Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat394110

Surat - માંગરોળના પીપોદરા GIDC માં આગની ઘટના બની

Apr 19, 2025 10:34:02
Palod, Gujarat
પીપોદરા GIDC માં આવેલ ટ્રેડિંગ વેસ્ટ યાર્ન ના ગોડાઉનમાં લાગી હતી આગ આગના પગલે અફડા તફડીનો માહોલ ERC કામરેજ સહિત બે ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચી આગ પર કાબુ મેળવ્યો આગ શોર્ટ સર્કિટ થી લાગ્યાનું અનુમાન
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
AKArpan Kaydawala
Dec 08, 2025 07:02:40
Ahmedabad, Gujarat:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનમાં આવેલા ઓઢવ અને ઇન્દ્રપુરી વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં પ્રજાકીય વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે નિકોલના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ ખાસ ઉપસ્થિત રહ્યા. રૂ 62 કરોડના ખુલ ખર્ચે تیار થયાેલા ઓઢવ વેજીટેબલ માર્કેટ, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ઓઢવ ફાયર સ્ટેશન, વોટર ડિસ્ટ્રીબ્યૂશન સેન્ટર, પાણીની અને ડ્રેનેજ લાઇન, સોસાયટીઓમાં rcc રોડ સહિતના થનારા જુદા જુદા કામોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે વિવિધ કોર્પોરેટર ,amc પદાધિકારીઓ સહીત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રસાંગિક ઉદબોધન દરમ્યાન તેઓએ ભારપૂર્વક જણાવ્યું કે ભાજપ જેનું ખાતમુહૂર્ત કરે છે એનું લોકાપર્ણ પણ કરે છે. દરમિયાન તેઓએ પોતાના મતવિસ્તારમાં થયેલા વિવિધ વિકાસકાર્યોની પણ વાત કરી. તેઓએ સ્થાનિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને amc અધિકારીઓને ખાસ તાકીદ અને ટકોર કરીને કે રોડ બનતા પહેલા ચેક કરો કે ડ્રેનેજ, સ્ટોરમ વોટર અને પાણીની લાઈન કે ઇલેક્ટ્રિક લાઇનનુ કામ થયું છે કે બાકી છે. રોડ બન્યા બાદ 10 વર્ષ સુધી એક ત્રિકમ પણ મારવી ન પડે એવું આયોજન કરવા amc અધિકારીઓને ખાસ ધ્યાન આપવા જણાવ્યું.
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 08, 2025 07:02:16
Surat, Gujarat:સુરત બ્રેક વરાછામાંવૃદ્ધા સાથે અશોભનીય વર્તન કરવાનો મામલો વરાછાના વિવાદિત દબાણ ખાતાના અધિકારી સામે હવે કાર્યવાહી થશે સુરતના મેયર દક્ષેશ માવાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા વૃદ્ધ મહિલા સાથે અધિકારી દ્વારા તોછડું વર્તન સાથે અશોભનીય ભાષા નો ઉપયોગ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે જમીન પર શાકભાજીનો વેચાણ કરનાર વૃદ્ધાને અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે મેં ભટ્ટ સાહેબને માનિ ઉંમરની હોવાનું જણાવ્યું તો કહે મારા બાપને બીજા બાયડી ની જરૂર નથી.. વિડીયો સામે આવ્યા બાદ હવે મેયર દ્વારા અધિકારી સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે જરૂર લાગશે તો સસ્પેન્ડ કરવાની પણ વાત કરવામાં આવી છે
0
comment0
Report
CPCHETAN PATEL
Dec 08, 2025 07:02:04
Surat, Gujarat:સુરતના પાક નુકસાનોમાં સરકાર દ્વારા 5589 ખેડૂતોને 11.27 કરોડ ચૂકવાયા ખેડૂત આગોવનોએ સરકારની કામગીરીને વખાણી ખેડૂત આગેવા જયેશ দेलાડે જણાવ્યું કે છેલ્લા દિવસ સુધી કુલ 19,295 ખેડૂતોએ અરજી કરી હતી, બાકી ખેડૂતોને અઠવાડિયામાં ચૂકવણી થઈ જશે ઓલપાડમાં સૌથી વધારે 4.91 કરોડ સહાય ચૂકવાઈ સુરત શહેર અને જિલ્લામાં ગયા ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી અનેક ખેડૂત મિત્રોનો પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા ટૂંકા સમયમાં સરવે કરી પ્રાથમિક તબક્કામાં જ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવણી શરૂ કરી દેવાઈ છે. માત્ર 10 દિવસમાં સુરત જિલ્લા ના 5,589 ખેડૂતના બેંક ખાતામાં કુલ રૂ.1127 કરોડની સહાય સીધી જમા કરવામાં આવી છે. તાલુકા પ્રમાણે કરવામાં આવેલા વિતરણના આંકડા મુજબ ઓલપાડ તાલુકામાં સૌથી વધારે 2,006 ખેડૂતોને રૂ. 4.91 કરોડની સહાય ચૂકવાઈ છે. મહુવા, માંડવી અને ઉમરપાડા તાલુકા પણ સહાયમાં ટોચના ચાર તાલુકામાં છે. રાજ્ય સરકારે પાક નુકસાની બદલ કૃષિ રાહત પેકેજ જાહેર કરતાં સુરત જિલ્લાના દ્વારા મોટી સંખ્યામાં અરજીઓ આવી હતી. અરજીની તારીખ લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી, ખેતીવાડી વિભાગે આ અરજીઓની પ્રાથમિક ચકાસણી પૂર્ણ કરી અને માત્ર 10 દિવસમાં 5,589 ખેડૂતોના ખાતામાં રૂ.11.27 કરોડની સહાય જમા કરી છે. આ ગતિશીલ ચુકવણીને કારણે ખેડૂતોને તાત્કાલિક આર્થિક શ્વાસ મળ્યો છે. કોઈ ખેડૂત રાહ ન જુએ એ માટે સહાયની પ્રક્રિયા દિવસ-રાત ચલાવવામાં આવી રહી છે. જે-જે ખેડૂતની વિગતો પૂર્ણ થાય છે, તેમનાં ખાતામાં તરત સહાય જમા કરવામાં આવે છે. આગામી એક અઠવાડિયામાં બાકીના તમામ અરજદારોની સહાય પણ ચૂકવી દેવામાં આવશે.
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 08, 2025 07:01:44
Surat, Gujarat:ઇંકર: સુરતના ડીંડોલી વિસ્તારમાં बजાજ ફાઇનાન્સના રિકવરી એજન્ટો દ્વારા દાદાગીરી કરવાની ઘટના સામે આવી હતી અને લોનના હપ્તા ન ભરી શકતા એક યુવકને માર મારવાના આક્ષેપ થયા હતા. વિઓ:1 ડીંડોલીમાં રહેલા સર્વેશે મિશ્રા નામના યુવકે बजાજ ફાઇનાન્સથી લોન મેળવી હતી. આર્થિક તંગીના કારણે ત્રણ હપ્તા ભરાયા ન હતા. હપ્તા ઉઘરાણી માટે રિકવરી એજન્ટો સર્વેશના ઘરે આવ્યા હતા; બોલાચાલી થઈ હતી અને યુવકે આક્ષેપ કર્યો કે એજન્ટોએ ફોન કરીને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. બાઈટ: સર્વેશ મિશ્રા (ભોગબનનાર). વિઓ:2 ત્યારબાદ ઘરની બહાર જ એજન્ટોએ યુવકને માર માર્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકે ઈજાઓ પહોંચી હતી, જે કારણે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ બાદ આરોપી વિસ્ત્રે અનેક અરાજક કાર્યવાહી માટે ડીંડોલી પોલીસ મથકે લેખિત અરજી કરી હતી અને પોલીસ આ આક્ષેપોની તપાસમાં લાગી હતી. બાઈટ: સર્વેશ મિશ્રા (ભોગબનનાર). વિઓ:3 રიკવરી એજન્ટો દ્વારા આ પ્રકારની મારપીટ કાયદાનો ઉલ્લંઘન છે અને આ મામલે дальней તપાસ ચાલી રહી છે. પ્રશાંત ઢિવરે - સુરત PACAKGE
0
comment0
Report
RMRaghuvir Makwana
Dec 08, 2025 06:49:35
Botad, Gujarat:બોટાદ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદ થયેલ જેથી ઘાસચારા મા नुकસાન થયું છે જેને કારણે ઘાસચારાની આવક ઘટતા લીલા - સુકા ઘાસಚಾರાના ભાવમાં વધારો થયો છે કારણ કે પશુપાલકોને પશુ પાલન કરવું મુશ્કેલ બન્યું છે. લીલાઘાસના 150 અને સૂકા ઘાસના 250 - 300 રૂપિયા થયા છે. બોટાદ જિલ્લામાં ચોમાસા બાદ એક સપ્તાહ સુધી વરસેલા ભારે વરસાદના કારણે ઘાસચારાનું વાવેતર નિષ્ફળ ગયું હતું. પરિણામે હાલમાં બોટાદ શહેર જિલ્લામાં ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ છે અને ઓછી આવક તેમજ વધુ માંગ હોવાના કારણે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં ધરખમ વધારો થયો છે. ગત વર્ષે લીલુઘાસ 80-90 રૂપિયા મણ વેચાતું હતું આ વર્ષ 150 રૂપિયા વેચાઈ રહ્યું છે અને સૂકું ઘાસ જે ગત વર્ષે 150 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 250 - 300 રૂપિયા વહેંચાઇ રહ્યું છે. બોટાદ શહેર અને જિલ્લામાં કમોસમી વરસાદથી ઘાસચારો બળી ગયેલ છે જેના કારણે ઘાસચારાની તંગી ઊભી થઈ ગઈ છે અને ભાવ પણ વધી ગયું છે જેથી સરકાર દ્વારા ઘાસચારાનુ વિતરણ કરવામાં આવે તેવી પશુપાલકોની માંગ છે.
95
comment0
Report
CPCHETAN PATEL
Dec 08, 2025 05:51:53
Surat, Gujarat:સુરત બ્રેક પ્રસિધ્ધિની લાલસામાં રાંદેર ચોકીથી ભાંગરો વાટ્યો તેના ચોર કો અર્પણ રૂ 2.69 લાખની રોકડ - દાગીના જેને સોંપ્યા તે ચોર નીકળતા પોલીસે abhutpurv ફજેતો મકાન માલિકના ઘરેલ થી લાખોની mitta ચોરી ભાગ્યો અને રમત થઈ રાંદેર પોલીસ કોઈપણ પ્રકારની પૂછપરછ કર્યા વિના રોકડ અને સોનાના દાગીના ચોરને સોંપી દીધા કતારગામ પોલીસની તપાસમાં મકાન માલિકના ઘરમાંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું રાંદે પોલીસ ચોરને શોધ્યો પરંતુ તે મળ્યો નહીં બાઈક નંબરના આધારે માલિક દક્ષેશ પટેલને તેની કિંમત વસ્તુ આપી પ્રસન્ન કામગીરી કર્યા નો આનંદ રાંદેર પોલીસಿಸಿಕೊಂಡયો હતો મકાન માલિક આકાશ શિરોયાના ઘર માંથી ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું આકાશના મકાનમાં દક્ષેશ પાંચ વર્ષથી ભાડે રહેતો હતો
135
comment0
Report
CPCHETAN PATEL
Dec 08, 2025 05:51:41
Surat, Gujarat:સુરત પાંડેસરાના લૂમ્સ કારખાનામાં alguns કારીગરો દ્વારા હંગામોં મચાવ્યો કાપડમાં ભાવ વધારાની માંગને હંગામોં મચાવ્યું પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ માંગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લૂમ્સ કારખાનાઓને પોતાના બાનમાં લીધી હતી કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામોં મચાવ્યો હતો સમગ્ર ઘટના CCTV ફૂટેજ કેદ થવા પામી છે બનાવ બનતા જ પાંડેસરા પોલીસ બનાવ સ્થળે દોડી રહ્યો હતો પોલીસે CCTVમાં દેખાતા કારીગરને શોધી કાઢવા તપાસ શરૂ કરી બીજીબાજુ વીવર્સની અનુસંધાન બાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ થયું છે તથા કારખાનાના નિયમો મુજબ ફરી કાર્ય શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે
163
comment0
Report
DRDarshal Raval
Dec 07, 2025 14:46:09
Ahmedabad, Gujarat:કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી गुजरातના પ્રવાસે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નો આજે ગુજરાતનો છેલ્લો અને ત્રીજા દિવસનો પ્રવાસ આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં 1500 કરોડ ઉપરના કામના ખાતમુરત અને લોકાર્પણ કર્યા પહેલા કાર્યક્રમમાં થલતેજમાં 861 EWS આવાસો તુલસી રેસીડેન્સીનું લોકાર્પણ કર્યું. આ બાદ સાઉથ બોપલ પ્રહર્ષ હાઈલેન્ડ ની સામે ગાર્ડનનું લોકાર્પણ કર્યું. આ બાદ સરખેજ ખાતે રોડનું નામાંભિધાન અને લોકાર્પણ કર્યું બાદમાં વસ્ત્રાપુર ખાતે ભક્ત કવી નરસિંહ મહેતા સરોવર તરીકે ઓળખાતા વસ્ત્રાપુર તળાવ લેકનું લોકાર્પણ કર્યું. માનવમંદિર પાસે નારાયણ રાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ પાસે નામાભિધાન અને લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપી નવા વાડજ ભીમજીપૂરા નટના છાપરા ખાતે રિહેબીલીટેશન કરવામાં આવેલ 350 આવાસોનું લોકાર્પણ કર્યું રાણીપ gst બ્રિજ નીચે રમત ગમત પ્રવૃત્તિ સંકુલની મુલાકાત લઇ ખુલ્લું મૂક્યું. ન્યુ રાણીપ તીર્થવીલા તથા ગંગોત્રી -2 ની વચ્ચેનો પ્લોટ ખાતે જીન્મેશિયમ અને વાંચનાલયની મુલાકાત કરી ગોતા ખાતે દેવનગર વેજીટેબલ માર્કેટની પાસે દ્વારકા એપાર્ટમેન્ટની સામે મીની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહરત કર્યું ગોતા દેવનગર વેજીટેબલ માર્કેટ પાસે જાહેર સભા કાર્યક્રમમાં હાજરી આપી જ્યાં AMC દ્વારા નવનિર્મિત વિવિધ વિકાસલક્ષી 1500 కోట్ల ઉપરના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું *કાર્યક્રમ - 11 માં વૈષ્ણદેવી સર્કલ પાસે શકિત કન્વેન્શન હોલ ખાતે જાહેર કાર્યક્રમમાં આપી હાજરી* *કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશ રાજયપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત ચુનૌતિયા મુઝે પસંદ હૈ પુસ્તકની ગુજરાતી આવૃતિનું વિમોચન કરવામાં આવ્યું.* 252 પાનોની પુસ્તકમાં આનંદીબેન પટેલ નું જીવન આવરી લેવામાં આવ્યું આનંદીબેન પટેલના બાળપણથી, ભણતર અને રાજનૈતિક કારકિર્દી પ્રવેશ સાથે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને up ના રાજ્યપાલ સુધીની સફર કંડારાઈ પુસ્તકમાં આનંદીબેને કરેલા સંઘર્ષને આવરી લેવાયો કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી સાથે હાલના અને પર્વ મંત્રી. નેતા. ધારાસભ્ય સહિત લોકો જોડાયા કાર્યક્રમમાં ગુજરાતી કલાકારો પણ જોડાયા છેલ્લે મહત્વનો અને 12 માં કાર્યક્રમ સાબરમતી રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજીત પ્રમુખ વરણી અમૃત મહોત્સવમાં આપશે હાજરી ત્રણેની સ્પીચ છે.. ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશ રાજ્યપાલ
112
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 07, 2025 12:50:15
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ એંકર:સુરત શહેરના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ગેરકાયદેસર બાંધકામોના મામલે આકરા પગલાં લેવા માટેompકર્મચારીઓ અને અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માગણી સાથે મહત્ત્વની રજૂPresent કરી છે. વીઓ:1 અગાઉ આરટીઆઈ એક્ટિવિસ્ટો પર sંકજો કસવા મુદ્દે ચર્ચામાં આવેલા ધારાસભ્ય રાણાએ હવે ગેરકાયદેસર બાંધકામોને નિયંત્રણમાં લેવા માટે કમિશનરને રજૂઆત કરી છે. ધારાસભ્ય અરવિંદ રાણાએ આક્ષેપ કર્યો હતો કે ડિમોલિશન કરવામાં આવેલી મિલકતો પર ફરીથી ગેરકાયદેસર બાંધકામો તાણી દેવામા આવ્યા છે. આ જેટલા ગેરકાયદેસર બાંધકામોની આકારણી ચોપડે નોંધણી પણ થઈ ગઈ હોવાના સંખ્યાબંધ આક્ષેપો તેમણે કર્યા હતા. બાઈટ: અરવિંદ રાણા (ધારાસભ્ય) વીઓ:2 રાણાએ કાયદા વિષેની નિર્ધારિત 'કટ ઓફ ડેટ' બાદ થયેલાં ગેરકાયદેસર બાંધકામો બાબતે જે તે ઝોનના કર્મચારીઓની જવાબદારી નક્કી કરવાની અને તેમની સામે પગલાં ભરવાની માંગણી કરી હતી. વધુમાં, તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં દરેક ઝોનમાં ગેરકાયદેસર બાંધકામ વિશે થયેલા ડિમોલિશનની કાર્યવાહી બાદ હાલ મિલકતની સ્થળ સ્થિતિની ચકાસણી કરાવવા માટે પણ માંગ કરી હતી, જેથી જાણી શકાય કે ડિમોલિશન બાદ ફરી બાંધકામ થયું છે કે કેમ. ધારાસભ્યની આ ગંભીર રજૂઆતને પગલે મનપા કમિશ્નરે તરત જ દરેક ઝોનલ ચીફને આ બાબતે દાખલારૂપ કામગીરી કરવા માટે સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઈટ: અરવિંદ રાણા (ધારાસભ્ય) આ સંકલન બેઠકમાં અન્ય ધારાસભ્યોએ શહેરના દબાણો અને ટ્રાફિકની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી.
134
comment0
Report
MJManoj Jain
Dec 07, 2025 12:49:47
Shajapur, Madhya Pradesh:यह यात्रा समाज में भाईचारा, एकता और आपसी सद्भावना का संदेश देने के उद्देश्य से की जा रही है। यात्रियों ने बताया कि उनकी यह धार्मिक एवं सामाजिक साइकिल यात्रा कुल 1430 किलोमीटर की है। इसे 15 से 16 दिनों में पूरा करने का लक्ष्य रखा गया है। श्रद्धालु प्रतिदिन 100 से 120 किलोमीटर की दूरी तय कर रहे हैं। साइकिल यात्रा में शामिल श्रद्धालु संजय ने बताया कि रविवार को उनकी यात्रा का सातवां दिन था। शाजापुर पहुंचने से पहले वे उज्जैन में भगवान महाकालेश्वर के दर्शन कर चुके हैं। यात्रियों ने बताया कि मार्ग में जगह-जगह सामाजिक संगठनों और आम नागरिकों से उन्हें सहयोग मिल रहा है। भोजन और पानी की व्यवस्था लोग स्वेच्छा से करते हैं, जबकि रात्रि विश्राम के लिए धर्मशालाओं और मंदिरों का उपयोग किया जाता है। श्रद्धालुओं ने उम्मीद जताई कि उनकी यह यात्रा लोगों को सकारात्मक सोच और सामाजिक समरसता के लिए प्रेरित करेगी।
167
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 07, 2025 12:49:16
Surat, Gujarat:એંકર:સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલી એક બરફની ફેક્ટરીના મકાનમાં ફ્લેશ ફાયર બાદ ગલભંડા દુર્ઘટના બની હતી. આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલી ત્રણ યુવતીઓમાંથી સારવાર દરમિયાન બે યુવતીઓના મોત થયા છે. એક યુવતીની હાલ સારવાર ચાલી રહી છે. વીઓ:1 આ ઘટના ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક ઘરમાં બની હતી. स्थानीयોએ જણાવ્યું હતું કે રિન્કી અને ભાગ્યશ્રી બંને બહેના એક જ મકાનમાં રહે છે, સાલુબેન તેમના ઘરે કામ માટે ગયા હતા. વહેલી Morning ગેસ લીકેજના કારણે આ ફ્લેશ ફાયર બની હતી. आग लगવાના કારણે ઘરના સભ્યોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો. વીઓ:2 અચાનક બનેલા આ બનાવના પગલે સોસાયટીમા હડબડો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. આગ લાગવાના ચોક્કસ કારણો હવે તપાસમાં છે. દાઝી ગયેલા ચારમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વીઓ:3 સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સાલુ પાલ અને રિંકી પલાય નામની બે યુવતીઓનું મોત થયું છે. હાલમાં પ્રવાસમાં તરીકે ભાગ્યશ્રી નામની ત્રીજી યુવતીની સારવાર ચાલી રહી છે. ડોકટરો તેમની બચાવના પ્રયાસો કરી રહ્યા છે. પોલિસે ગુનો નોંધ્યો છે અને આગના કારણો જાણવા માટે તપાસ કરી રહ્યું છે.
80
comment0
Report
PDPRASHANT DHIVRE
Dec 07, 2025 11:05:18
Surat, Gujarat:सूरत क्राइम ब्रांच ने एक निर्माण व्यवसायी को हनीट्रेप में फंसाकर उनसे 20 लाख रुपये की रंगदारी मांगने के मामले में एक युवती और एक वकील को गिरफ्तार किया है। गिरफ्तार आरोपियों से नकद 20 लाख रुपये और तीन मोबाइल सहित कुल 20.85 लाख का माल जब्त किया गया। शिकायतकर्ता एक निर्माण व्यवसाय से जुड़ा व्यक्ति है जिनकी Hetalben Vaiththabhai Baraiya से कई दिनों से लगातार बातचीत होती थी, और वे वीडियो कॉल व आमने-सामने मिलते थे। अभियुक्त युवती के खिलाफ धमकी भरे अंदाज में नये वीडियो कॉल के रिकॉर्डिंग भी किए जाने की बात सामने आई है, जिसे समाज में बदनामी के डर से वायरल न करने को कहा गया था। इस मामले में आरोपी अभिषेक संजय शેઠिया नामक वकील भी मदद कर रहा था। पुलिस ने पिप्लोड क्षेत्र के VR मॉल के पास एक घेराबंदी लगाई और पकड़ने के दौरान वे 20 लाख रुपयों के साथ गिरफ्तार किए गए। जांच के बाद अन्य दो आरोपियों के नामों का उल्लेख किया गया और उन्हें गिरफ्तार करने की कार्रवाई शुरू कर दी गई है।
125
comment0
Report
Advertisement
Back to top