Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Surat395002
गरबा में वायरल Reel से बवाल; Laila O Laila पर विरोध
CPCHETAN PATEL
Sept 28, 2025 06:17:55
Surat, Gujarat
ગરબા આયોજનમાં હીન્દી ગીત પર મહિલાએ રીલ્સ બનાવતા થયો વિવાદ ગરબામાં Laila O Laila સોંગ પર મહિલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે બનાવેલી રીલ્સ થઈ વાયરલ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના ગરબામાં એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે નવરાત્રીના ગરબાના સ્થળે 'લેલા ઓ લેલા' હિન્દી ફિલ્મ સોંગ પર રીલ્સ બનાવીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ તેનો સખત વિરોધ કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોને આ વિડીયોની જાણ થતાં તેઓ ગ્રીન સિટી પહોંચ્યા હતા અને સોસાયટીના આયોજકો સાથે વાત કરીને આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે આયોજકોને ભવિષ્યમાં નવરાત્રી દરમિયાન આવા હિન્દી ફિલ્મના ગીતો ન વગાડવા માટે અને લોકોની ધાર્મિક લાગણીઓ ન દુભાય તે માટે સૂચના આપી હતી
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DRDarshal Raval
Sept 28, 2025 10:08:09
Ahmedabad, Gujarat:ગુજરાત રાજ્યના 38 શહેર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ખાલી પડેલી કેટલી જગ્યાથી હાલાકી 26 શહેર જિલ્લા પ્રમુખની પોસ્ટો ખાલી હોવાથી હાલાકી પડતા હોવાના ગ્રાહક સુરક્ષા પગલાં સમિતિના પ્રમુખ ના આક્ષેપ એવી જ રીતે અનેક સભ્ય ની પણ તેમજ સ્ટાફની જગ્યાઓ ખાલી ગુજરાતની ગ્રાહક કોર્ટમાં જજીસ, સભ્યો અને સ્ટાફના અભાવે ફરિયાદો નો સતત ભરાવો વધી રહ્યો છે. મુકેશ પરીખ વધતી જતી ફરિયાદો લોકો માટે માથાનો દુખાવો કેસનો ભરાવો થતા કેસમાં તારીખ ઉપર તારીખો પડી રહી છે 26 શહેર જિલ્લામાં ખાલી પડેલી પ્રમુખોની પોસ્ટમાં અમદાવાદ નો પણ સમાવેશ અમદાવાદની ત્રણેય ગ્રાહક કમિશન માં 12000 ફરિયાદોનો ભરાવો ગુજરાત રાજ્યમાં સૌથી મહત્વની આ પોસ્ટ ખાલી પડેલી છે તેમજ જ્યુડિશિયલ મેમ્બર અને અન્ય જગ્યાઓ પણ ખાલી સરકાર એક તરફ જાગો ગ્રાહક જાગો નો પ્રચાર કરે છે ત્યાં બીજી તરફ ઝડપી ન્યાય નહીં મળતા હોવાનું મુકેશ પરીખના આક્ષેપ ખાલી પડેલી જગ્યાઓના કારણે ગ્રાહકોને ન્યાય મળવામાં વિલંબ થતા હોવાના છે ગ્રાહક સુરક્ષા ના આક્ષેપ મુકેશ પરીખે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં કરેલી છે રજૂઆત સુપ્રીમ કોર્ટનો ઓર્ડર થયે ચાર મહિનામાં નિયમો ન સુધારતા અને નવા નિયમો જાહેર ન થતા પડી રહી છે હાલાકી. મુકેશ પરીખ ખાલી જગ્યા ભરવા માટે પણ જણાવ્યું છતાં પણ હજુ જગ્યા ઓ ખાલી બાઈટ. મુકેશ પરીખ. પ્રમુખ. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ અમદાવાદની 3 ગ્રાહક કોર્ટમાં 12 હજાર જ્યારે રાજ્યમાં 40 હજાર જેટલા કેસ પેન્ડિંગ ખાસ કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ અને બિલ્ડર સામેના કેસ વધુ પ્રમુખ ના અભાવે પેનલ દ્વારા કેસ આગળ ન વધી શકતા કેસ ચાલવામાં પડે છે હાલાકી ખાલી જગ્યાના કારણે કેસમાં તારીખ પે તારીખ પડવા જેવો ઘાટ બાઈટ. મુકેશ પરીખ. પ્રમુખ. ગ્રાહક સુરક્ષા પગલા સમિતિ સલગ. ગ્રાહક સુરક્ષા ફીડ. લાઈવ કીટ
0
comment0
Report
URUday Ranjan
Sept 28, 2025 10:07:33
Ahmedabad, Gujarat:અમદાવાદ માં ફરી એક હિટ એન્ડ રન ની ઘટના બની જવા પામી હતી શહેર કોટડા વિસ્તાર મા આવેલી અરવિંદ મિલ ની સામે ચોગાન પાસે સમગ્ર ઘટના માં ચાલી રહેલા ગરબા માં એક વૃદ્ધ જેમની ઉંમર આશરે 60 વર્ષ જાણવાં મળેલ જેઓ રસ્તો ઓળંગતા ફુલ સ્પીડ માં આવેલ એક ફોર વ્હીલ ના ચાલકે એવા અડફેટે લીધા કે ગાડીના બોનટ ઉપર વૃદ્ધને ફનગોળી દીધા 20 થી 25 મીટર ઘસડી પટકાતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા ગાડી ની સ્પીડ વધારે હોવાથી કાર કંટ્રોલ બહાર જતા વૃદ્ધ ને ઉડાડી દેતા તેમનું કરૃણ મૃત્યુ નીપજ્યું હતું હાલ તો પોલીસ દ્વારા કાર ચાલક ની ધડપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાડી ચાલક નો ત્યાં ગરબા માં બેઠેલા લોકો દ્વારા પીછો કરી નરોડા થી પકડી લાવી પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો કાર ચાલક યુવાન ની સામે આગળ ની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
0
comment0
Report
AKAshok Kumar
Sept 28, 2025 10:06:46
0
comment0
Report
UPUMESH PATEL
Sept 28, 2025 09:45:29
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 09:36:44
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMERAMAN_UDAY_PAWAR FEED_VIA_2C APPROVED_GAURAVBHAI BYTE_VISUAL_ONLY એંકર રાજકોટ શહેરમાં આઈ લવ મોહમ્મદના પોસ્ટર લાગ્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી ..રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, sog અને સ્થાનિક પોલીસ સહિતની ટીમોએ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ હતું ...શહેરના અલગ અલગ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગકરવામાં આવ્યું હતું.... DCP ACP સહિતના પોલીસ અધિકારીઓ પેટ્રોલીંગમાં રહ્યા હાજર હતા ... જંગલેશ્વર,બજરંગવાડી રેલનગર, દૂધસાગર રોડ સહિતના વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ કર્યું હતું ... ગઈકાલેજ રાજકોટમાં સદર વિસ્તારમાં પોલીસ દ્વારા આઈ લવ મોહમ્મદના પોસ્ટર ઉતરાવવામાં આવ્યા હતા... સાહિલ સપ્પા ઝી મીડિયા રાજકોટ
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 28, 2025 08:50:15
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ગઇ રાત થી જ વરસાદની હેલી જામી છે.. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસ કપરાડામાં ભારે વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે.રાત થી વરસી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. આથી ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા માટે મધુબન ડેમના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. અને ડેમમાંથી 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે મધુબેન ડેમમાંથી સતત પાણી છોડાતા દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી છે. દમણગંગા મધુબન ડેમ બાદ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી વલસાડના વાપી અને સંઘ પ્રદેશ દમણ માંથી પસાર વહે છે .આથી નદી કિનારાના બંને તરફના ગામો ને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે... WT - નિલેશ જોશી.
0
comment0
Report
NJNILESH JOSHI
Sept 28, 2025 08:50:08
Vapi, Gujarat:વલસાડ જિલ્લામાં ગઈકાલે રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાત્રે મેઘરાજાએ ગરબાની મજા બગાડી હતી. અનેક જગ્યાએ સ્ટેજ ને નુકસાન થયું હતુ.. ક્યાંક મંડપ ઊડ્યા હતા અને ખુરશી સહિત ના સામાન પણ અસ્ત વ્યસ્ત થઈ ગયો હતો..મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાન ની ના દ્રશ્યો સામે આવી રહ્યા છે.. આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.. આજે પણ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયેલા દેખાય છે. આથી ગઈકાલે લગભગ તમામ ગરબા આયોજનો અધવચ્ચેજ અટકાવવા પડ્યા હતા.. અને આજે પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈ આજે રાત્રે પણ ગરબા ગ્રાઉન્ડમાં ગરબા ના આયોજન થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે.. WKT. નિલેશ જોશી.
0
comment0
Report
HBHimanshu Bhatt
Sept 28, 2025 08:17:25
Morbi, Gujarat: Slug 2809ZK_MRB_KANYA_PUJAN Format PKG Reporter HIMANSHU BHATT Feed 2809ZK_MRB_KANYA_PUJAN Date 28/9/2024 Location MORBI APPROVAL: DAY PLAN એન્કર મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આજે કન્યા પૂજન અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 700 જેટલી કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારે 1008 મહામંડલેશ્વર રતનેશ્વરી દેવીજી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી હાજર રહ્યા હતા. વીઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો.પ્રવિણભાઈ તોગડીયાજીના માર્ગદર્શન હેઠળ દેશભરના વિવિધ પ્રખંડોમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રીના પાવનપર્વ નિમિતે માઁ જગદંબાની આરાધના ઉપરાંત કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે મોરબીના અયોધ્યાપૂરી મેઇન રોડે આવેલ જલારામ મંદિર ખાતે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા મોરબી જીલ્લા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા કન્યા પૂજન તેમજ શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં આવેલ ગરબીમાં ભાગ લેતી 700 થી પણ વધુ દીકરીઓને બોલાવીને તેઓનું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળના હોદેદારો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે 1008 મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવીજી તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મહામંત્રી શશીકાંતભાઈ પટેલ ઉપસ્થિતરહ્યા અને સંતો મહંતો તેમજ આગેવાનો દ્વારા કન્યાઓનું પૂજન કરવામાં આવ્યું હતું અને દીકરીઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ દરેક કન્યાઓને લ્હાણી આપવામાં આવી હતી. અને અંતમાં શાસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું આમ નવરાત્રિ દરમ્યાન યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી જીલ્લા અધ્યક્ષ સી.ડી.રામાવત, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવીલભાઈ પંડિત તેમજ મહિલા મંડળની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. બાઇટ 1: રતનેશ્વરી દેવીજી, મહામંડલેશ્વર, રામધાન આશ્રમ, મોરબી બાઇટ 2: શશીકાંતભાઈ પટેલ, મહામંત્રી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત
0
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 07:45:17
Rajkot, Gujarat:REP_SAHIL_SAPPA CEMRAMEN_UDAY_PAWAR FEED_VIA_2C APPROVED_VISHALBHAI BYTE_ONLY_BREKING રાજકોટ સમૂહ લગ્નના નામે 27 યુગલો સાથે છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીનો આપઘાતનો પ્રયાસ ચંદ્રેશ છત્રાલાએ પોતાના ઘરે ઊંઘની વધારે ગોળી ખાઈને કર્યો આપઘાતનો પ્રયાસ જોકે આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતો પોલીસનું નિવેદન નોંધે તે પહેલા જ પ્રાથમિક સારવાર લઈને ચંદ્રેશ છત્રોલા સિવિલ હોસ્પિટલમાંથી થયો ફરાર હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ ઋષિવંશી સમાજના સમુહ લગ્નના નામે યુગલો પાસેથી કરી હતી છેતરપિંડી લગ્નના દિવસે જ સમૂહ લગ્નના આયોજકો થયા હતા ફરાર સમગ્ર રાજ્યમાં સમૂહ લગ્ન ના આયોજકો ફરાર થયાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો
0
comment0
Report
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 07:45:08
Surat, Gujarat:અપ્રુવલ:વિશાલ ભાઈ PACKAGE FEED_LIVE_U FOLDER_SRT_KOJWAY_ ​એંકર:સુરત: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની અત્યંત નજીક પહોંચી ગયો છે. હાલમાં ડેમની સપાટી 344.18 ફૂટ પર છે. જે તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.82 ફૂટ જ દૂર છે. ​વીઓ:1 ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલમાં તાપી નદીમાં 1 લાખ 33 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે સુરત ખાતેના કોઝવેની સપાટી પણ ભયજનક સ્તરને વટાવી ગઈ છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જે હાલમાં 7.42 મીટર પર પહોંચી છે.હવામાન વિભાગે સુરત અને આસપાસના વિસ્તારો માટે ભારે વરસાદની ગંભીર ચેતવણી આપી છે. ​વીઓ:2 સુરત જિલ્લા માટે આજે, તારીખ 28મીના રોજ, ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ​આ ઉપરાંત, આવતીકાલે સોમવાર, તારીખ 29મીના રોજ સુરત જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ​સુરત નજીકના જિલ્લાઓ માટે પણ ભારે વરસાદ અંગે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યા છે. ​તારીખ 28, 29 અને 30ના રોજ મેઘગર્જના સાથે વરસાદ થવાની ચેતવણી પણ આપવામાં આવી છે. WKT: પ્રશાંત ઢીવરે (કોઝવે બતાવતા) વીઓ:3 ​રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટની ગંભીરતાને ધ્યાને લઈને, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓને તકેદારીના યોગ્ય પગલાં લેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરીજનોને પણ નદી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા અને હવામાનની ચેતવણીઓ પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવે છે. પ્રશાંત ઢીવરે - સુરત PACKAGE
0
comment0
Report
AKAshok Kumar
Sept 28, 2025 07:06:37
Junagadh, Gujarat:એન્કર જુનાગઢ નવરાત્રી નિમિત્તે પોતાનો પહેરવેશ પહેરીને આહીર સમાજના લોકોએ રાસની રમઝટ બોલાવી વીઓ જુનાગઢ ખાતે યદુવંશી નવરાત્રી મહોત્સવમાં લોકો પોતાનો પહેરવેશ પહેરી ભગવાન શ્રીકૃષ્ણમાં લીન થયા ત્યારે આ પ્રાચીન નવરાત્રીમાં માતાજીના ગરબા તેમજ ભગવાનની સ્તુતિ નો આ આયોજનકરવામાં આવતું હોય છે ત્યારે દેશી ઢબથી આ લોકો પોતાનો પહેરવેશ જેમકે પુરુષો ચોયણી તેમજ શર્ટ પહેરે છે ત્યારે મહિલાઓ કાપડું તેમજ ઓઢણું આભૂષણોથી સજ થઈને માના નોરતાનું આનંદ લે છે અત્યારે આ નવરાત્રિમાં ખાસ કરીને પોતાની સંસ્કૃતિ જાળવી અને આ નવરાત્રીનું આનંદ મેળવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો મન મૂકીને રાસ રમી રહ્યા હોય છે ત્યારે નવરાત્રી આહીર યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષ થયા આ આયોજન કરવામાં આવે છે ત્યારે આ પરંપરામાં ટ્રેડિશનલ પોશાક પહેરી આ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ મહા રાસ આયોજન કરવામાં આવ્યું હતું બાઈટ પુંજા સિસોદિયા કોર્પોરેટર ભાજપ જુનાગઢ બાઈટ રાજી બેન બાઈટ લતાબેન સુવા અશોક બારોટ જૂનાગઢ
1
comment0
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
Sept 28, 2025 06:52:36
0
comment0
Report
Navaratri 2025
Advertisement
Back to top