Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Anand388001

આણંદમાં ગણેશજીની શોભાયાત્રા યોજાઈ

Aug 31, 2024 16:25:19
Anand, Gujarat
આણંદ શહેરમાં ગણેશ મહોત્સવને લઈને શાસ્ત્રી મેદાન પાસેથી ગણેશજીની આગમનયાત્રા યોજાઈ હતી,જેમાં ડીજેનાં તાલે ગણપતી બાપ્પા મોર્યાનાં નાદ સાથે નિકળેલી આગમનયાત્રા નગરપાલિકા,એન.એસ શર્કલ થઈને અંબિકા ચોક ખાતે સમાપન થઈ હતી.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
UPUMESH PATEL
Nov 25, 2025 05:05:25
201
comment0
Report
JPJitendra Panwar
Nov 25, 2025 04:22:33
Karnaprayag, Uttarakhand:करोड़ो हिंदुओ की आस्था का केंद्र भगवान बदरी विशाल के कपाट आज दोपहर 2:56 मिनट पर आम श्रद्धालुओं के लिए बंद कर दी जाएगी. परंपराओं के अनुसार भगवान बद्रीविशाल के कपाट छह माह के लिए आम जनमानस के लिए दर्शनों के लिए खोले जाते हैं और शीतकाल के दौरान छह माह तक भगवान बदरी विशाल के कपाट बंद रहते हैं जिसको लेकर इस वर्ष आज 25 नवम्बर को अपराह्न 2:56 का समय तय हुआ है आज सुबह से ही बड़ी संख्या में श्रद्धालु भगवान बद्री विशाल के दर्शनों के लिए पहुँचे हैं पुलिस और प्रशासन की ओर से भी सुरक्षा की चाक चौबंद व्यवस्था की गई है मंदिर समिति के धर्माधिकारी मुख्य पुजारी रावल हक़ हकूक धारी सभी कपाट बंद करने की प्रक्रिया में जुटे हुए हैं इस वर्ष भगवान बदरी विशाल में 16,60,000- से अधिक श्रद्धालुओं ने दर्शन किए ।
140
comment0
Report
RVRajat Vohra
Nov 25, 2025 02:33:47
Jammu, :कटरा में सुरक्षा कड़ी, पुलिस ने बढ़ाई चेकिंग—दिल्ली धमाके के बाद हाई अलर्ट दिल्ली में हाल ही में हुए धमाके के बाद पूरे देश में सुरक्षा एजेंसियाँ सतर्क हो गई हैं। जम्मू-कश्मीर पुलिस ने भी प्रदेशभर में सुरक्षा व्यवस्था को मजबूत करते हुए विभिन्न जिलों में गहन चेकिंग अभियान शुरू कर दिया है। इसी कड़ी में कल देर शाम कटरा कस्बे में भी पुलिस की विशेष कार्रवाई देखने को मिली। शाम ढलते ही कटरा पुलिस, सीआरपीएफ और एसओजी की संयुक्त टीमें मुख्य बाजार, बस स्टैंड, रेलवे स्टेशन, पार्किंग एरिया और यात्रा पथों पर तैनात हो गईं। अधिकारियों के अनुसार, दिल्ली में हुए धमाके के बाद किसी भी तरह की संदिग्ध गतिविधि को रोकने के लिए यह अभियान आवश्यक था। पुलिस ने वाहनों की तलाशी, यात्रियों की पहचान की जांच और भीड़भाड़ वाले इलाकों में डॉग स्क्वॉड तथा मेटल डिटेक्टर के साथ विशेष जांच کی. यात्रियों से लेकर स्थानीय लोगों तक सभी से पहचान पत्र चेक किए गए, जबकि मोटर व्हीकल चेकिंग के दौरान कई संदिग्ध वाहनों की भी गहन तलाशी ली गई। थाना प्रभारी कटरा ने बताया कि सुरक्षा में किसी भी तरह की चूक की गुंजाइश नहीं छोड़ी जाएगी। उन्होंने कहा कि माता वैष्णो देवी यात्रा क्षेत्र देश के प्रमुख धार्मिक स्थलों में से एक होने के कारण हमेशा संवेदनशील रहता है, इसलिए एहतियाती कदम बेहद जरूरी हैं। पुलिस अधिकारियों ने लोगों से अपील की है कि वे किसी भी संदिग्ध व्यक्ति या वस्तु की जानकारी तुरंत पुलिस नियंत्रण कक्ष को दें। अधिकारियों ने यह भी स्पष्ट किया कि यह चेकिंग अभियान आने वाले दिनों में और सख्ती के साथ जारी रहेगा, ताकि क्षेत्र में शांति और सुरक्षा सुनिश्चित की सके। कटरा में अचानक बढ़ी इस गतिविधि से जहां सुरक्षा एजेंसियां पूरी तरह अलर्ट दिखीं, वहीं यात्रियों और स्थानीय लोगों ने भी पुलिस की इस पहल की सराहना की और कहा कि बढ़ती सुरक्षा से विश्वास और सुरक्षित वातावरण का एहसास मिलता है।
175
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 25, 2025 02:16:18
Sadhara, Gujarat:ભુજમાં કોંગ્રેસના કિસાન સેલ દ્વારા ન્યાય સભા યોજાઈ, વળતર અને વ્યવહાર સુધારવા માંગ હતી. વિશાળ વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈટેન્શનલ વીજ લાઈનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી જમીન મામલે ખેડૂતોએ અયોગ્ય વળતરને લઇ અસंतોષ વ્યાપક બન્યો હતો. આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાના આદાદની સ્થિતિને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું. ભુજ શહેરના હમીરસર તળાવ પાસે મહાદેવ નાકા નજીક આ જાહેર સભા आयोजित થઇ હતી. આ વખતે વિવિધ વિસ્તારોના આગેવાનો સત્તાપક્ષના વહીવટેના મુદ્દા સામે પોતાની નારાજગી વહેંચી રહ્યા હતા. આગેવાનોે સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવીને કહ્યુ કે ખાનગી એકમોની પેશકદમી સામે સમયસર લોકજાગૃતિ નહીં આવે તો ખૂબ મોટી નુકશાની થઈ શકે છે. આ વેળાએ સમગ્ર કચ્છમાંથી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ કહ્યું કે કચ્છના ભચાઉ તાલુકાના વાંઢિયા અને ભુજના લોડાઈ ગામે ખેડૂતની પરવાનગી વિના અદાણી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા બળજબરીથી હાઈટેન્સન વીજ લાઈનના કામ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતો દ્વારા અયોગ્ય જમીન વળતર મુદ્દે કંપની સામે સતત વિરોધ ચાલી રહ્યો હતો. વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસ મારફતે બળપ્રયોગ થયું. ખેતરે જતા ખેડૂતોની દરરોજ અટકાયત કરવામાં આવતી હતી. પરિવારની બહેન-દીકરીઓ સાથે અસભ્ય વર્તન થયું હતું. છતાં સત્તાપક્ષ કે વહીવટી તંત્ર કંપનીની મનમમત સામે મુકપ્રેક્ષક બની રહ્યા હતા. ખેડૂતોએ યોગ્ય વળતર અને સન્માન જળવાય તે હેતુસર આજે ભુજમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું છે.
210
comment0
Report
DMDURGESH MEHTA
Nov 24, 2025 18:30:52
195
comment0
Report
DMDURGESH MEHTA
Nov 24, 2025 18:30:39
Gandhinagar, Gujarat:ગાંધીનગર ચિલોડા દહેગામ રોડ પર મગોડી નજીક અકસ્માત સર્જાયો એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો ડમ્પર ચાલકે પાછળથી એસ ટી બસને ટક્કર મારી અકસ્માતમાં બસ પલ્ટી કરી અકસ્માતા કારણે હાઈવેપર ટ્રાફિક જામ થયો ચિલોડા પોલીસ ધટના સ્થળે પહોંચી દહેગામ માર્ગ ઉપર આવેલ સોલંકી પુરા ગામ નજીક ઝાડ ટ્રીમિંગની કામગીરી ચાલી રહી હતી. જેના કારણે સિંગલ પટ્ટી રોડ હોવાથી બે બસો ઊભી રહી હતી. દરમિયાન એક બાઈક ધ્વારા ઓવર્ટેક કરવામાં આવ્યું હતું. દરમિયાન પૂરપાટ ઝડપે આવેલ ડમ્પર ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. દરમિયાન ડમ્પર નાchalકે કાબુ ગુમાવી દેતા તમારે પાછળથી બસને ટક્કર વાવી હતી જેના કારણે બાદ પલટી પડી ગઈ હતી આ બસમાં 37 જેટલા મુસાફર હતા જેઓને સ્થાનિકોએ બહાર કાઢી જીવ બચાવી લીધો હતો. મોટાભાગના લોકોને છે હાલમાં 108 એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને પોલીસ પણ તપાસ હાથ ધરી છે બસ ડ્રાઈવર કંડકટર વોકથુ
214
comment0
Report
DMDURGESH MEHTA
Nov 24, 2025 18:30:26
Gandhinagar, Gujarat:ગાંધીનગર મેડિકલ કોલેજમાં રેગિંગ મામલો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ના ડીન ની પ્રથમ પ્રતિક્રિયા અમને વિદ્યાર્થીઓ ના ઈન્ટ્રો ના ઘટના બાબતે જાણકારી મળી હતી અમાની ઈન્ટરનલ એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી તપાસમાં તથ્ય જણાતા સિનિયર વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી નવા વિધાર્થીઓ પાસે સિનિયરોએ ઈન્ટ્રો કરાયો ૧૪ સિનિયર વિદ્ધાર્થીઓને રસ્ટીકેટ કરાયા ૬ માસ થી લઈને બે વર્ષ સુધી હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરાયા પ્રથમ વર્ષના છોકરાઓ સાથે હોસ્ટેલમાં વારાફરથી ઇન્ટ્રો કરાવ્યા ની ફરિયાદ થઈ હતી બીજા વર્ષના વિધાર્થીઓને ૬ મહિના માટે જ્યારે ત્રીજા વર્ષ ના વિધાર્થીઓને ૨ વર્ષ માટે હોસ્ટેલમાંથી રસ્ટીકેટ કરાયા બાઈટ ડો દર્શન દવે, ઈંચાર્જ ડીન, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ
170
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Nov 24, 2025 15:46:48
Rajkot, Gujarat:રાજકોટ રાજકોટમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનો કાળો ચેહરો સામે આવ્યો છે.થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બકરાઓની બલી ચડાવવાના મામલે જીવ રક્ષા ફાઉન્ડેશન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.સમગ્ર મુદ્દે એ.સી.પી બી.વી. જાધવે જણાવ્યું કે ગઈકાલે રાત્રીના સમયે વિસ્તારમાં પશુ બલીની ઘટના સામે આવી હતી, જેના પગલે પશુપ્રેમી કેતનભાઈની અરજીએ તપાસ શરૂ કરવામાં આવી છે.પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ચૌહાણ પરિવારના એક સભ્યએ માનતા માની બલી ચડાવ્યાની બાબત સામે આવી છે.હાલ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય બે આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.
128
comment0
Report
Advertisement
Back to top