Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Amreli365560

Amreli - રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ

Apr 19, 2025 10:30:55
Rajula, Gujarat
રાજુલા આહિર સમાજની વાડી ખાતે યાદવ યુવા ગ્રુપ દ્વારા યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમા ૮૨ યુનિટ બ્લડ એકત્રિત કરાયુ ઈમરજન્સી સમયે રક્તની જરૂરિયાત અનેક દર્દીઓને પડતી હોય છે જે ઉણપ દૂર કરવાના ભાગરૂપે યાદવ યુવા ગ્રુપ રાજુલા દ્વારા આહિર સમાજની વાડી ખાતે સ્વ.દિપકભાઈ અરજણભાઈ જીંજાળાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા ૮૨ રક્તદાતાઓએ રક્તદાન કરીને ખરા અર્થમાં માનવતા મહેકાવી હતી. સ્વ.દીપકભાઈના ધર્મપત્ની મંજુલાબેન જીંજાળા અને મોટાભાઈ જશુભાઈ જીંજાળા દ્વારા બ્લડ ડોનેટ કરી કેમ્પને ખુલ્લો મુકવામાં આવતા રક્તદાન કેમ્પમાં યાદવ યુવા ગ્રુપના પ્રમુખ પ્રવિણભાઈ જીંજાળા,પૂર્વ પ્રમુખ લાલજીભાઈ જીંજાળા,બળુભાઈ મકવાણા અને અરવિંદભાઈ વાણિયા સહિતના તમામ સભ્યશ્રીઓ દ્વારા ખડેપગે હાજર રહી ૮૨ યુનિટ બ્લડ એકત્રિત થયેલ
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
TDTEJAS DAVE
Nov 19, 2025 11:22:54
Mehsana, Gujarat:અમદાવાદમાં ₹50 લાખની લૂંટનું કાવતરું નિષ્ફળ: પિસ્તોલો સાથે 4 આરોપી ઝડપાયા ગુપ્ત બાતમીના આધારે મહેતાણા LCB પોલીસે ભાન્ડુ ગામ નજીકથી ધરપકડ એન્કર- મહેસાણા જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે કાલુપુર રેલ્વે સ્ટેશન પાસે આ એડવાન્સ પૂર્વ-આયોજિત કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. કાવતરામાં સામેલ આઠ આરોપીઓમાંથી ચાર શખ્સોને ગેરકાયદેસર હથિયારો અને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે. પાછળના તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી મોટરસાઇકલ જપ્ત કરી હતી, જેના પર ખોટી નંબર પ્લેટ લગાવેલી હતી. મોટરસાઇકલના એન્જિન અને ચેચીસ નંબરના આધારે તપાસ કરવામાં આવ્યું ત્યારે તેનો સાચો રજીસ્ટ્રેશન નંબર ગુજારતના ઉનાવા ભાવ રહ્યો હતો. રૂપરેખામાં ત્રણ હથિયાર અને 9 રાઉન્ડ મળી આવ્યા હતા. આ આઠેય આરોપીઓ ભાન્ડુ ગામે ભેગા મળી લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો. આ કેમિની અંગે વધુ તપાસ ચાલુ છે.
0
comment0
Report
TDTEJAS DAVE
Nov 19, 2025 11:01:14
Mehsana, Gujarat:ગુજરાતી સત્તાધિકારિ પૃષ્ઠભૂમિમાં રાજ્ય સરકાર ધ્વારા પશુપાલકો માટે ગોબરધન યોજના હેઠળ અનેક યોજનાઓ અમલમાં આવી રહી છે. 2 પશુ ધરાવતા પશુપાલકો ને ગોબરગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવવાં આવે છે. 42 હજાર માં તૈયાર થતો ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકો ને માત્ર 5 હજાર માં બનાવવામાં આવે છે જેમાં 25 હજાર સબસિડી અને મનરેગા અંતર્ગત અન્ય 12 હજાર રૂપિયાની સહાય મળી રહે છે. તેથી પશુપાલકો ને આ પ્લાન્ટ аркылуу ઘર વપરાશ માટે ગેસ મળે છે અને ગોબર નો ખાતર તરીકે ઉપયોગ કરી ખેતરમાં રાસાયણિક ખાતરો ખર્ચામાં બચત થાય છે. આ યોજનાના કારણે પશુપાલકો ગરમીમાં લાભ પાંડે રહ્યાં છે અને તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
41
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 19, 2025 11:00:24
Sadhara, Gujarat:૬૧મો બીએસએફ સ્થાપના દિવસ ૨૧ નવેમ્બર, ૨૦૨૫ ના روز ગુજરાતના ભુજમાં ઉજવવામાં આવશે. ઈતિહાસમાં પહેલી વાર મુખ્ય સરહદ સુરક્ષા દળ (બીએસએફ) સ્થાપના દિવસ કાર્યક્રમ ભુજમાં યોજાઈ રહ્યો છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મુખ્ય મહેમાન બનવા માટે સંમતિ આપી છે. આ ઉજવણી એક સીમાચિહ્નરૂપ ઘટના છે. જે બીએસએફની સેવા અને બહાદુરીના ૬૦ ગૌરવશાળી વર્ષો (ડાયમન્ડ જ્યુબિલી) ની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટરસાયકલ રેલીનો સમાવેશ થાય છે જેને જમ્મુથી લીલી ઝંડી આપવામાં આવી હતી અને ১৯ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ ભુજમાં સમાપ્ત થવાની છે. બીએસએફના ડિરેક્ટર જનરલ, શ્રી દલજીત સિંહ ચૌધરી, આઈપીએસ, તાજેતરમાં ભવ્ય કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભૂજની મુલાકાતે આવ્યા હતા. દર વર્ષે દેશભરમાં વિવિધ સ્થળોએ જનજાગૃતિ કેળવવા અને સરહદી સમુદાયો સાથે જોડાવા માટે યોજવામાં આવે છે. ભૂજમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સ્થાનિક અધિકારીઓ અને BSF કર્મચારીઓ ખાતરી કરે છે કે ઉજવણી શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવ બંનેને પ્રતિબિંબિત કરે છે. આ ઉજવણી ફક્ત છ દાયકાની સેવાની યાદમાં જ નહીં પરંતુ ભારતના સુરક્ષા દળોની વિકસિત શક્તિ અને વિવિધતાનું પણ પ્રતીક હશે.
55
comment0
Report
CPCHETAN PATEL
Nov 19, 2025 10:53:41
Surat, Gujarat:सूरत :: 15 साल के किशोर ने 10 साल के बच्चे और उसके पिता पर चाकू से हमला किया। 10 साल का बच्चा नवागाम डिंडोली की सरकारी स्कूल में पढ़ता है। 15 तारीख को बच्चा स्कूल से घर लौट रहा था, तभी एक किशोर ने उस पर चाकू से हमला किया। घटना मोती एस्टेट–1, नवागाम पटेल फलिया में हुई। बच्चे की माँ ने इस घटना को लेकर हमलावर किशोर के परिवार से शिकायत की थी। अगले दिन हमलावर किशोर ने बच्चे की माँ को भी धमकी दी। तीसरे दिन, जब हनीश के पिता घटना स्थल से CCTV फुटेज लेने गए, तब 15 साल के उसी किशोर ने शरद पाटिल पर भी हमला किया। इस घटना को लेकर परिवार डिंडोली पुलिस स्टेशन पहुँचा। बोलाचाली के बाद पुलिस ने शिकायत दर्ज की। डिंडोली पुलिस ने 15 साल के किशोर और उसके परिवार के खिलाफ मामला दर्ज किया।
97
comment0
Report
GDGaurav Dave
Nov 19, 2025 10:47:58
Rajkot, Gujarat:રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડી નજીક ખેતલા આપાના મંદિરમાં વન વિભાગે દરોડો કરી 52 જેટલા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. મંદિરમાં મહંત વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વન વિભાગે શેડ્યુલ 2ના કોમન સેન્ડ બોઆ સાપને રાખવા બદલનો ગુનો નોંધી અટકાયત કરી હતી. જોકે મહંત જામીન મુક્ત થઈ ગયા હતા. ખેતલા આપા મંદિરમાં વન વિભાગનો દરોડો... કોમન સેન્ડ બોઆ પ્રજાતિના 52 સાપનું થયું રેસ્ક્યુ... લોકોની ધાર્મિક આસ્થા જોડાયેલી, તસ્કરી નથી : DCF રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાંથી ભૂમિના પગલે ખેતલા આપા મંદિરે સાપના દર્શન માટે આવતા દર્શનાર્થીઓ તેમની પાટીથીaisie સાપ પકડવામાં આવતાં હોય છે. તાજેતરમાં ખેતલા આપા મંદિરનો વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો આધારે રાજકોટ શહેર ઉત્તર રેન્જ વન વિભાગના અધિકારીઓએ તપાસ કરી હતી. જ્યારે મંદિરમાં સાપની ખેતલા આપા તરીકે પૂજા કરવાની વાત સામે આવી. વન વિભાગે ગઈકાલે સાંજે મહંત મનુ મણીરામ દુધરેજીયાની અટકાયત કરી 52 સાપનું રેસ્ક્યુ કરવામાં आया હતું. વન વિભાગની કામગીરી બાદ લોકોએ ટોળા કરી અને કહ્યું કે ખેતલા આપા સાથે અમારો આસ્થા જોડાયેલી છે. વન વિભાગે પુછ્યું તો સાપોને અમારા માટે આસ્થા છે અને આ વ્યક્તિ આપણા પિતા ખેતલા આпыા છે. ોપ્
180
comment0
Report
GDGaurav Dave
Nov 19, 2025 10:47:48
Rajkot, Gujarat:રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જૂની અદાવતને લીધે રીક્ષા ચાલક સહિત બે શખ્સો પર 10 જેટલા શખ્સોએ હથિયારો વડે હુમલો કર્યો હતો. તલવાર, પાઇપ, ધારીયા સહિતના હથિયામાં કાપડા હુમલાખોરોએ તૂટી પડ્યા. જેમાં ઓટો રિક્ષામાં કાચ તોડી નાખ્યા હતા જ્યારે રીક્ષા ચાલક સમીર સોરા પર હુમલો કરી હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આવારા તત્વોએ થોડા સમય સુધી ભાગવતીપરા વિસ્તારમાં لیا હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવી ફુટેજમાં દેખાય છે કે ઓટો રિક્ષાની પાછળ 5 જેટલા બાઇકમાં આવેલા 10 શખ્સો હાથમાં હથિયારો લઈને રિક્ષાનો પીછો કરી રહ્યા હતા. હુમલાખોર ગૌરાંગ ઉર્ફે ગવલો બાવાજી સહિત 10 જેટલા શખ્સોની ગેંગ વિરુદ્ધ અનેક વખત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં água કાર્યवाही થઈ ન હતી ಎಂದು ઈજાગ્રસ્તના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. જો ન્યાય નહીં મળે તો આખું પરિવાર દવા પીને આપઘાત કરીશું તેવી ચીમકી આપી હતી. હુમલાખોરો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પરિવારાએ માંગ કરી છે. ઘટના SSI બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળે અને સિવિલ બસોિતે પોલીસનો બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ઈજાગ્રસ્તને ઓપરેશન માટે લઈ જવાયો હતો અને તેનો નિવેદન લેવાની કાર્યવાહી શરૂ થઇ હતી.
106
comment0
Report
URUday Ranjan
Nov 19, 2025 10:47:29
Ahmedabad, Gujarat:જર્યુતો: સુરતની લાજપોર જેલના જેલર તરીકે ની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવા બદલ ધાક ધમકીથી રૂપિયાની માંગણી કરનાર શખ્સની અમદાવાદ ઝોન 2 એલસીબી સ્કોર્ડે ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગ ના ગુનાના આરોપીની પત્ની ને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી.આરાપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાય ચુક્યો હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.. વીઓ : 01ગુજરાત માં નકલી અધિકારી હાજી નથી અટકી રહ્યા ત્યારે વધુ એક વખત અમદાવાદ શહેર પોલીસ નnk नकली जેલर ની ધરપકડ કરી આ વખતે અમદાવાદ ઝોન 2 ડીસીપી ની એલસીબી સ્કોડએ ઇસનપુરના રહેવાસી અને નકલી જેલર બની ધાક ધમકી આપીને રૂપિયાની માંગણી કરનાર રાજેશ ઉર્ફે ચકો ત્રિવેદી નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપીએ સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બ્લેકમેઇલીંગ ના ગુનાના આરોપીની પત્ની ને ફોન કરીને નાણાંની માંગણી કરી હતી. આરોપીએ પોતાના જાતે જેલમાં જેલર હોવાનું કાહી જેલમાં વાયআইપી સુવિધાઓ જોઈને પૈસાની માંગણી કરી હતી. મહિલાએ પૈસા આપવામાં અન્નાખી કરતા આરોપી એ જેલર તરીકે ની ઓળખ આપીને ધમકીઓ પણ આપી હતી. જે બાબતને લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જે આધારે આડમ સીઆર ૧૦ ડીસીપી ની એલસીબી સ્કોડે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે સુરત પોલીસે હવાલે કર્યો છે. બાઇટ - ભરત રાઠોડ, ડીસીપી, ઝોન 2 વીઓ : 02આંધાબાદ ઝોન 2 એલ સી બી ના હાથે ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે તે માત્ર 10 ધોરણ જ પાસ છે અને આ ગુના કરવા માટે થી અલગ અલગ ન્યૂઝ ચેનલ સમાચાર પત્ર માં પ્રસારિત થતા ક્રાઇમને લગતી ઘટનાઓ જોઈને તેમાંથી બનાવની વિગત, મેળવી ને આરોપીઓના સગા સંબંધીઓના નામ સરનામાં કે મોબાઇલ નંબર મેળવી લેતો હતો અને બાદમાં જસ્ટ ડાયલ માં ફોન કરીને જે તે પોલીસ સ્ટેશનનો નંબર મેળવીને પોલીસ સ્ટેશનમાં ફોન કરતો હતો. અને પોતે પોલીસ પકડેલ આરોપીના વકીલ તરીકે ની ઓળખ આપીને આરોપી અંગેની માહિતી મેળવતો હતો. બાદમાં આરોપીના પરિવારજનોને ફોન કરીને પોતે જેલના જેલર તરીકે ની ઓળખ આપીને જેલમાં સુખ સુવિધાઓ આપવાની લાલચ આપીને રૂપિયાની માંગણી કરતો હતો. અને જો રૂપિયા મુકવામાં નહીં આવે તો ગંભીર ધમકી પણ આપતો હતો. આવા પ્રકારના અનેક લોકોમાં ફોન કરી ચુક્યો છે જેમાંથી કેટલાકે પૈસા આપી દીધા હતા.
116
comment0
Report
GKGovindbhai Karmur
Nov 19, 2025 10:41:13
Salaya, Gujarat:દ્વારકા જિલ્લામાં સલાયા વિસ્તારમાં ધોળા દિવસે ₹7 લાખની રોકડની લૂંટ ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારમાં એક ગંભીર લૂંટની ઘટના સામે આવી છે. જેમાં મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા એક વેપારીને નિશાન બનાવીને ધોળા દિવસે ₹7 લાખની રોકડની લૂંટ કરવામાં આવી છે. મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પોતાની રોકડ રકમ ભરેલો થેલો લઈને પોચી ને દુકાનું લોક ખોલી રહ્યા હતા. તે જ સમયે, એક મોટરસायकલ પર આવેલા બે અજાણ્યા લૂંટારાઓએ વેપારીને આંતરીને તેમની પાસેથી આશરે ₹7 લાખ રોકડા ભરેલો થેલો નજરચૂકીને ત્યાંથી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.. ઘટના બાદ સમગ્ર સલાયા વિસ્તારમા ચકચાર મચી ગઈ હતી અને વેપારીએ તાત્કાલિક આ અંગે પોલીસને જાણ કરી હતી. घटनાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા તરત જ ઘટના સ્થળે પહોંચી માહિતી મેળવીને સલાયા અને આસપાસના તમામ સંભવિત માર્ગો પર સઘન નાકાબંધી ગોઠવવાનો આદેશ આપ્યા.. પોલીસ દ્વારા લૂંટારાઓને ઝડપી પાડવા માટે તપાસને તેજ કરવામાં આવી છે. હાલ, આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારાઓની ઓળખ કરીને તેમની શોધખોળ હાથ ધરવામાં આવી.. બાઇટ 01 અતુલ બદીયાણી (ભોગ બનનાર વેપારી)
18
comment0
Report
KBKETAN BAGDA
Nov 19, 2025 10:35:02
Amreli, Gujarat:અમરેલી જિલ્લાના ખાંભા ગીરના બોરાળા ગામની પ્રાથમિક શાળામાં એક વર્ષથી આચાર્ય દ્વારા ગેરવર્તનના આક્ષેપ કરાયા હતા. ગામજનો અને વાલીઓએ બે કલાક સુધી શાળાને તાળાબંધ કરી આ સ્થિતિને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. વહેલી સવારથી શાળાના વિદ્યાર્થી ગલીમાં અભ્યાસ કરતા જોવા મળતા હતા. ખાંભા ઈનચાર્જ ટીપીઓ સહીત અધિકારીઓ બોરાળા ગામે પહોંચ્યા અને આચાર્ય સરોજબેનની હનુમાનપુર ખાતે કામગીરી માટે બદલી લઈને આચાર્યની બદલી કરવા અંગે લેખિતમાં નોટિસ સીધી કરી હતી. બોરાળા પ્રાથમિક શાળાની આચાર્ય તરીકે અનિલાબેન બોરીચાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. લેખિતમાં પંચરોજકામ કરી સહિત આ મામલે બાહેધરી આપવામાં આવી હતી. ગામજનોની આક્ષેપો અનુસાર આચાર્યના કેટલાક પગલાંઓને લઈ વાલીઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આપત્તિએ શાળાની વ્યવસ્થા પર અસર પડી છે અને આ અંગે બ્લોક સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી હતી.
57
comment0
Report
RTRAJENDRA THACKER
Nov 19, 2025 10:34:42
Sadhara, Gujarat:गृह मंत्री अमित शाह भुज के हरिपर कैंप में बीएसएफ की हीरक जयंती समारोह में शामिल होंगे, आज रिहर्सल भुज शहर के बाहरी इलाके हरिपर मार्ग पर स्थित 176 बटालियन बीएसएफ कैंप में अपने 60वें स्थापना वर्ष के उपलक्ष्य में डायमंड फेस्टिवल का आयोजन किया गया है। 21 नवंबर को केंद्रीय गृह मंत्री अमित शाह के विशेष अतिथि के रूप में एक भव्य परेड समारोह आयोजित किया जाएगा। इस कार्यक्रम के लिए रिहर्सल हो चुकी है। इस दौरान जम्मू से भुज तक बीएसएफ पुरुष और महिला बाइक रैली का समापन समारोह भी आयोजित किया गया। भुज बीएसएफ कैंप में आज आयोजित हो रहे रिहर्सल कार्यक्रम में 2 घंटे का भव्य परेड समारोह आयोजित किया जा रहा है। सीमा सुरक्षा बल के वरिष्ठ अधिकारियों के मार्गदर्शन में कमांडिंग ऑफिसर कमान संभाल रहे हैं। इस परेड समारोह में बड़ी संख्या में वर्दीधारी जवान कमान संभाल रहे हैं। सैकड़ों जवानों के सावधानी से आराम करने की आवाज मैदान में सुनाई दे रही है। इस परेड में प्रशिक्षित ऊंट, घोड़े और देशी कुत्तों को भी शामिल किया गया है। इस दौरान देश की ताकत दिखाने के लिए हथियारों का शक्ति प्रदर्शन भी किया जाएगा, जिसमें डमी ड्रोन हमले भी दिखाए जाएंगे। इस समय रिहर्सल में बड़ी संख्या में सैनिकों के परिवार, स्कूली बच्चे और विभिन्न विंग के अधिकारी मौजूद हैं।
26
comment0
Report
URUday Ranjan
Nov 19, 2025 10:34:06
Ahmedabad, Gujarat:રૂપિયાની લેતી દેતી મામલે એકPrenítikt યુવકે જીવન ટૂંકાવ્યું રૂપિયા માટે mortal કિરીટ પંચાલને શારીરિક અને માનસિક રીતે પ્રતાડનાનો આરોપ મૃતક કિરીટ પંચાલે આત્મહત્યા પહેલા લખી સ્યુસાઈડ નોટ સ્યુસાઈડ નોટમાં.petrol પંપના માલિક રશ્મિત સિંહ અને અન્ય એક હાર્દિક પટેલના નામનો ઉલ્લેખ ૨ ઓડિયો ક્લિપ પણ સામે આવી જેમાં તેના માલિક અને અન્ય એક વ્યક્તિના નામનો ઉલ્લેખ ઓડિયો ક્લિપમાં યુવકે કહ્યું મારી દીકરી અને पत्नीને ન્યાય અપાવજો રૂપિયા પરત આપવાની બાંહેધરી છતાય પટ્ટાથી મારતા હોવાનો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ રૂપિયાની ઉઘરાણીના વારંવારના ત્રાસથી કંટાળીને અને પરિવારને ખતમ કરી નાખવાની ધમકીને પગલે કરી આત્મહત્યા પરિવારજનો આરોપીઓ સામે 天天中彩票网络વાહીની કરી રહ્યા છે માંગ આરોપીઓ સામે പ്രവര്‌ાહીની ખાતરી બાદ જ અંતિમ સંસ્કાર
29
comment0
Report
URUday Ranjan
Nov 19, 2025 10:01:55
90
comment0
Report
DPDhaval Parekh
Nov 19, 2025 09:46:47
138
comment0
Report
URUday Ranjan
Nov 19, 2025 09:45:53
Ahmedabad, Gujarat:BYTE-डॉ. जयपाल सिंह, PCCF वाइल्ड लाइफ तथा चीफ वाइल्डलाइफ वार्डन, गुजरात राज्य गुजरात के रतनमहाल वाइल्डलाइफ सैंक्चुअरी में बाघ दिखने की खबर बाघ की पहचान और मूल: एक युवा नर रॉयल बंगाल टाइगर (उम्र करीब 3-5 साल) मध्य प्रदेश के रतापानी या काठीवाड़ा क्षेत्र से भटककर फरवरी 2025 में गुजरात बॉर्डर पर पहुंचा और मई 2025 से रतनमहाल के कोर एरिया में बार-बार कैमरा ट्रैप में कैद हुआ। सबसे लंबा ठहराव: नवंबर 2025 तक इस बाघ ने रतनमहाल में 9 महीने से ज्यादा समय बिताया है – यह 1985 के बाद गुजरात में किसी बाघ का सबसे लंबा ठहराव है, और यहां उसने पहली बार शिकार (किल) किए जाने के सबूत भी मिले हैं। छह साल में दूसरी बार: पिछला बाघ 2019 में महिसागर जिले में देखा गया था (जो भूख से मर गया था), उससे पहले 30-40 साल तक गुजरात में बाघ की मौजूदगी नहीं थी। इस बार बाघ पूरी तरह स्वस्थ और सेटल्ड नजर आ रहा है। वन विभाग की कार्रवाई: गुजरात वन विभाग बाघ की हर गतिविधि पर लगातार निगरानी रख रहा है, चित्तल और सांबर हिरणों का ट्रांसलोकेशन करके शिकार आधार (प्री बेस) बढ़ाया है ताकि बाघ यहां लंबे समय तक रह सके। NTCA और TOTR प्रोजेक्ट: नेशनल टाइगर कंजर्वेशन अथॉरिटी (NTCA) की टीम ने रतनमहाल का दौरा किया और क्षेत्र को “टाइगर्स आउटसाइड टाइगर रिजर्व” (TOTR) प्रोजेक्ट के तहत नया टाइगर सैंक्चुअरी बनाने की दिशा में विचार शुरू कर दिया है। बिग कैट ट्रिनिटी पूरी: इस बाघ की मौजूदगी से गुजरात में शेर, तेंदुआ और बाघ – तीनों बड़े बिल्ली प्राणियों का सह-अस्तित्व हो गया है, जो भारत के किसी एक राज्य में अब तक नहीं हुआ था। उम्मीद और चेतावनी: वन्यजीव विशेषज्ञों को उम्मीद है कि यह बाघ स्थायी रूप से बस जाए और आबादी बढ़े, लेकिन मानव-वन्यजीव संघर्ष से बचने के लिए स्थानीय लोगों को जागरूकता और सुरक्षा के लिए सतर्क रहना होगा। अभी तक बाघ ने कोई हमला नहीं किया है
178
comment0
Report
Advertisement
Back to top