાંથી પાચ ફૂટનો અજગર નીકળ્યાનો વીડિઓ શોશ્યલ મીડિયામાં વાઈરલ થયો

Shailesh Chauhan
Sept 13, 2024 16:27:00
Idar, Gujarat
સાબરકાંઠા જીલ્લામાં પ્રાણીઓ અને પક્ષીઓના દેખાયાના વિડીઓ છેલ્લા કેટલા સમયથી વાઈરલ થઇ રહ્યા છે.ત્યારે વધુ એક વીડિઓ શોશ્યલ મીડિયામાં દુકાનમાંથી અજગર નીકળ્યો હોવાનો વાઈરલ થયો છે. ઇડરમાં ભિલોડા તરફ જવાના માર્ગ પર આવેલ બારેલા તળાવ પાસે એક ઓટો સ્પેર પાર્ટની દુકાનમાંથી સ્પેર પાર્ટ્સના ખોખાઓ વચ્ચે અજગર જોવા મળ્યો હતો.જેને લઈને વેપારી ગભરાઈ ગયો હતો તો સ્થાનિક જીવદયા પ્રેમીએ અજગરને પકડી લીધો હતો ત્યારબાદ સુરક્ષિત જંગલ વિસ્તારમાં અજગર છોડી મુકવામાં આવ્યો હતો.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com