Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં ફરજ સાથે બે ફરજ બજાવતી મહિલા

Sept 19, 2024 06:27:29
Himatnagar, Gujarat
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં આજે એક શોભાયાત્રામાં ફરજ પરની મહિલા બે ફરજ બજાવતી જોવા મળી હતી. હિંમતનગરમાં આજે પર્યુષણ પર્વે જૈનોની શોભાયાત્રા નીકળી હતી જેમાં GRD માં ફરજ બજાવતી મહિલા શીતલ મકવાણા તે પોતાની બંદોબસ્તની ફરજ બજાવતી જોવા મળી હતી સાથે એક માતાની ફરજ બજાવતી જોવા મળી હતી.આમ એક સાથે બે ફરજ બજાવતી જોવા મળી હતી.બંદોબસ્તમાં દીકરાને સાથે રાખીને ફરજ બજાવતી જોવા મળી હતી.સલામ છે એક સાથે બે ફરજ બજાવતી મહિલા.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
URUday Ranjan
Nov 24, 2025 05:37:02
Ahmedabad, Gujarat:આઅમદાવાદ ના વટવા વિસ્તાર માં પ્રેમપ્રકરણ માં હત્યા નો બનાવ સામે આવ્યો છે ...પ્રેમિકા ના ભાઈ ની પ્રેમીએ છરી ના ઘા મારી હત્યા કરી .. વીઓ -1 અમદાવાદ માં પ્રેમપ્રકરણ ના ઝઘડા માં પ્રેમિકા ના ભાઈ ની હત્યા નો બનાવ બન્યો છે..શહેર ના વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન માં હત્યા નો બનાવ બનતા ચાંચકાર મચી છે..વટવા ત્રિકમપુરા કેનાલ રોડ પર શનિવાર ના રોજ હત્યા કરાયેલી લાશ મળી હતી .વટવા જીઆઈડીસી પોલીસે તપાસ કરતા મૃતક મનીષ ભંવરલાલ સુથાર નો મૃતદેહ હતો ..તપાસમાં ખુલ્યું હતું કે મૃતક mનીષ ની અને આરોપીઓ અશ્વિન ની ઝગડો થયું હતું ..મૃતક મનીષ ની બહેન સાથે પ્રેમસંબંધ માં અંતથયા બાદ યુવતીને પરેશાન કરતો હતો અને આજ બાબતે મૃતક મ Maniષ ને સમજાવવા જતા मृतક મનીષ પર આરોપી અશ્વિન એ છરી ના ઘા થી હુમલો કર્યો હતો જ્યાં મનીષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું ..જે અંગે વટવા જીઆઈડીસી પોલીસે હત્યા નો ગુનો નોંધી હત્યારા આરોપી અશ્વિન ઝાલા ની ધરપકડ કરવામાં આવી છે ... વીઓ-2 મૃતક મનીષ સુથારની બહેન સાથે ત્રણ વર્ષ પહેલા હત્યા ના આરોપી અશ્વિન ઝાલા પ્રેમ સંબંધ બંધાયો હતો ..નવરાત્રિ સમયે આંખ મળી જતા અશ્વિન અને મૃતક ની બહેન પ્રેમ માં પડ્યા હતા ..બંને વચ્ચે પ્રેમ સંબંધ માં અંત થતા છેલા 6 મહિના થી મૃતક ની બહેન અશ્વિન સાથે બોલવાનું બંધ કર્યું હતું જે બાબત ને લઈ આરોપી અશ્વિન વટવા ના નિવાસસ્થાને પહોંચી મુશ્કારામાં જતાં થયા હતો ..મૃતક ને આ વાત તેની બહેને કરતા અશ્વિન ને મળવા માટે ત્રિકમપૂરા કેનાલ પાસે બોલાવ્યો હતો ..બહેન ને કેમ પરેશાન કરે છે તેવું કહેતા જ ઉશ્કેરાયલ અશ્વિને છરી થી મૃતક મનીષ પર હુમલો કર્યો હતો અને અશ્વિન ને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો વીઓ -3 હત્યારો આરોપી અશ્વિન ઝાલા મેઘાણિનગર નગર ઘોડકેમ્પ ખાતે રહે છે ..ખાનગી કંપની માં મજૂર તરીકે કામ કરતો હતો ..પ્રેમિકા ની સગાઈ થઈ જતા પ્રેમ સંબંધ નો અંત લાવ્યો હતો આ જ કારણે આરોપી અશ્વિન એ તેમના ભાઈ ની ઝઘડા માં હત્યા કરી કરી હોવા નું વટવા પોલીસ ની તપાસ માં સામે આવ્યું છે ..ત્યારે હત્યા કરવા માટેનું હથિયાર ક્યાંથી લાવ્યો તે અંગે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ... ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
23
comment0
Report
CPCHETAN PATEL
Nov 24, 2025 04:49:25
98
comment0
Report
CPCHETAN PATEL
Nov 24, 2025 04:49:17
Surat, Gujarat:સુરત બ્રેક હજીરાના મોરા-દામકાની ખાડીમાંથી મોટી સંખ્યામાં મૃત્યુ માછલાં મળ્યા મળ મૂત્રવાળું પાણી ખાડીમાં છોડાતા પાણીમાં ઓક્સિજનનું લેવલ ઘટી ગયું ઉદ્યોગિક એકમો દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર સીમેજનું પાણી છોડાતું હોવાની ફરિયાદ પાણી છોડાતા દુર્ગંધ ફેલાતા સ્થાનિકોમાં પણ અસંતોષની લાગણી મોરા વિસ્તારમાં અંદાજિત 25,000 થી વધુ લોકોનો વસવાટ ઓક્સિજનનું પ્રમાણ ઘટતા મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ મૃત માછલાઓ તણાઈને કિનારે આવી જતા સ્થાનિકોમાં આક્રોશ સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ બોર્ડને પણ ફરિયાદ કરી લોકોના આરોગ્ય સામે પણ ગંભીર જોખમ હોવાથી તાત્કાલિક અસરથી પગલા પડવા માંગ કરાઈ
148
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 24, 2025 02:16:14
Surat, Gujarat:સુરત: શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત રહ્યો છે અને સુરત મહાનગરપાલિકા ની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે સવારે વધુ એક હુમલાની ઘટનામાં, ઉધના વિસ્તારમાં 13 વર્ષીય બાળકી અર આઠ વર્ષીય બાળક અશોક સતઈ લખડીન ગાર્ડનમાં ફરવા જઈ રહ્યો હતો. તે જ સમયે, એક રખડતા શ્વાને અચાનક તેના પર હુમલો કરી કર્યો હતો. શ્વાને બાળકના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે બાળક પીડાથી રડવા લાગ્યો હતો. આસપાસના લોકો દોડીને શ્વાનને भगાડીને બાળકને બચાવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 8 વર્ષના અન્ય બાળક પર આવતી ઘટના સવારે 8 વાગે બની હતી; આ હુમલામાં બાળકને શરીરના અલગ-અલગ ભાગો પર 20થી વધુ ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે પણ હાલમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. પોલીસ અને నగરીકતાઓમાં ಭયનો માહોલ છવાઈ રહ્યો છે અને શહેરમાં 24 કલાકમાં બે બાળકો પર આ પ્રકારના હુમલાની ઘટનાઓના કારણે સુરત મહાનગરપાલિકાએ રખડતા શ્વાનોના નિયંત્રણ માટે વધુ સઘન પગલાં લેવાની માંગ વધી રહી છે.
180
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 18:15:25
Surat, Gujarat:એંકર:સુરત શહેરમાં પતંગની કાતિલ દોરીએ ફરી એકવાર એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચાડી છે. મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહેલા 45 વર્ષીય પશુપતિસિંહનું ચાલુ बાઇકે પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેમને તાત્કાલిక સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમના ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. વીઓ:1 અડાજણના ભક્તિ નગર વિસ્તારોમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા પશુપતિસિંહ પોતાની ઓફિસેથી કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ મજૂરા ગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેમના ગળામાં આવી ગઈ હતી. વીઓ:2 પતંગની દોરી ગળામાં ભેરવાઈ જતાં પશુપતિસિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ બાઇક પરથી પડી ગયા હતા. આસપાસના લોકોએ તાત્કાળ તેમને મદદ કરીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા..gbંપરેલી સ્થિતિમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક ચાલક પશુપતિસિંહને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરો દ્વારા તેમની તાત્કાલિક સારવાર શરૂ થઇ રહી છે અને હાલ તેમને ઓપરેશન થિયેટરમાં લઈ જવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરમાં વારંવાર બનતા પતંગની દોરીથી થતા અકસ્માતોને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જાતા લોકોમાં પતંગની ચાઈનીઝ દોરીના બેફામ ઉપયોગ સામે રોષ જોવા મળી રહ્યો છે.
95
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 23, 2025 16:47:17
Sadhara, Gujarat:ભુજ તાલુકાના ઢોરી ગામે આજે ચકચાર જગાવતી ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જ્યાં એક પ્રેમીએ પ્રેમિકાને ઉશેકરાટમાં આવીને મોતને ઘાટ ઉતારી દીધી છે. આરોપીએ માથা અને શરીરના વિવિધ ભાગે uppરાછાપરી પ્રહારો કરીને યુવતીનું ઘટનાસ્થળે ઢીમ ઢાળી દીધું હતું. હચમચાવી દેતી ઘટના анаજામ આપી આરોપી ફરાર થયો હતો. જો કે પોલીસ તેને રાઉન્ડપ્રી કરેલી છે. આ મામલે માધાપર પોલીસના હતભાગી યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગેની એસસીએસટી સેલના નાયબ પોલીસવડા એમ જે ક્રિશ્ચિયને કહ્યું કે હત્યાનો આ બનાવ આજ સવારે લગભગ 10 થી 11 વાગ્યાની આસપાસ બન્યો હતો. જ્યાં મરણ જનાર 26 વર્ષીય ઝરીના દાઉદ કુંભાર નામની યુવતીને આરોપી હરેશ ગાગલ સાથે પ્રેમ સંબંધ હતો. આહીર વાસમાં આવેલી દૂધ ડેરીમાં કામ કરતા આરોપી હરેશે યુવતીને મળવા બોલાવી હતી. આ વખતે યુવતીએ હું પરિણિત હોઈ હવેથી સંબંધ ના રાખવા જણાવ્યું હતું. આ વાતને લઇ બન્ને વચ્ચે ઉગ્ર બોલચાલિાત્મક થયો અને આ અગ્નિમય ક્ષણમાં હુમલા કર્યા હતા. બનાવ બાદ આરોપી બનાવ સ્થળેથી નાસી ગયો હતો, რომელსაც બાદમાં ઝડપી લેવામાં આવ્યો છે. કુંભાર સમાજના આગ્રણીઓના مطابق હાલવસ્તી બળાત્કારના વધુ આરોપી હોવાની શક્યતા નથી. જોકે આ દિશામાં પણ પોલીસ તપાસ ચાલુમાં છે. હત્યાના આ બનાવના પગલે સમગ્ર ભુજ વિસ્તારમાં ચકચાર ફેલાઈ જવા પામી છે. ઘટના અંગેની જાણ થતા કુંભાર સમાજના અગ્રણીઓ ભુજ જીકે જનરલ હોસ્પિટલમાં ભોગ બનનાર પરિવારના સહયોગ માટે દોડી ગયા છે. જોકે હत्यાના આ બનાવ બાદ કુંભાર સમાજના તથા મુસ્લિમ અગ્રણીઓએ જીકે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને घटना નિંદા કરી હતી. અખિલ કચ્છ કુંભાર समाज પ્રમુખ રફીક મારે જણાવ્યું કે સમાજની દીકરીને નિર્મમ રીતે પતાવી દેવામાં આવી છે તે ખુબજ ગંભીર ઘટના છે. આ હત્યામાં એકથી વધારે લોકો સામેલ હોવાનું જણાયું હતું.
140
comment0
Report
PAParakh Agarawal
Nov 23, 2025 16:01:29
Danta, Gujarat:આગામી 2027માં ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આવી રહી છે તેને લઇ રાષ્ટ્રીય પક્ષો હમણાથીજ પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે જે રીતે ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેની સામે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પણ લોકો સુધી પહોંચવા અને પોતાનું આકર્ષણ જમાવવા મંદી,મોંઘવારી,બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદાઓ સાથે જનાક્રોશ યાત્રા બાઈક રેલી સ્વરૂપે આજે مોડી સાંજે દांતા તાલુકા મથકે આવી પહોંચી હતી આ યાત્રા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાડવા તથા વિરોધ પક્ષના નેતા સિધ્ધાર્થ પટેલના અધ્યક્ષ સ્થાને નીકળેલી આ જનાક્રોશ યાત્રા દાંતા ખાતે એક જાહેર સભામાં ફેરવાઈ હતી જેમાં અમિત ચાવડા એ ભાજપા ઉપર આકરા પ્રહારો કર્યા હતા
281
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 15:33:12
Surat, Gujarat:એંકર:સુરત શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, નવી સિવિલ હોસ્પિટલ માં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેના કારણે હોસ્પિટલ કેમ્પસની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે કે વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ટ્રોમા સેન્ટર نزدیک પાર્ક કરેલી તબીબોની કારને નિશાન બનાવી હતી. આસામાજિક તત્વોએ ઓછામાં ઓછી ત્રણ ફોર વ્હીલ કારના કાંચ તોડીને ભારે نقصان પહોંચાડ્યું છે. જે કારોને નુકસાન پہنچાડવામાં આવ્યું છે તે તબીબોની હોવાનું જાણવા મળ્યું છે. જેઓ રાત્રે ફરજ પર હતા. જેમણે પોતાની ગાડીઓ અહીં પાર્ક કરી હતી. ઘટના સ્થળેથી પથ્થરનો એક બ્લોક પણ મળી આવ્યો છે. જેનો ઉપયોગ كارના કાંચ તોડવા માટે કરાયો હોવાનું મનાય છે. પ્રશાંત ઢીવરે (સિવિલ હોસ્પિટલમાંથી) આ ગંભીર ઘટના બાદ હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. હોસ્પિટલના કેમ્પસમાં તબીબો અને દર્દીઓના સગાઓની ગાડીઓ પણ સુરક્ષિત ન રહે તે ચિંતાનો વિષય છે. હોસ્પિટલ પ્રશાસન અને પોલીસની કામગીરી પર સખત પ્રશ્નો ઊભા થયા છે કે આટલા મોટા કેમ્પસમાં કેવી રીતે અસામાજિક તત્વો આટલો મોટો તોડફોડનો બનાવ કરીને ફરાર થઈ ગયા? ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસના તપાસના ચક્રો ગતિમાન થયા ہیں. પોલીસીએ તાત્કાલિક સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ફૂટેજના આધારે અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમને ઝડપી પાડવાની શોધખોળ શરૂ થઈ છે. પ્રશાંત ઢીવરે - સુરત
135
comment0
Report
PDPRASHANT DHIVRE
Nov 23, 2025 15:16:05
Surat, Gujarat:સુરત શહેરમાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. જ્યાં 60 ફૂટ ઊંચા અણુવ્રતદ્વાર ઓવરબ્રિજ પરથી નીચે પટકાવાના કારણે એક 28 વર્ષીય કાફે માલિક મહિલાનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું છે. મહિલાનું OLA મોપેડ બ્રિજ પરથી મળી આવતા, આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માત, તે અંગેનું રહસ્ય ઘેરાયું છે. વિશેષમાં ઉષા હેમંતભાઈ જૈન નામની મહિલા અણુવ્રતદાર બ્રિજ પાસે હુમલાવાર ઓપરેશનના બાદ ગંભીર ઈજાઓ સાથે મળી આવી હતી. ઉષાબેનને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ મૃત જાહેર કર્યો. પોલીસે આ બનાવ અંગે બંને દિશામાં તપાસ હાથ ધરી છે. મૃતક સુરતના વેસુ વિસ્તારમાં પતિ હેમંતભાઈ જૈન, દીકરી અને દીકરાના સાન્નિધ્યમાં રહેતી હતી અને વેશમાં કાફે ચલાવતા હતાં. આ કિસ્સામાં બ્રિજ પરના CCTV સહિત અન્ય માહિતીની વખત તપાસ ચાલુ છે, જે मृत्युનું સાચું કારણ બહાર લાવવામાં મદદરૂપ થશે.
172
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 23, 2025 14:48:56
Rajkot, Gujarat:राजकोट में करोड़ों की हैતરपिंडी का गंभीर मुद्दો سامنے आया है। शहर के व्यापारी महेशभाई हिरपुरा ने पुलिस कमिश्नर को लिखित में आवेदन किया है जिसमें क्रिप्टो में निवेश के बहाने उनकी के साथ बड़ी रकम की धोखाधड़ी होने का आरोप है। जानकारी के अनुसार, महेशभाई ने विभिन्न स्रोतों से पैसे इकठ्ठा करके 4.18 करोड़ मुंबई स्थित दर्शन बारसिया और उनके साथीदारों को दे दिए थे। पैसा वापस मिलने की प्रतीक्षा सात महीने तक चली, लेकिन रकम वापस न मिली। इसके बाद महेश हिरपुरा ने पुलिस कमिश्नर को आवेदन कर आरोपितों में दर्शन बारसिया समेत पांच लोगों के नामजद शिकायत दर्ज करने की मांग की। साथ ही जिला भाजपा अध्यक्ष अल्पेश ढोलरिया तथा मुंबई के Hari Patel और उनके साथीदारों के नाम का भी उल्लेख किया गया है। कथित करोड़ों की धोखाधड़ी की गंभीर शिकायत सामने आते ही मीडिया के सामने शिकायतकर्ता ने बताया कि उनकी पहचान से जुड़े विदेश में निवेश के नाम पर दर्शन बारसिया के माध्यम से 4 करोड़ से अधिक की रकम दी गई थी, लेकिन भुगतान वापस करने की मांग पर गलत बातों के जरिए देरी की गई। उसके पश्चात हुई मीटिंग में दर्शन बारसिया ने मारपीट की आरोप भी लगाए और अल्पेश ढोलरिया का नाम लेकर धमकी देने का भी आरोप लगाया गया है। जिला भाजपा कार्यालय में की गई बैठक में कहा गया कि कुछ राशि पार्टियों को दी गई थी। शिकायत में कहा गया है कि पैसे वापस करने की मांग की गई है और पुलिस कमिशनर को शिकायत दर्ज कराई गई है। बाइट: महेश हिरपुरा (फरियादी) राजकोट जिला भाजपा अध्यक्ष अल्पेश ढोलरिया सहित पांच व्यक्तियों के विरुद्ध पुलिस में शिकायत दर्ज कराने की खबर से, अल्पेश ढोलरिया ने इसे राजनीतिक दबाव और निर्मित शिकायत माना है। उनके अनुसार बैठक भाजपा कार्यालय में दो माह पहले हुई थी और उसके बाद नई जानकारी नहीं मिली। उन्होंने कहा कि वे अपनी पारदर्शिता और कानूनी कार्रवाई के लिये तैयार हैं; उन्होंने महेश हिरपुरा के विरुद्ध 10 करोड़ की मानहानि का दावा भी दर्ज कराया है। यह मामला भविष्य में राजनीतिक चर्चा का विषय बन सकता है।
150
comment0
Report
DPDhaval Parekh
Nov 23, 2025 13:30:47
Navsari, Gujarat:સ્લગ અને નોટ: વિઝ્યુઅલ અને બાઇટ FTP માં 11 નવેમ્બરના ફોલ્ડરમાં આજના 23 નવેમ્બરના ફોલ્ડરમાં અપલોડ થયા છે... એનકાર: નવસારી જીલ્લામાં 15 રાજપૂત રેજિમેન્ટના ખોટા ઓળખકાર્ડ સાથે રિવોલ્વર અને જીવતા કારતૂસ રાખી સૈનિક હોવાનો રૂઆબ બતાવતા નકલી સૈનિકને SOG પોલીસે઼ પકડી પાડ્યો હતો. પોલીજા આરોપી પાસેથી રિવોલ્વર, 8 જીવતા કારતૂસ અને 17 ખાલી કારતૂસના કેચીસ કબ્જે કર્યા હતા. વી/ઓ: નવસારી SOG પોલીસને મળેલ બાતમીના આધારે ઓક્ટોબરમાં નવસારીના ઘેજ ગામે રહેતા જિલ્લા ભાજપના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ સરસ્વતી સોલંકીના ઘરે છાપો મારી, તેમના પતિ ઘનશ્યામ સોલંકીએ રાખેલ રિવોલ્વર, જીવતા કારતૂસ અને ખાલી કારતૂસના કેચીસ કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં ઘનશ્યામ સોલંકીએ પોતे નિવૃત સૈનિક હોવાનો રૂઆબ બતાવી, રિવોલ્વર લાયસન્સ વાળી હોવાની વાત ગઇ હતી. પણ તપાસ હેઠળ ઘનશ્યામ પાસે રહેલ 15 રાજપૂત રેજિમેન્ટના ઓળખકાર્ડની કપિંગની તપાસ કરતા, કાર્ડ ખોટી રીતે બનાવી, રાજ્યના અધિકારીની સાઇ કર્યા હોવાનું સામે આવ્યું હતું. બીજી તરફ घનશ્યામ સોલંકીએ ખોટા સૈ닉 હોવાના ઓળખકાર્ડ ઉપર ઉત્તર પ્રદેશથી લાયસન્સવાળી રિવોલ્વર અને કારતૂસ મેળવી હતી. તેથી પોલીસ નોંધા પઠાવા અંગે પાટીબાજના મહિલા મોર્ચાના ઉપપ્રમુખ સરસ્વતી સોલંકીના પતિને અને ખોટા દસ્તાવેજોને આધારે નકલી સૈનિક બનીને રિવોલ્વર અને કારતૂસ લઈને ફરતા ઘનશ્યામ સોલંકીની ધરપકડ કરી, 6 જીવતા કારતૂસ ભરેલી રિવોલ્વર સાથે બે જીવતા કારતૂસ અને 17 ખાલી કારતૂસના કેચીસ કબ્જે કર્યા, આગળની તપાસે ગતિ પામી. બાઇટ: એસ.કે.રાય, નાયબ પોલીસ અધિક્ષક, નવસારી
149
comment0
Report
Advertisement
Back to top