Back
नरेंद्र मोदी की 126वीं मन की बात: चांदखेडा में बड़ा मंच
DRDarshal Raval
Sept 28, 2025 06:16:06
Ahmedabad, Gujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે 126 મી "મન કી બાત"
ચાંદખેડામાં યોજાયો મન કી બાત કાર્યક્રમ
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હાજર
ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત મેયર. શહેર પ્રમુખ અને કાર્યકરો રહ્યા હાજર
ચાંદખેડા બસ સ્ટેન્ડ પાસે ચંદ્રેશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો કાર્યક્રમ
Cm સ્પીચ.....
મન કી બાત નો આજે 126 મો એપિસોડ
મન કી બાત એ એવો કાર્યક્રમ કે જેમાં લોકોની વાત પહોંચે
કોઈ પોતાની વાત પહોંચાડી ન શકતા હોય. સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા. પ્રેરણાદાયી લોકોના નામ અને કામ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ
જેને કોઈ ગણતું નથી તેને પ્રધાનમંત્રી પૂજતા હોય છે
દરેક સેકટરમાં pm નાનો અને છેવાડાનો માણસ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો
સરકારી યોજના દરેક સુધી પહોંચે તેનો પ્રયાસ
સેચ્યુરેશન એટલે સરકારી યોજનાનો લાભ મળવા પાત્ર હોય તેને મળવો જોઈએ તે
Pm સેચ્યુરેશન નો સિચાર આપ્યો
100 ટકા કામ થાય
સરકાર તમારા ત્યાં આવી અને ઘરે ઘરે પહોંચી
અનાજ વિતરણ. આયુષમાન કાર્ડ. પ્રધાનમંત્રી આવાસ કે અન્ય યોજના તે પહોંચાડવા કામ કર્યું
આજે આયુષમાન કાર્ડ પણ ખાનગી હોસ્પિટલમાં ચાલી શકે છે
સરકાર તરફથી જે સમયની માંગ છે તે પ્રમાણે આત્મનિર્ભર ભારત જન આંદોલન શરૂ કર્યું
25 સપ્ટેમ્બર થી ડિસેમ્બર 90 દિવસ સુધી આપણે બધા સ્વદેશી વસ્તુ ખરીદીએ અને વેચીએ
સ્વદેશી નું અભિયાન ચાલે છે તેમાં આપ સહભાગી થાઓ
જીવન બદલી ન શકો પણ નવું લો છો તેમાં સ્વદેશી લો
દેશ અને વિદેશમાં જે પરિસ્થિતિ સર્જાઈ અને તેમાં અમેરિકાને બાધ ભેળવી હોય તો સ્વદેશી તરફ જવું પડશે
જન આંદોલનમાં સ્વચ્છતા. પાણી બચાઓ. ગ્લોબલ વોર્મિંગ માંથી બહાર આવવા વૃક્ષ વાવો કરવું
દરેક યોજનાના સારું કામ કરીએ ત્યારે એક જ લાગણી હોય
નવરાત્રીના દિવસો ચાલે છે
વિકસિત ગુજરાત માટે સાથે મળી કામ કરીએ
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowSept 28, 2025 09:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 09:36:440
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:150
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:080
Report
HBHimanshu Bhatt
FollowSept 28, 2025 08:17:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 07:45:170
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 07:45:080
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 07:06:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:52:360
Report
URUday Ranjan
FollowSept 28, 2025 06:52:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:300
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 06:50:160
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:070
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 06:50:000
Report
CPCHETAN PATEL
FollowSept 28, 2025 06:17:550
Report