Back
Surat में भारी बारिश, नवरात्रि पंडालों में पानी भरने की आशंका!
PDPRASHANT DHIVRE
Sept 28, 2025 06:50:00
Surat, Gujarat
અપ્રુવલ: વિશાલ ભાઈ
PACKAGE
FEED_LIVE_U
FOLDER_SRT_NAVRATRI_RAIN
એંકર:સુરત: શહેરમાં વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદે નવરાત્રી ઉત્સવના આયોજકો અને ખેલૈયાઓની મુશ્કેલી વધારી દીધી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે ગરબાના રંગમાં ભંગ પડવાની પૂરેપૂરી સંભાવના છે.
વીઓ:1 શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખુલ્લા નવરાત્રીના પંડાલ વરસાદી પાણીમાં તરબોળ થઈ ગયા છે. ખાસ કરીને, લીંબાયત વિસ્તારમાં આવેલા ઝણકાર નવરાત્રી પંડાલમાં પાણી ભરવાની શરૂઆત થઈ જવાના કારણે આયોજકોની ચિંતા વધી છે. પંડાલના પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ થવા લાગ્યો છે. અને જો વરસાદ આ જ રીતે ચાલુ રહેશે તો અનેક પંડાલમાં પાણી ભરાવવાની સંભાવના છે.
WKT: પ્રશાંત ઢીવરે (નવરાત્રી પંડાલ બતાવતા)
વીઓ:2 આજે રવિવારનો દિવસ છે અને સામાન્ય રીતે રવિવારે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે જોડાતા હોય છે. પરંતુ ભારે વરસાદના કારણે આજના દિવસના આયોજન પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. આયોજકો હવે પંડાલમાં પાણી ન ભરાઈ અને સ્ટેજ તથા સાઉન્ડ સિસ્ટમને નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો કરી રહ્યા છે. ખેલૈયાઓ પણ માહોલ સ્વચ્છ અને રમવાલાયક બને તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પ્રશાંત ઢીવરે - સુરત
PAVKAGE
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
UPUMESH PATEL
FollowSept 28, 2025 09:45:290
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 09:36:440
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:150
Report
NJNILESH JOSHI
FollowSept 28, 2025 08:50:080
Report
HBHimanshu Bhatt
FollowSept 28, 2025 08:17:250
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 07:45:170
Report
PDPRASHANT DHIVRE
FollowSept 28, 2025 07:45:080
Report
AKAshok Kumar
FollowSept 28, 2025 07:06:371
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:52:360
Report
URUday Ranjan
FollowSept 28, 2025 06:52:120
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:300
Report
UPUMESH PATEL
FollowSept 28, 2025 06:50:160
Report
SSSAPPA SAHIL NAHERUDINBHAI
FollowSept 28, 2025 06:50:070
Report
CPCHETAN PATEL
FollowSept 28, 2025 06:17:550
Report