Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા એસટી વર્કશોપ નજીક લાગી આગ

Apr 19, 2025 10:33:10
Rajula, Gujarat
રાજુલા એસટી વર્કશોપ પાસે લાગી આગ રાજુલા શહેરમાં આવેલ છતડીયા રોડ પર એસટી વર્કશોપ નજીક શીતળામાના મંદિર પાસે અચાનક આગ લાગી આગ લાગવાની જાણ રાજુલા ફાયર વિભાગને થતા રાજુલા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરંતુ ઉપર ઇલેક્ટ્રીક લાઈન હોવાથી ફાયર વિભાગે રાજુલા પી.જી.વી.સી. એલ જાણ કરતા આ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને આ આગ કાબુ માં લેવા માં આવી રાજુલા શહેરમાં આવી રીતે અનેક જગ્યાઓ પર કચરામાં વારંવાર આગ લાગે છે ત્યારે વારંવાર આગ લાગવાનું કારણ શું ? વારંવાર આગ લાગે છે તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગ લાગવાનું કોઈ કારણ જાણવા મળતું નથી ત્યારે શહેરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદ લઈ અને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તો આ આગ લાગવાના કારણો જાણવા મળી શકે રિપોર્ટર...યોગેશ કાનાબાર અમરેલી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
SSSapna Sharma
Nov 17, 2025 08:49:50
Ahmedabad, Gujarat:ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે વિદ્યાર્થી યુનિયન મેદાને. અગાઉ સપ્ટેમ્બરMonthsમાં લેવાયેલી સಿವિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7 માં પેપર બેઠું છપતા વિવાદ થયો છે. જેની સામે આજે ABVP અને NSUI ના કાર્યકર્તાઓએ વિરોધ નોંધavyo હતો. 2024 ના વર્ષમાં પેપર ઉપાડી માત્ર તારીખ बदलीને 2025 માં પેપર બેઠું છપાયું હતું. સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર સાતનું પેપર બેઠું એનું એજ છપાયું હતું. જેને લઇ GTU ની વ્યવસ્થા અને પારદર્શિકતા ઉપર ઘણા સવાલો ઉભા થયાં છે. જેવીકે GTU દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ ચાલી રહી હોવાનું રાહત કરવામાં આવી રહ્યું છે. આ સામે પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ હાલ મૂંઝવનમાં છે. 19-11-2024માં જે પેપર પૂછવામાં આવ્યું હતું એ જ પેપેર 13-10-2025ના રોજ માત્ર તારીખ જ બદલી પ્રશ્નપત્ર આપી દેવામાં આવ્યું હતું પેપરસેટર પ્રોફેસર દ્વારા ગંભીર છંબડારા કરવાના આક્ષેપ થઇ રહ્યા છે. પેપરમાં પૂછાયેલો સવાલો એસાઈમેન્ટમાં પણ આપેલ હતા. આ sii સામે યુનિવર્સિટીમાં માત્ર ટેક્નોલોજીના તાયફા કરવામાં આવે છે ABVP એomodરેટર ની નિમણુકની માંગ કરી હતી જો નિમણુંક નહી કરવામાં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી પણ આપી છે. આ સમગ્ર મામલામાં GTU ના વાઈસ ચાન્સલર રાજુલ ગજ્જરે તપાસ કમિટી બનાવી હોવાના દાવા કર્યા છે. સમગ્ર મામલાને તેમને ખુબ દુઃખદ ગણાવી છે અને સરકારમાં સમગ્ર મામલે જાણ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. તપાસ કમિટી 2 અઠવાડિયોમાં રિપોર્ટ આપશે તેવી ખાત્રી આપી હતી
54
comment0
Report
SSSapna Sharma
Nov 17, 2025 08:49:36
Ahmedabad, Gujarat:ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે વિદ્યાર્થી યુનિયન મેદાને. પહેલાં સપ્ટેમ્બરના મહિનામાં લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 7 માં પેપરની ચર્ચા મુજબ પેપર છપાયાનું વિવાદ થયો છે. જેની સામે આજે ABVP અને NSUI ના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો. 2024 ના વર્ષમાં પેપર ઉપાડી માત્ર તારીખ બદલીને 2025 માં પેપર બેઠું હતું. સિવિલ એન્જિનિયરીંગના સેમેસ્ટર સાતનું પેપેર એજ છપાયું હતું. આને લઈને GTU ની વ્યવસ્થા અને પારદર્શિકતા પર ઘણા સવાલો ઊભા થયા છે. GTU દ્વારા તપાસ કમિટીની રચના કરી તપાસ ચાલુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સામે પરીક્ષા આપી ચૂકેલા વિદ્યાર્થીઓ હાલ મૂંઝવણમાં છે. 19-11-2024માં જે પેપેર પૂછવામાં આવ્યું હતું એજ પેપેર 13-10-2025ના રોજ માત્ર તારીખ બદલીને પેપરસેટર દ્વારા પ્રશ્નપત્ર આપવામાં આવ્યો હતો. પેપરસેટર પ્રોફેસરે ગંભીર છબંધાયી આક્ષેપ કર્યા છે. પેપરમાં પૂછાયેલા સવાલો એસાઈમેન્ટમાં પણ આપવામાં આવ્યા હતા. આ અંગે યુનિવર્સિટીમાં ટેક્નોલોજીના તાયફા પર ઘેરાઈ ચરચાર થઈ રહી છે. ABVPએ મોડરેટર ની નિમણુકની માંગ કરી હતી; જો નિમણુંક નહી થાય તો આગળ આંદોલનની ચીમકી પણ આપી છે. NSUIના કાર્યકર્તાઓ પણ GTU સુધી પહોંચી discussions કરી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ સાથે થયેલ અન્યાય અંગે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા માંગ કરી હતી.
24
comment0
Report
MDMustak Dal
Nov 17, 2025 08:48:34
Jamnagar, Gujarat:જામનગર : SIR ની કામગીરીમાં બેદરकारी મામલે કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત મોદી. પરિણામ આ માત્ર શબ્દો આપી શક્યું: મતદાર યાદી સુધારણા કાર્યમાં BLO ની બેદરકારીઓ મુદ્દે કોંગ્રેસ દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઇ. કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષ નેતા સહિતના આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા. જિલ્લાર કલેક્ટરને આવદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી. કલેકટરને લેખિત રજૂઆત કરી કે જામનગરના અનેક વિસ્તારો અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં BLO ઘેર-ઘેર પહોંચતા નથી અને ફોર્મ વિતરણ તથા ઑનલાઈન એંટ્રિ બંનેમાં ગંભીર ખામીઓ જોવા મળી છે. કોંગ્રેસના નેતા વિક્રમ માડમે કલેકટરને તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી.
78
comment0
Report
UPUMESH PATEL
Nov 17, 2025 08:47:42
Valsad, Gujarat:વલસાડના રખોડીયા તળાવ વિસ્તાર મા આજે સવારે એક ગંભીર દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ હતી. અહીં આવેલી આંગણવાડીમાં જ્યારે બાળકો નાસ્તો કરી રહ્યા હતા. તે જ સમયે છતનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે આંગણવાડીમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્લેબ તૂટ્યો તે સમયે બાળકો નીચે બેસીને નાસ્તો કરી રહ્યા હતા. કાટમાળ પડવાથી કેટલાક બાળકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાળ ડોક્ટરને બોલાવ્યો હતો અને ઈજાગ્રસ્ત બાળકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, ચાલંકાવનારી વાત એ છે કે આ આંગણવાડીનું લોકાર્પણ ગત એપ્રિલ મહિનામાં જ કરવામાં આવ્યું હતું. માત્ર ગણતરીના મહિનાઓમાં જ નવી બનેલી સરકારી ઈમારતનો સ્લેબ તૂટી પડતાં બિલ્ડિંગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટનાે સ્થાનિક તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
29
comment0
Report
AKArpan Kaydawala
Nov 17, 2025 08:47:10
Ahmedabad, Gujarat:અમદાવાદ ગુજરાતમાં ગાંજાની હેરાફેરીના મુખ્ય સૂત્રધારની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ ઓડિશાના અાનીલકુમાર પાંડીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો ગુજરાતમાં ગાંજાના સપ્લાયનો માસ્ટર માઈન્ડ અને મુખ્ય આરોપી ઓડિશામાં 990 કિલો ગાંજા સાથે STFએ ઝડપ્યો હતો ગુજરાતમાં 12 થી વધુ ગુના નોંધાયેલા છે એના ભાઈ સુનિલ પણ ઘણા કેસમાં પકડાયો છે એના પિતા પણ આજ ગુનામાં માહેર છે પિતા વાય્રંડાવન પાંડી હાલ વોન્ટેડ છે ઓડિશા STF સાથે મળીને ગુજરાત પોલીસએ એની ઘણી મિલ્કતો સીઝ કરી હતી ગમે તેટલો મોટો જથ્થો સપ્લાય કરવા સક્ષમ છે સુરતમાં ચાલતી ટ્રેનમાં મોટો સપ્લાય લાવતો હતો چلતી ટ્રેન માંથી ગાંજો ફેંકી દેતા, અન્ય શ્રમિકો તેને લઇ جاتے સુરતના આસપાસના વિસ્તારોમાં વિવિધ ગોડાઉન રાખી ગાંજો સ્ટોર કરતો હતો હતો અમદાવાદ આસપાસના વિસ્તારોમાં પણ ગોડાઉન રાખી સ્ટોર કરતો હતો અમદાવાદના 2018 ના ગુનામાં એની ધરપકડ કરી છે ઝყარખંડ , છત્તીસગઢ સહિતના નક્સલી વિસ્તારમાં ગાંજાનું મોટાપાયે ઉત્પાદન થતું હતું જ્યાંથી આટલી મોટી માત્રામાં જથ્થો મેળવતો હતો
108
comment0
Report
KBKETAN BAGDA
Nov 17, 2025 08:46:53
Amreli, Gujarat:સ્લગ - સહાય ફોર્મ લોકેશન - અમરેલી ફોર્મેટ - પેકેજ એપૃલ - ડેસ્ક તારીખ - 17/11/25 એન્કર....... કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન ડુંગળી સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતોએ માંગ કરી હતી કે સરકાર તાત્કાલિક સર્વે કરે એને ખેડૂતને સહાય આપે સરકારને પેકેજ જાહેર કર્યું છે અને ત્રણ દિવસ પહેલા જ ખેડૂતોને સહાય માટે ઓનલાઇન પોર્ટલ ઉપર ખેડૂતોના સહાય ફોર્મ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સહાય ફોર્મ ભરવા માટે નેટવર્કની કનેક્ટિવિટી વારંવાર જતી રહે છે જેને લઇને ખેડૂતોને ફોર્મ ભરવા માટે રાહ જોવી પડે છે. આ વર્ષે કમોસમી વરસાદ ખૂબ જ પડ્યો છે જેને લઇને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે ચોમાસાની સિઝન કરતા પણ પાછળના દિવસોમાં કમોસમી વરસાદ સતત અમરેલી જિલ્લામાં આઠ દિવસ આવ્યો હતો. આ કમોસમી વરસાદને લઈને ખેડૂતોનો મોંઘો પાક પલળી ગયો હતો. જેને લઇને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે. ગત વર્ષે પણ વરસાદ થયો હતો. પરંતુ આ વર્ષે કોસમી વરસાદ ને લઈને કપાસ મગફળી સોયાબીન ડુંગળી જુવાર સહિતના પાકને મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની માંગ હતી કે સરકાર તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને સહાય આપે ત્યારે સરકારએ રાહત પેકેજ જાહેર કરી દીધું છે ત્રણ દિવસ પહેલા જ પોર્ટલ ઉપર ખેડૂતો સહાય પેકેજના ફોર્મ ભરી ને સહાય મેળવી શકશે. પરંતુ પહેલા દિવસે જ સરવર ડાઉન હોવાથી કનેક્ટિવિટિ મળી ન હતી ત્યારે બીજા દિવસે કનેક્ટિવિટી મળે તો ખેડૂતો પોતાના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયત અને જે જગ્યાએ સહાય ફોર્મ ભરાય છે ત્યાં જઈને ઓનલાઈન ફોર્મ ભરવા માટે થોડું સમય લો સ્કબ્ધ રહ્યા હતા પરંતુ હજુ પણ ક્યારેક ક્યારેક નેટવર્ક કનેક્ટિવિટી મળતી નથી જેને લઈને ખેડૂતોએ ફોર્મ ભરવા માટે રાહ જોવી પડે છે ત્યારે ઝી 24 કલાકની ટીમ સાવરકુંડલા ના બાઢડા ગામે ગ્રામ પંચાયતે પહોંચી અને ખેડૂતો સાથે ખાસ વાત કરી હતી..... વન ટુ વન......ખેડૂત સાથે ખેડૂત સહાય ફોર્મ ભરવા માટે લાઈનમમાં ઊભા છે ફોર્મ ભરવાનો પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે બાઢડા ગામના ગ્રામ પંચાયતના વિસી અનિલભાઈ ઠાકરે જણાવ્યું હતું કે નેટવર્ક પ્રોબ્લેમને લીધે ક્યારેક કનેક્ટિવિટી જતી રહે છે અને ખેડૂતોને રાહ જોવી પડે છે ત્યારે ગ્રામ પંચાયતના વિસી શું કહે છે આવો જાણીએ.... બાઈટ - 1 - અનિલભાઈ ઠાકર - વિسی - બાઢડા ગામ ફાઇનલ વિઓ...... ખેડૂતોને થયેલ નુકસાન અંગે વેબ પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનો શરૂ થઈ ગયો છે, ખેડૂતોની જિંદ Long લાઈનો પણ લાગી છે પરંતુ ક્યારેક કનેક્ટિવિટી જતી રહે છે તેથી ખેડૂતોને રાહ જોવી પડે છે.
20
comment0
Report
NDNavneet Dalwadi
Nov 17, 2025 08:42:21
96
comment0
Report
CPCHETAN PATEL
Nov 17, 2025 07:37:34
Surat, Gujarat:સુરત બ્રેક ગ્લેમરસ ઈન્ફ્લુએન્શર હની પટેલ AAPમાં જોડાતા સુરત રાજકારણમાં ગરમાવો જોડાયા બાદ તરત જ ગાંજા અને બિયરના વીડિયોથી સોશ્યુઅલ મીડિયા પર થયો વિવાદ વાયરલ વીડિયોમાં હની પટેલને બિયરનો ગ્લાસ ભરતી અને વેપ કરતા જોવા મળ્યું વિવાદ બાદ હની પટેલની સ્પષ્ટતા— “આ મારું ભૂતકાળ, today નથી કરતી” હની પટેલના આક્ષેપ— “મારા વિડીયો મારા પતિ અને ભાજપના નેતાઓએ વાયરલ થયા” હાઈબ્રિડ ગાંજાના કેસમાં BJP નેતા પ્રદીપ ભાખર પર ફસાવવાનો ગંભીર આક્ષેપ “બેંગકોકથી આવી ત્યારઇ મારી બેગ માં ગાંજો મૂકી રાજકીય ષડયંત્ર થયું” “19 કિલો 728 ગ્રામ ગાંજો મળ્યો, છતાં પોલીસ રિમાન્ડ ન લીધું— એ જ રાજકારણ” હસબન્ડ પણ સાથે હોવા છતાં માત્ર મને જ જેલ મોકલવામાં આવી— હની પટેલ “મારી ચાર્જશીટમાં મારી સાથે પતિના પણ સહી— છતાં એમને કેમ છોડ્યા?” ભૂતકાળની લાઈફસ્ટાઇલને કારણે ટ્રોલિંગ વધી, હની પટેલે બ્લડ ટેસ્ટની પડકારણા કરી “હું ન દારૂ પીઉં છું, ન ગાંજાનું નશા કરું— બધું સાબિત કરી શકું” BJP નેતા પ્રદીપ ભાખર અને અન્ય પર ગંભીર રાજકીય સેટિંગના આક્ષેપ સિંહની પાલાવવાના વીડિયોમાં પણ BJP નેતાઓને શાસન સ્તરે બચાવવાનો આરોપ હની પટેલના નિવેદનોથી રાજકીય માહોલમાં તીખી ચર્ચાઓ, AAP પર પણ પ્રશ્નો ઊભા
58
comment0
Report
DRDarshal Raval
Nov 17, 2025 06:38:42
Ahmedabad, Gujarat:અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારી. તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર પાણીનો થયો વ્યય. જળ એ જ जीवन ની વાતો કરતા તંત્રના પાપે પાણીનો વ્યય. પૂર્વ વિસ્તારના રમોલ-હાથીજન વોડ઼નો બનાવ. પીવા ના પાણી ની મુખ્ય લાઈન મા ભંગાણ પડતા પાણી વ્યય. પાણી લીકેજ થતા પાણીનો ફુવારો પાંચમા માળ સુધી ઉડયો. ન્યુ मणिनગરમાં મુખ્ય મહાદેવ કહેતા સદગુરુ બંગ્લોઝના સામે રાજ રેસીડેન્સી ના ગેટની સામેનો બનાવ. રાજ રેસિડેન્સી સામે જ AMC ની પાણી ની લાઈન મા ભંગાણ પડતા પાણી નો ફુવારો ઉડીયો. હજી તો 6 મહિના પહેલા જ 1 કિમી નો RCC રોડ તંત્રએ કરોડો રૂપિયાનું ખર્ચો કર્યો હતો. આ રોડ ને પહેલા સામાન્ય ગટર લાઈનના ગંદા વ્હેવતા પાણી લઈ જકબી દ્દારા ખોદી કાઢી AMCના તંત્રએ પગેરું શોધવા પ્રયત્ન કર્યો હતો. બાદમાં પાણી ની લાઈન અને ગટર લાઇનમાં મિશ્રણ થવાનું મૂળ શોધવા પાણી ની લાઈન નો ખાડો કરી રાખી દેવાયો હોવાનો વાત. આજે સવારે એ જ ખાડામાં પાણી છોડવાના સમયે ભારે પેશર થી পানি આવતા રાજ રેસિડેન્સી સામે પાણી લીકેજ થતા પાણી નો ફુવારો ફ્લેટના ગેટ અને મકાનોમાં পৌঁ Recommended થઈ રહ્યા હતા. અનેક ફરિયાદો વચ્ચે બે કલાકમાં AMC દ્વારા પાણી બંધ કરાયો. હાલ લાઈનમાં લીકેજ યથાવત છે. રાજ રેસીડેન્સીના બાજુમા નિમાશીન મહાદેવ સ્કાયના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા. સતત બે કલાકથી લાખો литર પીવા ના શુદ્ધ પાણી નો વ્યય થયો. અત્યાર સુધી લીકેજ ક્યારે બંધ થશે તે ચર્ચાનો વિષય રહ્યો. તેમજ સ્થાનિક વિસ્તારમાં રસ્તા, વરસાદી પાણી ભરાવા, ગટર અને પીવાના પાણી ની સમસ્યા ઘણા સમયથી ચાલતી હોવાથી લોકોએ આક્ષેપ કર્યા.
126
comment0
Report
MDMustak Dal
Nov 17, 2025 06:37:57
Jamnagar, Gujarat:જયનગર : સરકારે વેરાની ઉઘરાણી માટે ખેડૂતોનુ નાક કૃષિ સહાયમાં દબાવ્યુ કાલાવડ TDOનો આદેશ, ખેડૂતો કૃષિ સહાય પેકેજ માટે આવે તો ગ્રામ પંચાયત વેરા વસૂલે કાલાવડ TDO દ્વારા ખેડૂતોને પડ્યા પર poto મારવા જેવો ઘાટ સર્જ્યો કોમોસમી વરસાદને લીધે આર્થિક રીતે તબાહ થયેલાં ખેડૂતોને હેરાન કરવાના તંત્ર સામે આક્ષેપ સમગ્ર ઘટનાના પગલે જામનગર જિલ્લા વિકાસ અધિકારીએ ખુલાસો આપ્યો જામનગર DDO અંકિત પન્નુએ આ મામલે મીડિયાને પ્રતિક્રિયા આપી વેરા વસૂલાત રોજ વીડિની પ્રક્રિયા રાહત પેકેજ સાથે આ બાબતને કોઈ દ્વારા લેવા દેવા નથી વગર વિલંબે ખેડૂતોને જરૂરી કાગળો આપવામાં આવે તેવી તમામ ટીડીઓ ને સૂચના અપાઈ ડીડીઓ કાલાવડ TDO દ્વારા કરાયેલ પત્ર મામલે ગેરસમજ થઇ છે કૃષિ સહાય આપવા માટે ખેડૂતોને કોઈ વેરો ભરવાનો નથી અને કોઈ પ્રકારની તંત્ર દ્વારા હેરાનગતિ કરવામાં આવશે નહીં
158
comment0
Report
CPCHETAN PATEL
Nov 17, 2025 06:37:42
Surat, Gujarat:સુરત બ્રેક લોનની આડમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયુ ગ્લોબલિક ટેકનો સંચાલક નીતિશ ખવાણી અને ટીમ લીડર જાવેદ નસીરવાલા ની ધરપકડ બારીઓ એસીએચ ના ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવી નાણા ઉપાડવાનું કારસ્તાન સતીનદરપાલ અને અભિષેક ગૌસ્વામી વોન્ટેડ સાયબરક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કસ્ટમરોના એકાઉન્ટમાંથી ગેરકાયદે રૂપિયા 13,500 થી 25,000 સુધીની રકમ ટ્રાન્સફર કરી મસમોટું રેકેટ ચલાવી રહ્યા હતા ગ્લોબલિક ટેક માંથી લોન મેળવવા માટે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી પબ્લિસીટી કરતા હતા જો કોઈ કસ્ટમર ઈન્કવાયરી કરે તો આધાર અને પુરાવા મેળવી કસ્ટમરની જાણ બહાર એસીએચ મેન્ડેટ પેમેન્ટ અંગેના ખોટા દસ્તાવેજ તૈયાર કરતા નાણા પડાવી લેવા બેંકને મેલ કરી એકાઉન્ટ માંથી ગેરકાયદે નાણા ઉપાડી લેતા હતા
151
comment0
Report
Advertisement
Back to top