સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના સોનગઢ ખનિજ ચોરી પર દરોડા.. 2.20 કરોડનો મુદામાલ જપ્ત.. 2800 મેટ્રિકટ ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો.. ખનિજ માફિયાઓ જમીનમાં ઓપન કટિંગ કરતા હતા.. 4 ઓપન કટિંગની ગેરકાયદેસર ખાણો ઝડપાઇ.. ખનિજ માફિયાઓ પર તવાહી બોલાવતા ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા.. ખાણ ખનિજ વિભાગ અને પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલ.. જે કામો પોલીસ અને ખાણ ખનીજને કરવાના હોય તે દરોડાની કામગીરી પ્રાંત અધિકારી કરી રહ્યા છે.. સતત ખનિજ ચોરી પર દરોડાની કામગીરીને ખનિજ માફિયાઓમાં ફેલાયો ફફડાટ।