Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Vadodara390001

પાદરા હોસ્પિટલમાં તબીબની દાદાગીરી: દર્દી સાથે ગેર વર્તણુકનો વિડીયો વાઈરલ!

Mitesh Mali
Jul 03, 2025 15:32:30
Vadodara, Gujarat
DATE:03/07/2025 LOCATION:PADRA APRUVAL BY : STORY IDEA PKG પાદરા તાલુકાના વડુ ગામે સરકારી હોસ્પિટલમાં તબીબની દાદાગીરી સામે આવી હતી પાદરાના વડુ સરકારી હોસ્પિટલમાં રાત્રી દરમિયાન હાજર તબીબે દર્દી સાથે ગેર વર્તણુક કર્યા નો વિડીયો સોસીયલ મીડિયા માં વાઇરલ થવા પામ્યો હતો જેમાં રાત્રી દરમીયાન ઇમરજન્સીમાં સગર્ભા મહિલા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં ફરજ પર હાજર તબીબે મહિલા ના પતિ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું જ્યાં બીજી તરફ રાત્રી દરમિયાન અન્ય એક હૃદય ના દર્દીને દુખાવો ઉપડતા દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં તેને સારવાર ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો સમગ્ર મામલે જિલ્લાભરમાં ટોક ઓફ ટાઉન મુદ્દો બન્યો હતો જ્યારે સમગ્ર મામલે zee 24 કલાક દ્વારા આજ રોજ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી જેમાં વહેલી સવાર થી એક મહિલા ઝાડ પડતા ઇજાગ્રસ્ત થવા પામી હતી અને હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેને કલાકો સુધી સારવાર ન મળતા પરિવાર માં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ આજ રોજ આયુષ્યમાન ભવ હેલ્થ કેમ્પ નું આયોજન હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે સમયસર કોઈપણ તબીબ હાજર ન રહેતા દર્દીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો બીજી તરફ zee 24 કલાકના રિયાલિટી ચેક માં સમયસર તબીબ હાજર ન હોવાનો ખુલાસો થવા પામ્યો હતો ત્યારે તબીબના કેબિનમાં બે એસી બે પંખા અને લાઈટ ચાલુ હતી સાથે કેબિનમાં તબિબ કે કોઈપણ પ્રકારનો સ્ટાફ હાજર નહોતો રહ્યો ત્યારે સમગ્ર મામલે જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સાથે ગામના સરપંચ દ્વારા આરોગ્ય વિભાગ પર રોષ ઠાલવ્યો હતો બાઈટ : હેમરાજસિંહ પરમાર ( સરપંચ ) બાઈટ : તબીબના સગા બાઈટ : અર્જુનસિંહ પઢિયાર(જિલ્લા પંચાયત સદસ્ય ) બાઈટ : WKT
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Advertisement