Back
રાજુલા ખાતે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્માન કેમ્પ યોજાયો
Rajula, Gujarat
રાજુલા ખાતે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્માન કેમ્પ યોજાયો
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કોઈપણ વર્ગના ૭૦ વર્ષથી વધુ ઉમરના લોકોને મફત સારવાર મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજુલાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વય વંદના આયુષ્માન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેનો ૨૮૦૦ ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો.
રાજુલા તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આશા બહેનો અને આરોગ્ય સ્ટાફની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ અને આરોગ્ય કેન્દ્ર કક્ષાએ વય વંદના આયુષ્માન કાર્ડની કામગીરી કરવામા આવી હતી.જેમા વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લઈ પોતાના આયુષ્માન કાર્ડ કઢાવ્યા હતા.જયારે ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે લાભાર્થીઓને આયુષ્માન વય વંદના કાર્ડનુ અર્પણ કરવામા આવ્યા હતા.
0
Share
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Dwarka, Gujarat:
વીઓ :- NSG ની ટીમ દ્વારકા ખાતેના જગત મંદિર ની વ્યાપક સુરક્ષા સમીક્ષા માટે પહોંચી છે. આ નિરીક્ષણમાં મંદિરના અંદરના તેમજ બહારના ભાગો ને આવરી લેવામાં આવ્યા હતા.જગત મંદિરને પહેલેથી જ ઝેડ-પ્લસ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે. જેમાં પોલીસ અને SRP (સ્ટેટ રિઝર્વ પોલીસ) ની વિવિધ ટીમો તેની સુરક્ષા માટે તૈનાત છે. દ્વારકાનું જગત મંદિર ઐતિહાસિક રીતે દુશ્મન રાષ્ટ્રોનું નિશાન રહ્યું છે. આ જ કારણથી તેને ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે.આ ઉચ્ચ સ્તરની સુરક્ષા હોવા છતાં મંદિરની સુરક્ષા સંબંધિત કેટલાક અખબારી અહેવાલોએ ભારત સરકારને ચિંતિત કરી હતી, જેના પગલે આ સમીક્ષાની જવાબદારી NSG ગ્રુપને સોંપવામાં આવી હતી.NSG ટીમ જગત મંદિરના વિવિધ ભાગોનું નિરીક્ષણ કરશે અને તેની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા-સંબંધિત સૂચનો પ્રદાન કરશે.
0
Share
Report
Dwarka, Gujarat:
વિઓ 01 :- દ્વારકાના શહેરની સાથે સાથે ગ્રામીય વિસ્તારમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલ ડોઝર ગરજ્યું છે દ્વારકા તાલુકાના ગોરિંજા ગામે દરિયા કિનારે આવેલ 25 વર્ષ જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે અગાઉ તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી પણ યોગ્ય જવાબ ના મળતા દ્વારકા SDM અને મામલતદારની ટિમો ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું હતું ખુલ્લી કરવામાં આવેલ જમીનની કિંમત 50 લાખ રૂપિયા મળવામાં આવે છે.
બાઈટ :- જીનેશ મહેતા,મામલતદાર દ્વારકા
વીઓ 02 :- આ દબાણ હટાવતા પહેલા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેનો સંતોષકારક જવાબ ન મળતાં, દ્વારકાના SDM અને મામલતદારની ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ધાર્મિક દબાણને દૂર કર્યું હતું. દબાણમુક્ત કરાયેલી આ જમીનની અંદાજિત કિંમત 50 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે.
બાઈટ:- આમોલ આવટે, પ્રાંત અધિકારી,દ્વારકા
0
Share
Report
Vadodara, Gujarat:
DATE:03/07/2025
LOCATION:PADRA
APRUVAL BY : STORY IDEA
PKG
પાદરા તાલુકાના વડુ ગામે સરકારી હોસ્પિટલમાં તબીબની દાદાગીરી સામે આવી હતી પાદરાના વડુ સરકારી હોસ્પિટલમાં રાત્રી દરમિયાન હાજર તબીબે દર્દી સાથે ગેર વર્તણુક કર્યા નો વિડીયો સોસીયલ મીડિયા માં વાઇરલ થવા પામ્યો હતો જેમાં રાત્રી દરમીયાન ઇમરજન્સીમાં સગર્ભા મહિલા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી જ્યાં ફરજ પર હાજર તબીબે મહિલા ના પતિ સાથે ઉદ્ધતાઇ ભર્યું વર્તન કર્યું હતું જ્યાં બીજી તરફ રાત્રી દરમિયાન અન્ય એક હૃદય ના દર્દીને દુખાવો ઉપડતા દર્દી સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચ્યો હતો જ્યાં તેને સારવાર ન મળતા ભારે હોબાળો મચાવ્યો હતો સમગ્ર મામલે જિલ્લાભરમાં ટોક ઓફ ટાઉન મુદ્દો બન્યો હતો જ્યારે સમગ્ર મામલે zee 24 કલાક દ્વારા આજ રોજ રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વડુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી જેમાં વહેલી સવાર થી એક મહિલા ઝાડ પડતા ઇજાગ્રસ્ત થવા પામી હતી અને હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેને કલાકો સુધી સારવાર ન મળતા પરિવાર માં રોષ જોવા મળ્યો હતો બીજી તરફ આજ રોજ આયુષ્યમાન ભવ હેલ્થ કેમ્પ નું આયોજન હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું ત્યારે સમયસર કોઈપણ તબીબ હાજર ન રહેતા દર્દીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો બીજી તરફ zee 24 કલાકના રિયાલિટી ચેક માં સમયસર તબીબ હાજર ન હોવાનો ખુલાસો થવા પામ્યો હતો ત્યારે તબીબના કેબિનમાં બે એસી બે પંખા અને લાઈટ ચાલુ હતી સાથે કેબિનમાં તબિબ કે કોઈપણ પ્રકારનો સ્ટાફ હાજર નહોતો રહ્યો ત્યારે સમગ્ર મામલે જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પઢિયાર સાથે ગામના સરપંચ દ્વારા આરોગ્ય વિભાગ પર રોષ ઠાલવ્યો હતો
બાઈટ : હેમરાજસિંહ પરમાર ( સરપંચ )
બાઈટ : તબીબના સગા
બાઈટ : અર્જુનસિંહ પઢિયાર(જિલ્લા પંચાયત સદસ્ય )
બાઈટ : WKT
0
Share
Report
Mumbai, Maharashtra:
Date-3july2025
Rep-prathamesh tawade Loc-mira bhayander Slug-MIRAROAD PROTEST Feed send by 2c Type -PKG
Slug- मिरा भाईंदर मध्ये अमराठी व्यापाऱ्याला मनसे मारहाण प्रकरण
आज मीरा भाईंदर मध्ये व्यापाऱ्यांची बंदची हाक
एकत्र येऊन निषेध केला व्यक्त. अँकर - मिरारोड मध्ये मारवाडी दुकानदाराला मनसे कार्यकर्त्यांनी मराठी बोलण्यावरून चोप दिला होता , त्यानंतर आज मनसे विरोधात मीरा-भाईंदर मध्ये जैन , मारवाडी , गुजरात व्यापारी संघटनेने मिरा भाईंदर मध्ये बंदची हाक दिली आहे... शेकडो व्यापारी व नागरिक या आंदोलनात सहभागी झाले.. मिरा रोड पूर्वेच्या हिरवी हॉलमध्ये या सर्व नागरिकांनी जमल्यानंतर हाताला काळया फीती बांधून घडलेल्या प्रकाराबाबत संताप व्यक्त करत आंदोलण केले. ..मोर्चा काढण्यासाठी पोलिसांनी परवानगी दिली नव्हती अशी माहिती समोर येत आहे... अखेर पोलिसांनी घटनास्थळी पोहोचून घडलेल्या प्रकाराबाबत आम्ही मनसैनिकांवर गुन्हे दाखल केले आहेत अशी समजूत काढून वातावरण शांत केले...
बाईट- प्रकाश गायकवाड, डीसीपी. बाईtu-आंदोलनकर्ते , व्यापारी .
મીરા ભાઈંદરમાં અમરાઠી વેપારીને મનસેની મારઝૂડના મામલે આજે મીરા ભાઈંદરમાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું અને એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. એન્કર: મીરા રોડમાં મનસેના કાર્યકરોએ એક મારવાડી દુકાનદારને મરાઠી બોલવા પર માર માર્યો હતો. આ ઘટના બાદ આજે મનસેના વિરોધમાં મીરા-ભાઈંદરમાં જૈન, મારવાડી અને ગુજરાતી વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું. સેંકડો વેપારીઓ અને નાગરિકો આ આંદોલનમાં જોડાયા. મીરા રોડ પૂર્વના હિરવી હોલમાં આ તમામ નાગરિકો એકઠા થયા અને હાથમાં કાળી ફીત બાંધીને આ ઘટના અંગે રોષ વ્યક્ત કરીને આંદોલન કર્યું. મોરચો કાઢવા માટે પોલીસે પરવાનગી આપી ન હતી એવી માહિતી સામે આવી છે. આખરે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ બાબતે મનસેના કાર્યકરો સામે ગુનો નોંધ્યો હોવાની સમજૂતી આપીને વાતાવરણ શાંત કર્યું. બાઈટ: પ્રકાશ ગાયકવાડ, ડીસીપી. બાઈટ: આંદોલનકર્તા, વેપારી.
0
Share
Report
Bhanvad, Gujarat:
ભાણવડ તાલુકના ગ્રામ્ય વિસ્તારમાં પણ એક દિવસ ના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી..
એક કલાક માં એક ઇંચ થી વધુ વરસાદ નોંધાયો...
ભાણવડ શહેર તેમજ ભાણવડ તાલુકાના , જામપર, ગુંદા, ચાંદવડ,રોજીવાડા,સાજડીયારી સહિત ના ગ્રામ્ય વિસ્તાર માં ધોધમાર વરસાદ શરૂ.
ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થી મુખ્ય બજારો માં અને ખેતરો માં પણ પાણી વહેતા થયા...
ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ...
0
Share
Report
Rajula, Gujarat:
બ્રેકિંગ
અમરેલી/રાજુલા
રાજુલા માં ચાલતી આંગણવાડી ના એક વર્ષ ના મકાન ના ભાડા બાકી
આંગણવાડી ઓ ચાલે છે ભાડા ના મકાન માં
છેલ્લા એક વર્ષ ના મકાન ના ભાડા બાકી હોવાથી મકાન માલિકો દ્વારા ભાડું આપો અથવા મકાન ખાલી કરો
આંગણવાડી ની બહેનો દ્વારા ધારાસભ્યો હીરાલાલ સોલંકીને અપાયું આવેદનપત્ર
ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા આ બાબતે તાત્કાલિક ઘટતું કરવાની ખાતરી
ધારાસભ્ય હીરાલાલ સોલંકી દ્વારા અધિકારીઓને ટેલિફોનીક જાણ કરવામાં આવી
બાઈટ..મોઠીયા ફાલ્ગુનીબેન
આંગણવાડી સંચાલક
0
Share
Report
Idar, Gujarat:
સાબરકાંઠા
સ્થાનિક અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નદીઓ બે કાંઠે
સ્થાનિક ડેમ જળાશયોમાં પાણીની નવી આવકો નોંધાઈ
ગુહાઈ, હાથમતી અને હરણાવ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ
ગુહાઈ ડેમમાં ૩૭૦૦ ક્યુસેક પાણીની આવક
ગુહાઈ ડેમ ૪૧.૨૮ ટકા ભરાયો
હાથમતી ડેમમાં ૪૧૦૦ ક્યુસેક આવક
હાથમતી ડેમમાં જળજથ્થો ૩૫.૩૭ ટકા પહોંચ્યો
ડેમ-જળાશયોમાં પાણીની આવક થતાં સપાટીમાં વધારો
ડેમ જળાશયોમાં નવા પાણી આવતા રવિ સિઝન માટે સિંચાઈની ચિંતા દૂર થવાની આશા
વોક થ્રુ શૈલેષ ચૌહાણ,સાબરકાંઠા
0
Share
Report
Idar, Gujarat:
એપૃવલ વિશાલભાઈ ગઢવી
એન્કર
સાબરકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે થી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી જેમાં ઇડર ખેડબ્રહ્મા વડાલી સાહિતના પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો જોકે ઇડર તાલુકાના કડિયાદરા ગામમાં તેમજ આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાના કારણે કડિયાદરા ગામના રામનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા અહીંયા રહેતા સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હતા જોકે કડીયાદરા ગામના રામનગર વિસ્તારના ઘરોમાં પણ ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેને લઇને ઘરવખરી સહિત અનાજનો જથ્થો પણ ભીંજાઈ ચૂક્યો હતો જેને લઇને હાલ તો સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્રણ ત્રણ વાર આ રીતે પાણી ભરવાના કારણે મુશ્કેલીનો સામનો કરી ચૂક્યા છે છતાં પણ તંત્ર ગોળ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે વારંવાર સ્થાનિકો દ્વારા સ્થાનિક પંચાયત થી લઈ તાલુકા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિકાલ આવ્યો ન હોવાના કારણે સ્થાનિકો હાલ તો તંત્ર પર રોષ ઠાલવી રહયા છે.
વોક થ્રુ-શૈલેષ ચૌહાણ
વોક થ્રુ વીથ ટિક ટેક -શૈલેષ ચૌહાણ
0
Share
Report
Bareilly, Uttar Pradesh:
VANDOR CODE 411545
REPORT....AJAY KASHYAP
BAREILLY
ANCHOR....बरेली के इज्जतनगर थाना क्षेत्र से दिल दहला देने वाली घटना सामने आई है। यहां बसंत नगर कॉलोनी में एक कुत्ते को करीब 10-12 लोगों ने घेरकर बेरहमी से पीटा। डंडों से हमला इतना क्रूर था कि पहली ही लाठी में कुत्ता बेसुध होकर सड़क पर गिर गया, लेकिन हमलावरों की हैवानियत यहीं नहीं रुकी वे तब तक लाठियां बरसाते रहे जब तक कुत्ता निशब्द पड़ा रहा। पूरी घटना वहां लगे CCTV कैमरे में कैद हो गई, जिसका वीडियो अब सोशल मीडिया पर वायरल हो रहा है। वीडियो में साफ देखा जा सकता है कि एक कुत्ता जान बचाकर आगे-आगे भाग रहा है और उसके पीछे डंडे लिए कई लोग दौड़ रहे हैं। कुछ ही देर में उन्होंने उसे घेर लिया और सड़क पर गिराकर पीटना शुरू कर दिया। वीडियो देख हर कोई हैरान और गुस्से में है।
घटना का वीडियो वायरल होते ही पशु प्रेमियों में आक्रोश फैल गया है। हिन्दू जागरण मंच युवा वाहिनी के अध्यक्ष हिमांशु पटेल ने इस वीडियो को सोशल मीडिया साइट 'एक्स' पर पोस्ट करते हुए बरेली पुलिस से मामले में सख्त कार्रवाई की मांग की है। उन्होंने आरोपियों की तत्काल गिरफ्तारी की अपील की है।
0
Share
Report