Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Devbhumi Dwarka361335

દ્વારકા: 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ હટાવાયું, જમીનનું મૂલ્ય 50 લાખ!

Lakhani Jaydeep
Jul 03, 2025 15:33:51
Dwarka, Gujarat
વિઓ 01 :- દ્વારકાના શહેરની સાથે સાથે ગ્રામીય વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલ ડોઝર ગરજ્યું છે દ્વારકા તાલુકાના ગોરિંજા ગામે દરિયા કિનારે આવેલ 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ યોગ્ય જવાબ ના મળતા દ્વારકા SDM અને મામલતદારની ટિમો ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું ખુલ્લી કરવામાં આવેલ જમીનની કિંમત 50 લાખ રૂપિયા મળવામાં આવે છે. બાઈટ :- જીનેશ મહેતા,મામલતદાર દ્વારકા વીઓ 02 :- આ દબાણ હટાવતા પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેનો સંતોષકારક જવાબ ન મળતાં, દ્વારકાના SDM અને મામલતદારની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ધાર્મિક દબાણને દૂર કર્યું હતું. દબાણમુક્ત કરાયેલી આ જમીનની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. બાઈટ:- આમોલ આવટે, પ્રાંત અધિકારી,દ્વારકા
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement