Back
Surat394110blurImage

Surat - ઓલપાડ તાલુકાના ખેડૂતોએ સિંચાઈ વિભાગની આડોડાઈ ને કારણે જાતે નહેરની સાફ સફાઈ કરવાની ફરજ પડી

Ketankumar Manilal Patel
Apr 20, 2025 14:20:05
Palod, Gujarat
ઓલપાડ તાલુકાના બરબોધન, ભાડુંત સહિતના ગામોમાં જાતે નહેરમાં ઉતરી સાફ સફાઈ કરવાની ફરજ પડી હતી નહેરમાં લીલનું સામ્રાજ્ય જામી જતા ઓલપાડ ના કાંઠાના ગામડાઓમાં પૂરતું પાણી પહોંચતું ન હોવાથી નહેર ખાતાના અધિકારીઓને વારવાર રજૂઆત કર્યા છતાં સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી ન કરાતા ખેડૂતો અકળાયાખેડૂતોએ નહેરની સાફ કરી વિડિયો વાયરલ કરતા નહેર વિભાગની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com