Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Sabarkantha383001

હિંમતનગરમાં ગાયત્રી ગ્રુપ ગણેશ મહોત્સવમાં સ્વચ્છતા થીમ પર નાટક યોજાયું

Sept 16, 2024 10:44:59
Himatnagar, Gujarat

ભારત ભરમાં ગણેશ મહોત્સવ ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે હિંમતનગર ખાતે પણ ગણેશ મહોત્સવ ની ઉજવણી કરાય છે ત્યારે હિંમતનગર ના ગાયત્રી યુવા ગ્રુપ દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જ્યાં રોજ આરતી બાદ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવે છે.ત્યારે રવિવારે એક નાટક કે જેમાં બેટી બચાવો, પાણી બચાવો સાથે સ્વચ્છતા રાખો જેવા મુદ્દાઓને લઈ કલાકારોએ અભિનય કર્યો હતો.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DMDURGESH MEHTA
Dec 24, 2025 17:30:52
0
comment0
Report
DMDURGESH MEHTA
Dec 24, 2025 17:18:11
Gandhinagar, Gujarat:गांधीनगर में दो दिवसीय क्राइम कॉन्फरेंस का आज समापन हुआ। इस समार्ह में दो बड़ी बातें सामने आईं: एक तरफ DGP विकास सहाय ने अपनी रिटायरमेंट के संकेत देकर अधिकारियों को भावुक किया, तो दूसरी तरफ डिप्टी CM हर्ष संघवी ने उच्च अधिकारियों से कहा कि उनका ईगो इतना न हाई हो कि वे नीचे के कर्मचारियों को सुनें ही नहीं। उन्होंने Junior स्टाफ को परेशान करने के बजाय उनकी कौशल का उपयोग करने की बात की। ड्रग्स माफियाओं के खिलाफ कड़ाक कार्रवाई के लिए भी उन्होंने स्पष्ट नीति दोहराई। उन्होंने कहा कि ड्रग्स के विरुद्ध लड़ाई में अगर हम चूकेंगे, तो कितने ही मंदिर धक्का खाने से पाप नहीं धोया जाएगा। गुजरात में ड्रग्स घुसाने वालों के कदम ढीले नहीं होने चाहिए और पुलिस के दंड का आवाज़ ग्राम-ग्राम तक पहुँचना चाहिए।
0
comment0
Report
SBShilu Bhagvanji
Dec 24, 2025 12:16:59
Porbandar, Gujarat:એન્કર- ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરીને આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી છે તે વાત તો અચરજ પમાડનાર છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 15 દિવસમાંથી 3 વખત કેસર કેરીનું આગમન થતાં હ lajી દરમિયાન કેરીનુ ડ્રાયફ્રુટના ભાવથી પણ વધુ ઐતિહાસિક ભાવે વેચાણ થયું છે. ત્યારે ચાલો જોઈએ કેટલા ભાવે થયું કેરીનું વેચાણ. નિતીન દાસાણી વેપારી,પોરબંદર આમ તો દર વર્ષે ઉનાળામાં માર્ચ મહિના પછીથી કેરીની આવક બજારમાં થતી હોય છે પરંતુ આ વખત ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબાઓમાં ફાલ આવતા કેરીનું વાવેતર કરનાર ખેડૂત અને વેપારીઓ સહીત સૌને આશ્ચર્યમાં મુકાયું છે. આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતમાં ખુશી પણ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના કંટાળા ગામથી કેરી લઈને યાર્ડ ખાતે આવેલા ખેડૂતોએ આટલા ઉંચા ભાવ બદલ ખુશી વ્યક્ત કરી હતી અને તેઓ માનતા હતા કે કેરીનો આટલો ભાવ આવવો અનેક લોકો માટે એક નવી ઘટના છે. પોરબંદરમાં જે રીતે ૧૧૫૧૦ રૂપિયાની 10 કિલો કેરીનું વેચાણ થયું તે સૌ કોઈ માટે આશ્ચર્ય પમાડનાર છે. ખેડૂતની મહેનત કહો કે કુદરતની કરામત પરંતુ રાજ્યમાં દેશમાં આટલી વહેલી સીઝનમાં કેસર કેરી આવીવાથી પોરબندરમાં એવી ચર્ચા ચાલી રહી છે. આજો યાર્ડ, પોરબંદર
0
comment0
Report
HBHimanshu Bhatt
Dec 24, 2025 12:05:15
Morbi, Gujarat:મોરબીની પંચાસર ચોકડી પાસે આજે મહાપાલિકાની ટીમ દ્વારા દબાણ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને રોડની બંને બાજુએ કરવામાં આવેલા કાચા પાકા દબાણો ઉપર સરકારી બુલડોઝર ફેરવીને તમામ દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને આવી જ રીતે અન્ય વિસ્તારોમાં પણ રોડ રસ્તાની સાઈડના દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મોરબી મહાપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત જુદા જુદા વિસ્તારોની અંદર રોડ રસ્તામાં પર દબાણોને દૂર કરવાની કામગીરી કરવામાં આવીતી હોય છે તેવી જ રીતે આજે મોરબીની પંચાસર ચોકડી પાસેથી પંચાસર ગામ તરફ જવાના રસ્તા ઉપર જે રોડની બંને બાજુએ કાચા પાકા દબાણો કરીને ઓરડીઓ અને દુકાનો બનાવવામાં આવી હતી તે તમામને બે સરકારી જેસીબીને કામે લગાડીને તોડી પાડવામાં આવ્યા હતા અને રોડ સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા છે વધુમાં પાલિકાના અધિકારીએ કહ્યું છે કે, રોડ રોડની સાઈડમાં કરવામાં આવેલા દબાણોને દર સપ્તાહે દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે પંચાસર ચોકડી પાસે દબાણ દૂર કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં પણ મોરબી શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે કોઇ દબાણ ધ્યાન ઉપર આવશે તેને તોડી પાડવા માટેની કાર્યવાહી કરવામાં આવશે
0
comment0
Report
GDGaurav Dave
Dec 24, 2025 11:46:02
Rajkot, Gujarat:રાજકોટમાં આજી નદીના કાંઠે ભવિષ્યમાં આકાર લેનારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને નદી કાંઠા પર સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ હાથાવી છે. જેમાં અંદાજિત 400 કરોડ રૂપિયાની જમીન પર થયેલા 1350 જેટલા દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા દબાણકારોને નોટિસ આપવામાં આવી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને રાજકીય ઈશારે આ કામગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે હવે દબાણકર્તાની વ્હારે કોંગ્રેસ આવી છે અને આક્રમણ તારીખ 26 ડિસેમ્બરની શુક્રવારે જીવંત રીતે જગલેશ્વરથી કલેકટર કચેરી સુધી રેલી યોજી વિરોધ સાથે ઉગ્ર રજુઆત પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજયગુરુની આગેવામાં કરવામાં આવશે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરૂએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા તંત્રએ જે નોટિસ પાઠવી છે અને ગરીબોના મકાન પાડી દેવાની તૈયારી કરી છે તેને સાખી લેવામાં નહિ આવે. ગઈકાલે જંગલેશ્વર વિસ્તારમાં જે રહેવાસીઓને નોટિસ મળી છે તેમા એક મિટિંગ યોજી ઉગ્ર રજૂઆત અને વિરોધની ચીમકી ઉચ્ચારવામી આવી હતી જેમાં આગામી 26 ડિસેમ્બરે શુક્રવારે બેપોરના 2 વાગ્યે મહાદેવ હરના નારા સાથે રેલી શરૂ કરી બાદમાં જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને લેખિત રજુઆત કરવામાં આવશે. ઈન્દ્રનીલ રાજગુરૂએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરવા માટે જાણીતી છે. અહીંયાં પણ તેમને ભ્રષ્ટાચાર જ કરવો છે પરંતુ અમે તેમને કરવાનો દેતું નહિ. માત્ર 25 વારના મકાનમાં રહેતા લોકોના મકાન તમે તોડી પાડશો તો તેઓ બેજહાર થઇ જશે. વિકાસ થાય તેમાં કોંગ્રેસ સરકારની સાથે છે પરંતુ ભ્રષ્ટાચાર કરવા માટે ગેરકાયદે ગરીબોના મકાન પચાવી તેના પર બુલડોઝર ફેરવવાનો પ્રયાસ કરવામાં આવે તો અમે થવા દેશું નહીં, જરૂર પડ્યે ગાંધીનગર સુધી આ કામગીરી આગળ વધશે.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 24, 2025 11:26:32
Surat, Gujarat:सूरत सार्वजनिक सड़क पर बेटे का जन्मदिन मनाने वाले दीपक इजारदार गिरफ्तार उद्योगपति दीपक इजारदार की गिरफ्तारी अधिसूचना (Public Notification) के उल्लंघन के आरोप में गिरफ्तारी गिरफ्तारी के बाद जमानत पर रिहा वाहन चालक को धमकी दी थी पुलिस की कार्रवाई पर कई सवाल अन्य मामलों में 'बिफोर-आफ्टर' रील बनाने वाली पुलिस इस मामले में क्यों भूल गई? आरोपी को गिरफ्तार कर जमानत पर मुक्त किया, यह क्यों नहीं दर्शाया गया? बेटे के जन्मदिन पर अधिसूचना का उल्लंघन करने वाले उद्योगपति दीपक इजारदार ने अपनी गलती स्वीकार की अपनी गलती न मानने वाले दीपक इजारदार ने पुलिस स्टेशन पहुँचते ही गलती स्वीकार कर ली.. इतना ही नहीं, उन्होंने अन्य लोगों से भी अधिसूचना का उल्लंघन न करने की अपील की.. दीपक इजारदार ने कहा कि अधिसूचना का उल्लंघन हो रहा है, इस बारे में मुझे जानकारी नहीं थी.. उन्होंने अपनी गलती कबूल की और कहा कि पुलिस जो भी कार्रवाई करेगी, उसमें वे सहयोग देंगे। बाइट (कथन) - दीप वकील, ACP, सूरत
0
comment0
Report
URUday Ranjan
Dec 24, 2025 11:03:00
Ahmedabad, Gujarat:એક જ પરણિત મહિલા ની ત્રણ વખત છેડતી કરનાર આરોપીની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ના ચોપડે છેડતીના ગુનાનો આકરક કિસ્સો નોંધાયો છે.. આરોપી પોતાની બચાવ માં છેડતી કરવાનું કારણ અલ્લાહ ના અવાજ દેશમાં આવું કરતું હોવાનો ગુજરી રહેલ બચાવ કરે છે.. શહેરમાં રહેલ આ શખ્સનું નામ અહેરાઝહુસૈન આબીદઅલી શેખ છે જેની ગાયકવાડ હવેલી પોલીસે પરણિત મહિલાનું જયારે છેડતીના ગુનાઓમાં ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એક જ આરોપી આ મહિલાની વર્ષ 2020 થી 2024 સુધીમાં ત્રણ વાર છેડતી કરી ચૂક્યો છે અને પોતાની સાથે રહેવા માટે જબરદસ્તી કરતો હતો. ત્યારબાદ પોલીસે વધુ તપાસમાં જણાવીને પ્રકાશિત કર્યું કે આરોપી અને યુવતિ એક જ ધર્મના છે અને તેનો રહેઠાણ દાણીલીમડા વિસ્તારમાં છે. પોલીસે તપાસમાં આ નક્કી કરી લેવાનું હતું કે પ્રેમમાં પડતા આ રીતે છીદાંછરણી કરી હતી અને આ કરવાથી પોતાને આધારે બતાવ્યો કે અલ્લાહના ઓ Hazel શબ્દોના આદેશો અનુસાર આ કામગીરી પોતે કરતો હતો. આરોપી હવે ધરપકડમાં આવે છે અને કોર્ટમાં રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી આગળ વધી રહી છે. ઉદય રંજન ઝી મીડિયા, અમદાવાદ
0
comment0
Report
URUday Ranjan
Dec 24, 2025 11:02:39
Ahmedabad, Gujarat:एन्कर: अहमदाबाद को नशामुक्त बनाने के अभियान में क्राइम ब्रांच ने पिछले एक सप्ताह में NDPS के 11 मामले दर्ज किए। MD ड्रग्स के 6 मामले, गांजा के 4 मामले और चरस का 1 मामला सामने आया, जिनकी कुल कीमत 56 लाख से अधिक बताई गई। शहर को नशामुक्त करने के लिए क्राइम ब्रांच की 9 टीमों ने कार्रवाई की। 533 ग्राम MD, 12,556 ग्राम गांजा, चरस 45 ग्राम, प्रतिबंधित सिरप 6 बोतल जब्त किया गया है। NDPS के 11 मामलों में कुल 14 आरोपियों को गिरफ्तार किया गया। केस 1 से केस 8 तक अक्सर विभिन्न क्षेत्रों—सरखेज, दरियापुर, सैयदपुर बॉगा, जुहापुरा, वटवा, खानपुर—से आरोपियों को पकड़ा गया। केस 1 में 96.77 ग्राम MD और 9.67 लाख मूल्य का माल मिला; आरोपी मुईनुद्दीन को गिरफ्तार किया गया और सड़क पर वॉन्टेड बताया गया। केस 2 में 26.07 ग्राम MD, 2.61 लाख मूल्य का माल; आरोपी मोहाद जुबेर, सादाब। केस 3 में 3.892 किलो गांजा, 1.95 लाख मूल्य; आरोपी फिरोज खान। केस 4 में 357.750 ग्राम MD, 36.41 लाख मूल्य; वाडज दंपति कमलेश और राजेश्वरी। केस 5 में 45 ग्राम चरस, 92 हजार मूल्य का माल; आरोपी अंकित राजपूत। केस 6 में 3.580 ग्राम MD, 11 हजार मूल्य; आरोपी मजऱखान पठाण। केस 7 में 3.971 ग्राम गांजा, 2 लाख मूल्य; आरोपी मुक़eem अहमद शेख गिरफ्तार और हमज़ाखान पठाण वॉन्टेड। केस 8 में 533.770 ग्राम MD, 12.56 किलो गांजा, 45 ग्राम चरस और प्रतिबन्धित सिरप 6 बोतल—कुल मूल्य लगभग 57 लाख का मूदामाल जप्त किया गया। NDPS के 11 मामलों में कुल 14 आरोपी गिरफ्तार। बाइट: Bharat Patel, ACP, Ahmedabad Crime Branch. उद्धरण: उदय रंजन, झी मीडिया, अहमदाबाद
0
comment0
Report
christmas
Advertisement
Back to top