Back
जूनागढ़ के नवरात्रि में आहिर समुदाय ने पहनावे से मचाई धूम
AKAshok Kumar
Sept 28, 2025 07:06:37
Junagadh, Gujarat
એન્કર
જુનાગઢ નવરાત્રી નિમિત્તે પોતાનો પહેરવેશ પહેરીને આહીર સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી
વીઓ
જુનાગઢ ખાતે યદુવંશી નવરાત્રી મહોત્સવમાં લોકો પોતાનો પહેરવેશ પહેરી ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થયા
ત્યારે આ પ્રાચીન નવરાત્રીમાં માતાજીના ગરબા તેમજ ભગવાનની સ્તુતિ નો આ આયોજનકરવામાં આવતું હોય છે ત્યારે દેશી ઢબથી આ લોકો પોતાનો પહેરવેશ જેમકે પુરુષો ચોયણી તેમજ શર્ટ પહેરે છે
ત્યારે મહિલાઓ કાપડું તેમજ ઓઢણું આભૂષણોથી સજ થઈને માના નોરતાનું આનંદ લે છે અત્યારે આ નવરાત્રિમાં ખાસ કરીને પોતાની સંસ્કૃતિ જાળવી અને આ નવરાત્રીનું આનંદ મેળવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો મન મૂકીને રાસ રમી રહ્યા હોય છે
ત્યારે નવરાત્રી આહીર યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષ થયા આ આયોજન કરવામાં આવે છે ત્યારે આ પરંપરામાં ટ્રેડિશનલ પોશાક પહેરી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહા રાસ આયોજન કરવામાં આવ્યું હતું
બાઈટ પુંજા સિસોદિયા
કોર્પોરેટર ભાજપ જુનાગઢ
બાઈટ રાજી બેન
બાઈટ લતાબેન સુવા
અશોક બારોટ
જૂનાગઢ
1
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowSept 28, 2025 09:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 09:36:440
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:150
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:080
Report
HBHimanshu Bhatt
FollowSept 28, 2025 08:17:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 07:45:170
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 07:45:080
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:52:360
Report
URUday Ranjan
FollowSept 28, 2025 06:52:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:300
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 06:50:160
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:070
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 06:50:000
Report
CPCHETAN PATEL
FollowSept 28, 2025 06:17:550
Report