Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

પીપાવાવ ફોર વે ગેટથી રામપરાએ 2 સુધીના નવા મંજૂર થયેલ માર્ગનું ખાતમુહુર્ત

Kanabar Yogeshkumar Vanmslidas
Jul 04, 2025 01:36:24
Rajula, Gujarat
પીપાવાવ ફોર વે ગેટથી રામપરાએ 2 સુધીના નવા મંજૂર થયેલ માર્ગનું ખાતમુહુર્ત કર્યું હતું. ગ્રામ્ય કક્ષાએ આ સુવિધા ઉભી કરવા માટે સરકારમાં કરેલી રજૂઆતને સફળતા મળી હતી આ કાર્યક્રમમાં સનાભાઇ વાઘ, અરજણભાઈ વાઘ, સાવજભાઈ લાખણોત્રા, અરજણભાઈ લાખણોત્રા,કાળુભાઈ વાઘ કાળુભાઈ કથડભાઈ, હરસુરભાઈ સાવજભાઈ વાઘ, બીજલભાઇ વાઘ, લાલાભાઇ લાખણોત્રા, વાલાભાઈ સરપંચ, ગૌતમભાઈ ગુજરીયા, અશોકભાઈ વાજા,બાબુભાઈ વાઘ,ધીરુભાઈ નકુમ,લક્ષ્મણભાઈ વાઘ,પત્તુ દાદા, અરજણભાઈ યાદવ ગ્રુપ, રામભાઈ લાલાભાઇ, યાદવ,વીરભદ્રભાઈ ડાભીયા, પ્રતાપભાઈ ગુજરીયા,મુકેશભાઈ ગુજરીયા,અશોકભાઈ વાજા,ગૌતમભાઈ ગુજરીયા સહિતના ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement