Back
Amreli365560blurImage

Amreli - શહેરમાં એક ખાનગી પ્લેન થયું ક્રેશ

Kanabar Yogeshkumar Vanmslidas
Apr 22, 2025 10:34:19
Rajula, Gujarat

અમરેલી ગિરિયા રોડ ઉપર બની ઘટના ખાનગી કંપની નું પ્લેન ક્રેશ થયુ આ અમરેલી મા ખાનગી કંપની દ્રારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હોવાની માહિતી મળી ફાયર વિભાગની ટીમ પોલીસ સહિત વિવિધ કર્મચારી નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આ પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો આ પ્લેન વિઝન કંપનીનું હોવાનું જાણવા મળે છે આ પ્લેનમાં સ્થળ ઉપર જ સળગી જતા કમ કમાટી ભર્યું મૃત્યુ થયું છે આ ઘટના એરપોર્ટની દિવાલ પાસે આવેલ શાસ્ત્રીનગરમાં બનવા પામ્યો પ્લેન સળગતા ઝાડ નીચે બે ગાયની નાના બે વાછરડા સળગી ગયેલ આ આ ઘટના બનતા કલેક્ટર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com