Back
Surendranagar363002blurImage

SMCની ટીમે ગેરકાયદેસર લોખંડની ચોરી પર દરોડા

Samir Sandhi
Apr 23, 2025 07:24:17
Surendranagar And Wadhwan, Gujarat
સુરેન્દ્રનગર ગાંધીનગર SMCની ટીમે રાજકોટ - અમદાવાદ નેશનલ હાઈવે પર હોટલમાંથી ગેરકાયદેસર લોખંડની ચોરી અને કટીંગ ઝડપી પાડ્યું વૃંદાવન હોટલમાંથી લોખંડના સળિયા કિંમત રૂ.૪૩,૯૭,૬૦૩, રોકડ, મોબાઇલ, બે ટ્રક, કટર મશીન સહિત ફૂલ રૂ.૧.૨૪ કરોડનો મુદામાલ કબજે કર્યો સ્થળ પર થી ફૂલ ૦૩ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અન્ય ૦૪ શખ્સો હાજર મળી ન આવતા તમામ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસી ટીમ દ્વારા રેઇડ કરતા પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com